18,450
edits
No edit summary |
MeghaBhavsar (talk | contribs) No edit summary |
||
Line 16: | Line 16: | ||
જ્યારે માનવસંસ્કૃતિ પોતે જ બાલ્યાવસ્થામાં હતી ત્યારે કવિતા, કલા, સંગીત અને આદર્શોની સાધના કરતો એ સમાજ હૃદય પર છવાઈ જાય છે. અને એ ગૌરવશાળી સમયખંડ અને ઉન્નત લોકસમુદાય સાથે આજના ગ્રીસની પરિસ્થિતિ અને પ્રજાની સરખામણી અનાયાસ જ થઈ જાય છે. આજે એ ધોરણો અને એ મહાનતા નથી રહ્યાં ગ્રીસમાં. ગ્રીસ જ નહીં, આખું યુરોપ, અને કંઈક અંશે આખુંય વિશ્વ એ સ્વર્ણિમ આભા ગુમાવી ચૂક્યું છે. મનમાં પ્રશ્ન થાય છે કે, શું ખરેખર વખત જતાં પ્રજાનું તેજ ઝાંખું પડતું હશે, કે પછી આપણી માનસિકતા જ એવી છે કે, આપણને કોઈ પણ પ્રચલિત કાળ કરતાં ઇતિહાસનો ચહેરો વધુ ઊજળો ભાસતો હોય છે? સમજી નથી શકાતું કે, ખરેખર સમય જીવનને સજાવે છે, કે વિખેરે છે? | જ્યારે માનવસંસ્કૃતિ પોતે જ બાલ્યાવસ્થામાં હતી ત્યારે કવિતા, કલા, સંગીત અને આદર્શોની સાધના કરતો એ સમાજ હૃદય પર છવાઈ જાય છે. અને એ ગૌરવશાળી સમયખંડ અને ઉન્નત લોકસમુદાય સાથે આજના ગ્રીસની પરિસ્થિતિ અને પ્રજાની સરખામણી અનાયાસ જ થઈ જાય છે. આજે એ ધોરણો અને એ મહાનતા નથી રહ્યાં ગ્રીસમાં. ગ્રીસ જ નહીં, આખું યુરોપ, અને કંઈક અંશે આખુંય વિશ્વ એ સ્વર્ણિમ આભા ગુમાવી ચૂક્યું છે. મનમાં પ્રશ્ન થાય છે કે, શું ખરેખર વખત જતાં પ્રજાનું તેજ ઝાંખું પડતું હશે, કે પછી આપણી માનસિકતા જ એવી છે કે, આપણને કોઈ પણ પ્રચલિત કાળ કરતાં ઇતિહાસનો ચહેરો વધુ ઊજળો ભાસતો હોય છે? સમજી નથી શકાતું કે, ખરેખર સમય જીવનને સજાવે છે, કે વિખેરે છે? | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
{{HeaderNav | |||
|previous=[[ગુજરાતી નિબંધ-સંપદા/ભારતી રાણે/રૂદાદે ગમ – સૌદાદે પોર્ટુગલ|રૂદાદે ગમ – સૌદાદે પોર્ટુગલ]] | |||
|next = [[ગુજરાતી નિબંધ-સંપદા/ભારતી રાણે/નિયા માકરીમાં અચાનક મળી ગયેલો એ ચંદ્ર|નિયા માકરીમાં અચાનક મળી ગયેલો એ ચંદ્ર]] | |||
}} |
edits