18,450
edits
No edit summary |
MeghaBhavsar (talk | contribs) No edit summary |
||
Line 18: | Line 18: | ||
ઘરની દીવાલો મજબૂત બની છે. ઘર એકના બદલે બે માળનું બન્યું છે. જન્મથી જ આ ઘરમાં રહું છું એટલે માયા બંધાઈ ગઈ છે. છતાંય માયા શબ્દની અર્થચ્છાયા મારા અને ઘરના સંબંધ માટે ટૂંકી પડે છે. હું ઘર સાથેના મારા લગાવને શબ્દની ત્રિજ્યામાં બાંધી શકતો નથી. આથી જ અત્યારે અમારા આ સાયુજ્યને કોઈ સંબંધનું નામ આપવાની ચેષ્ટા હું કરતો નથી. ઘર હું છું ને હું જ ઘર છું એવી લાગણી સતત અનુભવતો રહું છું. આથી જ એકલો પડું છું ત્યારે લાગે છે કે ઘર મારામાં ધબકે છે. | ઘરની દીવાલો મજબૂત બની છે. ઘર એકના બદલે બે માળનું બન્યું છે. જન્મથી જ આ ઘરમાં રહું છું એટલે માયા બંધાઈ ગઈ છે. છતાંય માયા શબ્દની અર્થચ્છાયા મારા અને ઘરના સંબંધ માટે ટૂંકી પડે છે. હું ઘર સાથેના મારા લગાવને શબ્દની ત્રિજ્યામાં બાંધી શકતો નથી. આથી જ અત્યારે અમારા આ સાયુજ્યને કોઈ સંબંધનું નામ આપવાની ચેષ્ટા હું કરતો નથી. ઘર હું છું ને હું જ ઘર છું એવી લાગણી સતત અનુભવતો રહું છું. આથી જ એકલો પડું છું ત્યારે લાગે છે કે ઘર મારામાં ધબકે છે. | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
{{HeaderNav | |||
|previous=[[ગુજરાતી નિબંધ-સંપદા/વિનેશ અંતાણી/સત્તાવીસ ઘર અને હું|સત્તાવીસ ઘર અને હું]] | |||
|next = [[ગુજરાતી નિબંધ-સંપદા/માવજી મહેશ્વરી/આંબો|આંબો]] | |||
}} |
edits