ગુજરાતી નિબંધ-સંપદા/નરેશ શુક્લ/ડુંગરદેવની જાત્રા: Difference between revisions

no edit summary
No edit summary
No edit summary
 
Line 24: Line 24:
આ દરમિયાન નૃત્યો તો ચાલતાં જ હતાં. ઠંડીની અસર હવે જણાતી હતી. કેટલાંક બાળકો અને વૃદ્ધો જ્યાં અનુકૂળ લાગ્યું ત્યાં થોડું સરખું કરીને ટૂંટિયું વાળી સૂવા લાગેલા. યુવાનો તો રાતભર સૂવાનું નામ પણ લેવાના નહોતા. અમારી હિંમત નહોતી એટલે આહવા નીકળી પડ્યાં. અડધી રાતે ઘરે પહોંચ્યાં ત્યારે પણ અમારા કાનમાં પાવરીનો સૂર ગોરંભાતો હતો ને બંધ આંખ સામે ટમટમતા હતા એ ડુંગરદેવના દીવડા!

{{Poem2Close}}
{{Poem2Close}}
{{HeaderNav
|previous=[[ગુજરાતી નિબંધ-સંપદા/શરીફા વીજળીવાળા/તૂ કહાઁ યે બતા|તૂ કહાઁ યે બતા]]
|next = [[ગુજરાતી નિબંધ-સંપદા/અજયસિંહ ચૌહાણ/ગાડી, મિત્રો, હું અને પાવાગઢ...|ગાડી, મિત્રો, હું અને પાવાગઢ...]]
}}
18,450

edits