ગુજરાતી ટૂંકીવાર્તાસંપદા/ધૂમકેતુ/ભૈયાદાદા: Difference between revisions

no edit summary
No edit summary
No edit summary
Line 180: Line 180:
ભૈયાદાદાની વાડીમાં હવે ક્યારેય એવી સ્વચ્છતા રહેતી નથી. હોલા બેસતા, ચકલીઓ બોલતી, ને કોયલ વાડ ને વેલાની અંદર ચાલી જતી એવી સૃષ્ટિ હવે ત્યાં નથી. કામ કરનાર આત્માને બદલે કામ કરનાર શરીર ત્યાં છે. વીસમી સદી કાવ્યમય જીવનને શું કરે? સંસ્થા… વ્યક્તિના ખાનગી ભવ્ય જીવનને શું કરે? યંત્રવાદ નિયમિત જડત્વને બદલે રસમય ચૈતન્યને શું કરે? આ યંત્રવાદમાં એક વખત જગત પણ યંત્ર જેવું જ બની રહેશે.

{{Poem2Close}}
{{Poem2Close}}
{{HeaderNav
|previous=[[ગુજરાતી ટૂંકીવાર્તાસંપદા/ધૂમકેતુ/વિનિપાત|વિનિપાત]]
|next = [[ગુજરાતી ટૂંકીવાર્તાસંપદા/ધૂમકેતુ/રજપૂતાણી|રજપૂતાણી]]
}}
18,450

edits