17,624
edits
MeghaBhavsar (talk | contribs) No edit summary |
(added photo) |
||
(One intermediate revision by the same user not shown) | |||
Line 1: | Line 1: | ||
{{SetTitle}} | {{SetTitle}} | ||
{{Heading|મધુ રાય}} | |||
[[File:Madhu Ray 32.png|300px|center]] | |||
{{dhr}}{{page break|label=}}{{dhr}} | |||
{{Heading|બાંશી નામની એક છોકરી | મધુ રાય}} | {{Heading|બાંશી નામની એક છોકરી | મધુ રાય}} | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
Line 256: | Line 261: | ||
‘અમારાં બે જુદાં જગત હતાં – બે અલગ વર્તુળો હતાં – બંનેની સરકમ્ફરન્સ એક જ બિંદુ ઉપર અડતી – અને એ અમારી યુનિવર્સિટી કૉલેજ ઑફ સાયન્સ.’ આવું કંઈક હું મૂકેશને કહીશ – દર વર્ષે મૂકેશ અહીં વૅકેશનોમાં આવશે – અમે રેડ રોડ ઉપરની પાળી ઉપર દૂધિયા અજવાળામાં બેસીશું – સર્રિયાલિઝમ મેરેલિટી, આસ્તિકવાદ… વિશે વાતો કરીશું – આવતીજતી ટૅક્સીઓમાંની લીલાઓ જોઈશું – મોનોટોની બ્રેક કરવાના બહાને સિગરેટો પીશું… | ‘અમારાં બે જુદાં જગત હતાં – બે અલગ વર્તુળો હતાં – બંનેની સરકમ્ફરન્સ એક જ બિંદુ ઉપર અડતી – અને એ અમારી યુનિવર્સિટી કૉલેજ ઑફ સાયન્સ.’ આવું કંઈક હું મૂકેશને કહીશ – દર વર્ષે મૂકેશ અહીં વૅકેશનોમાં આવશે – અમે રેડ રોડ ઉપરની પાળી ઉપર દૂધિયા અજવાળામાં બેસીશું – સર્રિયાલિઝમ મેરેલિટી, આસ્તિકવાદ… વિશે વાતો કરીશું – આવતીજતી ટૅક્સીઓમાંની લીલાઓ જોઈશું – મોનોટોની બ્રેક કરવાના બહાને સિગરેટો પીશું… | ||
અતુલભાઈ ગાળાગાળી ચાલુ રાખશે, ધબ્બા મારવા ચાલુ રાખશે, અડધો ડઝન વખત પિક્ચર | અતુલભાઈ ગાળાગાળી ચાલુ રાખશે, ધબ્બા મારવા ચાલુ રાખશે, અડધો ડઝન વખત પિક્ચર જોવાં ચાલુ રાખશે, આગ્રહ કરી કોઈ વખત ફરીથી સન્ડે-નાઇટની કોઈ હિન્દી પિક્ચરની ટિકિટો લાવશે, કોણીઓ મારશે… | ||
હિન્દી પિક્ચરની ચીલાચાલુ હીરોઇન ગાશે, હું આંખો ચોળીશ. અને સંભવ છે, કદાચ, કદાચ, એવી કંટાળાની કોઈ ઉદાસ ક્ષણે, મને અનાયાસે યાદ આવી જાય: | હિન્દી પિક્ચરની ચીલાચાલુ હીરોઇન ગાશે, હું આંખો ચોળીશ. અને સંભવ છે, કદાચ, કદાચ, એવી કંટાળાની કોઈ ઉદાસ ક્ષણે, મને અનાયાસે યાદ આવી જાય: |
edits