ગુજરાતી ટૂંકીવાર્તાસંપદા/રામચંદ્ર પટેલ/સુવર્ણકન્યા: Difference between revisions

no edit summary
No edit summary
No edit summary
Line 18: Line 18:
હું એકધારો દોડતો પગથિયાં ચડ્યા કરતો હતો. હાથ-પગના સ્નાયુઓ થાકી ગયા. હાંફ માતો ન હતો. ઘણાં વરસોથી જાણે એની પાછળ પડેલો હું બધાં પગથિયાં ચડી જઈ આખરે વાવ-કાંઠાનું છેલ્લું પગથિયું પકડતાં લોથપોથ પ્રવેશદ્વારે પછડાઈ પડ્યો. ત્યાં જ ઘોડો હણહણવા માંડ્યો.

{{Poem2Close}}
{{Poem2Close}}
{{HeaderNav
|previous=[[ગુજરાતી ટૂંકીવાર્તાસંપદા/પ્રભુદાસ પટેલ/ફારગતી|ફારગતી]]
|next = [[ગુજરાતી ટૂંકીવાર્તાસંપદા/રામચંદ્ર પટેલ/શ્યામલી|શ્યામલી]]
}}
18,450

edits