18,450
edits
No edit summary |
MeghaBhavsar (talk | contribs) No edit summary |
||
Line 72: | Line 72: | ||
આજે મા નથી ઉકરડિયું બે-અઢી વીઘાનું ખેતર હયાત છે. હું વારસદાર ત્યાં જઈને શેઢે ઊભો રહું છું, તો સાંભરી આવે છે પશુપંખીને વૃક્ષમાત્રની તરફદારી ખેંચનારી મા તથા હિંસક પેલી મિયાંણીબાઈ. ગવન અને કાળુ મલિર બંને મારી આંખ સામે ફરકતાં આવી ઊભાં રહે છે, સાથે રોઝડી એનું બચ્ચું. જેના પર હાથ મૂકીને માણેલો અચરજ હજીયે મારી જમણી હથેલીએ સળવળ્યા કરે છે એ ભૂલાઈ શકાતો નથી. | આજે મા નથી ઉકરડિયું બે-અઢી વીઘાનું ખેતર હયાત છે. હું વારસદાર ત્યાં જઈને શેઢે ઊભો રહું છું, તો સાંભરી આવે છે પશુપંખીને વૃક્ષમાત્રની તરફદારી ખેંચનારી મા તથા હિંસક પેલી મિયાંણીબાઈ. ગવન અને કાળુ મલિર બંને મારી આંખ સામે ફરકતાં આવી ઊભાં રહે છે, સાથે રોઝડી એનું બચ્ચું. જેના પર હાથ મૂકીને માણેલો અચરજ હજીયે મારી જમણી હથેલીએ સળવળ્યા કરે છે એ ભૂલાઈ શકાતો નથી. | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
{{HeaderNav | |||
|previous=[[ગુજરાતી ટૂંકીવાર્તાસંપદા/રામચંદ્ર પટેલ/શ્યામલી|શ્યામલી]] | |||
|next = [[ગુજરાતી ટૂંકીવાર્તાસંપદા/રામચંદ્ર પટેલ/તીતીઘોડો|તીતીઘોડો]] | |||
}} |
edits