18,450
edits
No edit summary |
MeghaBhavsar (talk | contribs) No edit summary |
||
Line 52: | Line 52: | ||
‘જો વરસાદમાં એમ નહીં, આમ પલળાય..’ તન્વીએ બે હાથ પહોળા કર્યા એક વખત ગોળ ફુદરડી ફરી અને જાણે મેઘને ઇજન આપતી હોય એમ આકાશ ભણી જોયું. વરસાદનું એક મોટું ફોરું તેના ચહેરાને ભીંજવી ગયું. વીજળીનો મોટો કડાકો થયો અને જાણે તન્વીના આમંત્રણની રાહ જ જોતો હોય એમ બીજી જ ક્ષણે મેઘલો ધોધમાર વરસી પડ્યો. બંટી આનંદથી કિકિયારી કરી ઊઠ્યો. વરસાદમાં ભીંજતાં તન્વી અને બંટીને સુધીર પ્રેમભરી નજરે નીરખી રહ્યો. અને આદિત્ય? એ તો એ દિવસે પેલાં વાદળો પાછળ એવો સંતાઈ ગયો કે પછી કોઈ દિવસ તન્વીને જડ્યો જ નહીં. | ‘જો વરસાદમાં એમ નહીં, આમ પલળાય..’ તન્વીએ બે હાથ પહોળા કર્યા એક વખત ગોળ ફુદરડી ફરી અને જાણે મેઘને ઇજન આપતી હોય એમ આકાશ ભણી જોયું. વરસાદનું એક મોટું ફોરું તેના ચહેરાને ભીંજવી ગયું. વીજળીનો મોટો કડાકો થયો અને જાણે તન્વીના આમંત્રણની રાહ જ જોતો હોય એમ બીજી જ ક્ષણે મેઘલો ધોધમાર વરસી પડ્યો. બંટી આનંદથી કિકિયારી કરી ઊઠ્યો. વરસાદમાં ભીંજતાં તન્વી અને બંટીને સુધીર પ્રેમભરી નજરે નીરખી રહ્યો. અને આદિત્ય? એ તો એ દિવસે પેલાં વાદળો પાછળ એવો સંતાઈ ગયો કે પછી કોઈ દિવસ તન્વીને જડ્યો જ નહીં. | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
{{HeaderNav | |||
|previous=[[ગુજરાતી ટૂંકીવાર્તાસંપદા/રેણુકા પટેલ/મીરાંનું ઘર|મીરાંનું ઘર]] | |||
|next = [[ગુજરાતી ટૂંકીવાર્તાસંપદા/માવજી મહેશ્વરી/ગ્રહણ|ગ્રહણ]] | |||
}} |
edits