ગુજરાતી ટૂંકીવાર્તાસંપદા/નીતા જોશી/છેવાડાનાં બે જણ: Difference between revisions

no edit summary
No edit summary
No edit summary
Line 94: Line 94:
નચિકેતાએ જ્યારે ગડીવાળો રૂમાલ નાક અને મોં ઉપર બાંધ્યો ત્યારે નંદશંકર અવાક બનીને ઊભા રહ્યા. એની અંદર પરંપરાનાં પાન વેરવિખેર થઈ ઊડતાં હોય એવું એમણે અનુભવ્યું. નચિકેતાના ચહેરામાં છુપાયેલો પોતાનો ચહેરો શોધવા મથામણ કરી પણ એમને થયું… નહીં, દરેક પાસે પોતાનો જ ચહેરો હોય છે. ગાડીમાં કોથળો બાંધીને દૂર સુધી લઈ જતા નચિકેતાને જોયો ત્યારે એ ખુશ હતા કે દુઃખી એ નક્કી નહોતા કરી શક્યા. એટલે અંદર રહેલી આકૃતિને જવાબ આપતા હોય એમ બબડ્યા… ‘હું તો તને કહેતો જ હતો… આ છેડાને ઓલા છેડા જેવું કશું હોતું નથી સાવ આટલી સીધીસાદી વાતને સમજતાં કેટલાં વરસ લાગ્યાં, ખબર છે કાશી?’

{{Poem2Close}}
{{Poem2Close}}
{{HeaderNav
|previous=[[ગુજરાતી ટૂંકીવાર્તાસંપદા/અશ્વિની બાપટ/તૃષ્ણા|તૃષ્ણા]]
}}
18,450

edits