ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ગ: Difference between revisions

no edit summary
No edit summary
No edit summary
Line 314: Line 314:

ગુણપ્રભ : આ નામે ૭ કડીની ‘નવકાર-સઝાય’ (લે.સં. ૧૭મી સદી અનુ.) તથા ૧૫ કડીનું ‘પાર્શ્વનાથ-સ્તવન’ મળે છે તે ગુણપ્રભ-૧ છે કે કેમ તે નિશ્ચિતપણે કહી શકાય તેમ નથી.
'''ગુણપ્રભ''' : આ નામે ૭ કડીની ‘નવકાર-સઝાય’ (લે.સં. ૧૭મી સદી અનુ.) તથા ૧૫ કડીનું ‘પાર્શ્વનાથ-સ્તવન’ મળે છે તે ગુણપ્રભ-૧ છે કે કેમ તે નિશ્ચિતપણે કહી શકાય તેમ નથી.
સંદર્ભ : ૧. પાંગુહસ્તલેખો;  ૨. મુપુગૂહસૂચી. [શ્ર.ત્રિ.]
સંદર્ભ : ૧. પાંગુહસ્તલેખો;  ૨. મુપુગૂહસૂચી. {{Right|[શ્ર.ત્રિ.]}}

ગુણપ્રભ-૧ [ઈ.૧૫૧૮ સુધીમાં] : જૈન સાધુ. ૩ કડીના ‘નેમિ-ગીત’ (લે.ઈ.૧૫૧૮)ના કર્તા.
'''ગુણપ્રભ-૧''' [ઈ.૧૫૧૮ સુધીમાં] : જૈન સાધુ. ૩ કડીના ‘નેમિ-ગીત’ (લે.ઈ.૧૫૧૮)ના કર્તા.
સંદર્ભ : મુપુગૂહસૂચી. [શ્ર.ત્રિ.]
સંદર્ભ : મુપુગૂહસૂચી. {{Right|[શ્ર.ત્રિ.]}}

ગુણપ્રભ(સૂરિ)-૨ [               ]: જૈન સાધુ. એમની ૧૦૯ કડીની ‘ચિત્રસંભૂતિ-સંધિ’નો ર.સં. ૧૬(૦)૮, આસો વદ ૯ને ગુરુવાર (ઈ.૧૫૫૨) અને સં. ૧૭૨૯ (ઈ.૧૬૭૩) નોંધાયેલ મળે છે, તેમાંથી બીજો કદાચ લેખનસંવત હોય.
'''ગુણપ્રભ(સૂરિ)-૨'''  [               ]: જૈન સાધુ. એમની ૧૦૯ કડીની ‘ચિત્રસંભૂતિ-સંધિ’નો ર.સં. ૧૬(૦)૮, આસો વદ ૯ને ગુરુવાર (ઈ.૧૫૫૨) અને સં. ૧૭૨૯ (ઈ.૧૬૭૩) નોંધાયેલ મળે છે, તેમાંથી બીજો કદાચ લેખનસંવત હોય.
સંદર્ભ : પ્રાકારૂપરંપરા. [કી.જો.]
સંદર્ભ : પ્રાકારૂપરંપરા. {{Right|[કી.જો.]}}

ગુણભૂષણ (ભટ્ટારક) [ઈ.૧૫૭૪માં હયાત] : સંભવત: દિગંબર જૈન સાધુ. ‘શ્રેણિકપ્રશ્નોત્તર’ (ર.ઈ.૧૫૭૪)ના કર્તા. જુઓ ગુણકીર્તિ-૧.
ગુણભૂષણ (ભટ્ટારક) [ઈ.૧૫૭૪માં હયાત] : સંભવત: દિગંબર જૈન સાધુ. ‘શ્રેણિકપ્રશ્નોત્તર’ (ર.ઈ.૧૫૭૪)ના કર્તા. જુઓ ગુણકીર્તિ-૧.
26,604

edits