ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ગ: Difference between revisions

no edit summary
No edit summary
No edit summary
Line 326: Line 326:

ગુણભૂષણ (ભટ્ટારક) [ઈ.૧૫૭૪માં હયાત] : સંભવત: દિગંબર જૈન સાધુ. ‘શ્રેણિકપ્રશ્નોત્તર’ (ર.ઈ.૧૫૭૪)ના કર્તા. જુઓ ગુણકીર્તિ-૧.
'''ગુણભૂષણ (ભટ્ટારક)''' [ઈ.૧૫૭૪માં હયાત] : સંભવત: દિગંબર જૈન સાધુ. ‘શ્રેણિકપ્રશ્નોત્તર’ (ર.ઈ.૧૫૭૪)ના કર્તા. જુઓ ગુણકીર્તિ-૧.
સંદર્ભ : પાંગુહસ્તલેખો. [કી.જો.]
સંદર્ભ : પાંગુહસ્તલેખો. {{Right|[કી.જો.]}}

ગુણરત્ન(સૂરિ)-૧ [ઈ.૧૫મી સદી પૂર્વાર્ધ] : તપગચ્છના જૈન સાધુ. દેવસુંદરસૂરિના શિષ્ય. દર્શનશાસ્ત્રના વિદ્વાન આ સૂરિએ સંસ્કૃત ભાષામાં ‘ક્રિયારત્નસમુચ્ચય’ (ર.ઈ.૧૪૧૦; *મુ.) રચ્યો છે તેમાં તત્કાલીન ગુજરાતી ભાષાનાં ક્રિયાપદરૂપોનું પણ સદૃષ્ટાંત નિરૂપણ કરેલું છે. આ ઉપરાંત, ગુણરત્નસૂરિએ સંસ્કૃતમાં ‘કલ્પાંતરવાચ્ય’ (ર.ઈ.૧૪૦૧), હરિભદ્રસૂરિકૃત ‘ષટ્દર્શનસમુચ્ચય’ પર ટીકા, સપ્તતિકા આદિ કેટલાક ધાર્મિક ગ્રંથોની અવચૂરિઓ (ર.ઈ.૧૪૦૩) તથા અન્ય ગ્રંથો રચ્યાં છે.
'''ગુણરત્ન(સૂરિ)-૧''' [ઈ.૧૫મી સદી પૂર્વાર્ધ] : તપગચ્છના જૈન સાધુ. દેવસુંદરસૂરિના શિષ્ય. દર્શનશાસ્ત્રના વિદ્વાન આ સૂરિએ સંસ્કૃત ભાષામાં ‘ક્રિયારત્નસમુચ્ચય’ (ર.ઈ.૧૪૧૦; *મુ.) રચ્યો છે તેમાં તત્કાલીન ગુજરાતી ભાષાનાં ક્રિયાપદરૂપોનું પણ સદૃષ્ટાંત નિરૂપણ કરેલું છે. આ ઉપરાંત, ગુણરત્નસૂરિએ સંસ્કૃતમાં ‘કલ્પાંતરવાચ્ય’ (ર.ઈ.૧૪૦૧), હરિભદ્રસૂરિકૃત ‘ષટ્દર્શનસમુચ્ચય’ પર ટીકા, સપ્તતિકા આદિ કેટલાક ધાર્મિક ગ્રંથોની અવચૂરિઓ (ર.ઈ.૧૪૦૩) તથા અન્ય ગ્રંથો રચ્યાં છે.
કૃતિ : * ક્રિયારત્નસમુચ્ચય, પ્ર. યશોવિજયજી જૈન પાઠશાળા, ઈ.૧૯૦૮.
કૃતિ : * ક્રિયારત્નસમુચ્ચય, પ્ર. યશોવિજયજી જૈન પાઠશાળા, ઈ.૧૯૦૮.
સંદર્ભ : ૧. આકવિઓ:૧; ૨. ગુસાઇતિહાસ:૧; ૩. જૈસાઇતિહાસ. [ક.શે.]
સંદર્ભ : ૧. આકવિઓ:૧; ૨. ગુસાઇતિહાસ:૧; ૩. જૈસાઇતિહાસ. {{Right|[ક.શે.]}}

ગુણરત્ન(સૂરિ)-૨ [ઈ.૧૫મી સદી ઉત્તરાર્ધ] : નાગિલગચ્છના જૈન સાધુ. ગુણસમુદ્રસૂરિની પરંપરામાં ગુણદેવસૂરિના શિષ્ય અને જ્ઞાનસાગર (ઈ.૧૫મી ઉત્તરાર્ધ)ના ગુરુબંધુ. ૧૪૩ કડીના ‘આદિનાથ/ઋષભ-રાસ’ તથા ૩૯૭/૪૬૩ કડીના ‘ભરત-બાહુબલિપવાડુ/પ્રબંધ’ના કર્તા.
'''ગુણરત્ન(સૂરિ)-૨''' [ઈ.૧૫મી સદી ઉત્તરાર્ધ] : નાગિલગચ્છના જૈન સાધુ. ગુણસમુદ્રસૂરિની પરંપરામાં ગુણદેવસૂરિના શિષ્ય અને જ્ઞાનસાગર (ઈ.૧૫મી ઉત્તરાર્ધ)ના ગુરુબંધુ. ૧૪૩ કડીના ‘આદિનાથ/ઋષભ-રાસ’ તથા ૩૯૭/૪૬૩ કડીના ‘ભરત-બાહુબલિપવાડુ/પ્રબંધ’ના કર્તા.
સંદર્ભ : ૧. જૈગૂકવિઓ:૧; ૨. મુપુગૂહસૂચી; ૩. હેજૈજ્ઞાસૂચિ:૧.
સંદર્ભ : ૧. જૈગૂકવિઓ:૧; ૨. મુપુગૂહસૂચી; ૩. હેજૈજ્ઞાસૂચિ:૧.
[ક.શે.]
{{Right|[ક.શે.]}}

ગુણરત્ન(સૂરિ)-૩/ગુણરત્ન(સૂરિ)શિષ્ય [ઈ.૧૫મી સદી ઉત્તરાર્ધ] : પીંપલગચ્છના જૈન સાધુ. આણંદમેરુને નામે પણ નોંધાયેલી મળતી ‘કાલિકસૂરિ-ભાસ’ના કર્તા ગુણરત્નસૂરિ (ઈ.૧૪૫૭માં હયાત) છે કે એમના શિષ્ય છે તે સ્પષ્ટ થતું નથી.
'''ગુણરત્ન(સૂરિ)-૩/ગુણરત્ન(સૂરિ)શિષ્ય''' [ઈ.૧૫મી સદી ઉત્તરાર્ધ] : પીંપલગચ્છના જૈન સાધુ. આણંદમેરુને નામે પણ નોંધાયેલી મળતી ‘કાલિકસૂરિ-ભાસ’ના કર્તા ગુણરત્નસૂરિ (ઈ.૧૪૫૭માં હયાત) છે કે એમના શિષ્ય છે તે સ્પષ્ટ થતું નથી.
સંદર્ભ : ૧. જૈગૂકવિઓ:૩(૧); ૨. મુપુગૂહસૂચી. [ક.શે.]
સંદર્ભ : ૧. જૈગૂકવિઓ:૩(૧); ૨. મુપુગૂહસૂચી. {{Right|[ક.શે.]}}

ગુણરત્ન-૪ [ઈ.૧૫૭૪માં હયાત] : ખરતરગચ્છના જૈન સાધુ. જિનમાણિક્યસૂરિની પરંપરામાં વિનયસમુદ્રના શિષ્ય. ૧૦૬ કડીની ‘સંયતિસંજય-સંધિ’ (ર.ઈ.૧૫૭૪/સં. ૧૬૩૦, શ્રાવણ સુદ ૫)ના કર્તા. એમણે ‘નમસ્કાર-પ્રથમપદ-અર્થા’ (*મુ.) નામની વિશિષ્ટ કૃતિ રચી હોવાનો ઉલ્લેખ મળે છે, પંરતુ તે કઈ ભાષામાં છે તેની સ્પષ્ટતા નથી.
'''ગુણરત્ન-૪''' [ઈ.૧૫૭૪માં હયાત] : ખરતરગચ્છના જૈન સાધુ. જિનમાણિક્યસૂરિની પરંપરામાં વિનયસમુદ્રના શિષ્ય. ૧૦૬ કડીની ‘સંયતિસંજય-સંધિ’ (ર.ઈ.૧૫૭૪/સં. ૧૬૩૦, શ્રાવણ સુદ ૫)ના કર્તા. એમણે ‘નમસ્કાર-પ્રથમપદ-અર્થા’ (*મુ.) નામની વિશિષ્ટ કૃતિ રચી હોવાનો ઉલ્લેખ મળે છે, પંરતુ તે કઈ ભાષામાં છે તેની સ્પષ્ટતા નથી.
કૃતિ : *અનેકાર્થ-રત્નમંજૂષા, -
કૃતિ : *અનેકાર્થ-રત્નમંજૂષા, -
સંદર્ભ : ૧. યુજિનચંદ્રસૂરિ;  ૨. જૈગૂકવિઓ:૩(૨). [ક.શે.]
સંદર્ભ : ૧. યુજિનચંદ્રસૂરિ;  ૨. જૈગૂકવિઓ:૩(૨). {{Right|[ક.શે.]}}

ગુણરત્ન(સૂરિ)શિષ્ય[ઈ.૧૫મી સદી ઉત્તરાર્ધ] : જુઓ ગુણરત્નસૂરિ-૩.
'''ગુણરત્ન(સૂરિ)શિષ્ય''' [ઈ.૧૫મી સદી ઉત્તરાર્ધ] : જુઓ ગુણરત્નસૂરિ-૩.

ગુણરંગ(ગણિ) [ઈ.૧૬મી સદી ઉત્તરાર્ધ] : ખરતરગચ્છની ક્ષેમશાખાના જૈન સાધુ. પ્રમોદમાણિક્યના શિષ્ય. ‘શત્રુંજયયાત્રાપરિપાટી’ (ર.ઈ.૧૫૫૦), ૩૨ કડીના ‘સામાયિક વૃદ્ધ-સ્તવન’ (ર.ઈ.૧૫૯૩/સં. ૧૬૪૯, કારતક -), ૨૩ કડીના ‘અજિત-સમવસરણસ્તવન’, ‘અષ્ટોતરશત-નવકારવાલી-મણકા-સ્તવન’, ૧૫ કડીના ‘જિનપ્રતિમા-સ્તવન’ તથા ૧૫ અને ૫ કડીના ૨ ‘પાર્શ્વનાથસ્તોત્ર’ના કર્તા.
'''ગુણરંગ(ગણિ)''' [ઈ.૧૬મી સદી ઉત્તરાર્ધ] : ખરતરગચ્છની ક્ષેમશાખાના જૈન સાધુ. પ્રમોદમાણિક્યના શિષ્ય. ‘શત્રુંજયયાત્રાપરિપાટી’ (ર.ઈ.૧૫૫૦), ૩૨ કડીના ‘સામાયિક વૃદ્ધ-સ્તવન’ (ર.ઈ.૧૫૯૩/સં. ૧૬૪૯, કારતક -), ૨૩ કડીના ‘અજિત-સમવસરણસ્તવન’, ‘અષ્ટોતરશત-નવકારવાલી-મણકા-સ્તવન’, ૧૫ કડીના ‘જિનપ્રતિમા-સ્તવન’ તથા ૧૫ અને ૫ કડીના ૨ ‘પાર્શ્વનાથસ્તોત્ર’ના કર્તા.
ગુણરંગને નામે નોંધાયેલી ૮ કડીની ‘આર્દ્રકુમાર-સઝાય’ (લે.ઈ.૧૫૭૮)ના કર્તા આ કવિ હોય એવી સંભાવના છે.
ગુણરંગને નામે નોંધાયેલી ૮ કડીની ‘આર્દ્રકુમાર-સઝાય’ (લે.ઈ.૧૫૭૮)ના કર્તા આ કવિ હોય એવી સંભાવના છે.
સંદર્ભ : ૧. યુજિનચંદ્રસૂરિ;  ૨. મુપુગૂહસૂચી; ૩. લીંહસૂચી. [ક.શે.]
સંદર્ભ : ૧. યુજિનચંદ્રસૂરિ;  ૨. મુપુગૂહસૂચી; ૩. લીંહસૂચી. {{Right|[ક.શે.]}}

ગુણરાજ [ઈ.૧૫૭૪માં હયાત] : જૈન સાધુ. ૧૦૬ કડીની ‘સંમતિ-સંધિ’ (ર.ઈ.૧૫૭૪)ના કર્તા.
'''ગુણરાજ''' [ઈ.૧૫૭૪માં હયાત] : જૈન સાધુ. ૧૦૬ કડીની ‘સંમતિ-સંધિ’ (ર.ઈ.૧૫૭૪)ના કર્તા.
સંદર્ભ : પ્રાકારૂપરંપરા. [કી.જો.]
સંદર્ભ : પ્રાકારૂપરંપરા. {{Right|[કી.જો.]}}

ગુણલાભ [               ]: જૈન સાધુ. ૧૪ કડીની ‘પૌષધવ્રત-ભાસ’ના કર્તા.
ગુણલાભ [               ]: જૈન સાધુ. ૧૪ કડીની ‘પૌષધવ્રત-ભાસ’ના કર્તા.
26,604

edits