ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/શ: Difference between revisions

no edit summary
No edit summary
No edit summary
Line 362: Line 362:

શીલ(મુનિ) [      ] : જૈન સાધુ. ૬૫ કડીના ‘શંખેશ્વરપાર્શ્વનાથ-છંદ’(મુ.)ના કર્તા.
'''શીલ(મુનિ)''' [      ] : જૈન સાધુ. ૬૫ કડીના ‘શંખેશ્વરપાર્શ્વનાથ-છંદ’(મુ.)ના કર્તા.
કૃતિ : પ્રાછંદસંગ્રહ.
કૃતિ : પ્રાછંદસંગ્રહ.
સંદર્ભ : ૧. મુપુગૂહસૂચી; ૨. લીંહસૂચી. [કી.જો.]
સંદર્ભ : ૧. મુપુગૂહસૂચી; ૨. લીંહસૂચી. {{Right|[[કી.જો.]]}}

શીલરત્ન(સૂરિ) [ઈ.૧૪૮૧ સુધીમાં] : આગમગચ્છના જૈન સાધુ. જયાણંદસૂરિના શિષ્ય. ‘પરિગ્રહ-પરિમાણ’ (લે.ઈ.૧૪૮૧)ના કર્તા.
'''શીલરત્ન(સૂરિ)''' [ઈ.૧૪૮૧ સુધીમાં] : આગમગચ્છના જૈન સાધુ. જયાણંદસૂરિના શિષ્ય. ‘પરિગ્રહ-પરિમાણ’ (લે.ઈ.૧૪૮૧)ના કર્તા.
સંદર્ભ : મુપુગૂહસૂચી. [કી.જો.]
સંદર્ભ : મુપુગૂહસૂચી. {{Right|[[કી.જો.]]}}

‘શીલવતી-રાસ/શીલરક્ષાપ્રકાશ-રાસ’ [ર.ઈ.૧૬૯૪/સં.૧૭૫૦, વૈશાખ સુદ ૩] : તિલકવિજ્યશિષ્ય નેમવિજ્યની ૬ ખંડ ને ૮૪ ઢાળમાં વિસ્તરેલી, નીતિ ને શીલનો મહિમા કરતી આ પદ્યવાર્તા(મુ.) છે. રાજા રાજસિંહસેનની સુંદર ને વિદ્યાવાન કુંવરી શીલવતીનું સિંહરથરાજાના પરાક્રમી પુત્ર ચંદ્રગુપ્ત સાથે લગ્ન થાય છે, પણ દૈવયોગે કંઈક ગેરસમજ થતાં તરત જ ચંદ્રગુપ્ત એનાથી વિમુખ થઈ ઘર તજી જતો રહે છે. છૂપા વેશે ફરતો તે પોતાનાં બુદ્ધિબળ ને સાહસ પરાક્રમથી અનેક યુવતીઓને પરણે છે. પ્રીતિમતિ નામની એક પત્નીની સમજાવટથી શીલવતી તરફ તેનું મન વળતાં પ્રવાસ દરમ્યાન જ દૈવી ચમત્કારથી તે એક રાત્રે શીલવતીને મળે છે ને ફરી ઘર છોડી સાહસ-પરાક્રમમાં પરોવાય છે. સગર્ભા શીલવતીના ચારિત્ર્ય પર આક્ષેપ થતાં એને ઘર છોડવું પડે છે ને અનેક આપત્તિઓમાં ફસાતી આખરે દૈવયોગે એ ચંદ્રગુપ્તને મળે છે. કાવ્યાંતે બંને દીક્ષા લે છે. કરુણ, વીર ને અદ્ભુતરસભરી આ કથાની વર્ણનશૈલી પણ રસપ્રદ છે. કથા પ્રસંગો ઘણે સ્થાને અટપટા બન્યા છે, પણ કથાગૂંથણી સરસ હોવાથી કથાનો વિસ્તાર પણ સહ્ય બને છે. શીલવતીનું રૂપવર્ણન તથા પ્રત્યાખ્યાન દરમ્યાન જંગલમાં એણે વેઠેલો શારીરિક-માનસિક પરિતાપ કથા ને વર્ણન બંનેની દૃષ્ટિએ કંઈક અંશે પ્રેમાનંદના ‘નળાખ્યાન’નું સ્મરણ કરાવે એવાં છે. અનેક આડકથાઓમાં ફંટાતી આ કથામાં પ્રાચીન રીતરિવાજો ઉપરાંત દુરિતો, પરાક્રમો, ચમત્કારો, દૈવીકૃપા આદિનું પ્રમાણ ઘણું છે. કવિએ સાહસ, બુદ્ધિચાતુર્ય ને શીલનું ગૌરવ કર્યું છે તથા પ્રસંગકથન ને પાત્રચિત્રણથી તેમ ઘણી જગાએ સીધી રીતે નીતિ-ઉપદેશ પણ કર્યો છે. દુહાથી આરંભાતા ઢાળોમાં પ્રયોજાયેલી વિવિધ રાગોની દેશીઓની રીતે પણ આ કૃતિ નોંધપાત્ર છે. [ર.સો.]
'''‘શીલવતી-રાસ/શીલરક્ષાપ્રકાશ-રાસ’''' [ર.ઈ.૧૬૯૪/સં.૧૭૫૦, વૈશાખ સુદ ૩] : તિલકવિજ્યશિષ્ય નેમવિજ્યની ૬ ખંડ ને ૮૪ ઢાળમાં વિસ્તરેલી, નીતિ ને શીલનો મહિમા કરતી આ પદ્યવાર્તા(મુ.) છે. રાજા રાજસિંહસેનની સુંદર ને વિદ્યાવાન કુંવરી શીલવતીનું સિંહરથરાજાના પરાક્રમી પુત્ર ચંદ્રગુપ્ત સાથે લગ્ન થાય છે, પણ દૈવયોગે કંઈક ગેરસમજ થતાં તરત જ ચંદ્રગુપ્ત એનાથી વિમુખ થઈ ઘર તજી જતો રહે છે. છૂપા વેશે ફરતો તે પોતાનાં બુદ્ધિબળ ને સાહસ પરાક્રમથી અનેક યુવતીઓને પરણે છે. પ્રીતિમતિ નામની એક પત્નીની સમજાવટથી શીલવતી તરફ તેનું મન વળતાં પ્રવાસ દરમ્યાન જ દૈવી ચમત્કારથી તે એક રાત્રે શીલવતીને મળે છે ને ફરી ઘર છોડી સાહસ-પરાક્રમમાં પરોવાય છે. સગર્ભા શીલવતીના ચારિત્ર્ય પર આક્ષેપ થતાં એને ઘર છોડવું પડે છે ને અનેક આપત્તિઓમાં ફસાતી આખરે દૈવયોગે એ ચંદ્રગુપ્તને મળે છે. કાવ્યાંતે બંને દીક્ષા લે છે. કરુણ, વીર ને અદ્ભુતરસભરી આ કથાની વર્ણનશૈલી પણ રસપ્રદ છે. કથા પ્રસંગો ઘણે સ્થાને અટપટા બન્યા છે, પણ કથાગૂંથણી સરસ હોવાથી કથાનો વિસ્તાર પણ સહ્ય બને છે. શીલવતીનું રૂપવર્ણન તથા પ્રત્યાખ્યાન દરમ્યાન જંગલમાં એણે વેઠેલો શારીરિક-માનસિક પરિતાપ કથા ને વર્ણન બંનેની દૃષ્ટિએ કંઈક અંશે પ્રેમાનંદના ‘નળાખ્યાન’નું સ્મરણ કરાવે એવાં છે. અનેક આડકથાઓમાં ફંટાતી આ કથામાં પ્રાચીન રીતરિવાજો ઉપરાંત દુરિતો, પરાક્રમો, ચમત્કારો, દૈવીકૃપા આદિનું પ્રમાણ ઘણું છે. કવિએ સાહસ, બુદ્ધિચાતુર્ય ને શીલનું ગૌરવ કર્યું છે તથા પ્રસંગકથન ને પાત્રચિત્રણથી તેમ ઘણી જગાએ સીધી રીતે નીતિ-ઉપદેશ પણ કર્યો છે. દુહાથી આરંભાતા ઢાળોમાં પ્રયોજાયેલી વિવિધ રાગોની દેશીઓની રીતે પણ આ કૃતિ નોંધપાત્ર છે. {{Right|[[ર.સો.]]}}

શીલવિજ્ય : આ નામે ૧૧ કડીનું ‘પાર્શ્વનાથ-સ્તવન’ મળે છે. તેના કર્તા કયા શીલવિજ્ય છે તે નિશ્ચિત થતું નથી.
'''શીલવિજ્ય''' : આ નામે ૧૧ કડીનું ‘પાર્શ્વનાથ-સ્તવન’ મળે છે. તેના કર્તા કયા શીલવિજ્ય છે તે નિશ્ચિત થતું નથી.
સંદર્ભ : લીંહસૂચી. [કી.જો.]
સંદર્ભ : લીંહસૂચી. {{Right|[[કી.જો.]]}}

શીલવિજ્ય-૧ [ઈ.૧૬૯૦માં હયાત] : તપગચ્છના જૈન સાધુ. શીલવિજ્યના શિષ્ય. ચાર દિશાઓમાં આવેલાં તીર્થોની ઐતિહાસિક માહિતી આપતી, ચાર ખંડમાં વિભક્ત દુહા-ચોપાઈની ૩૬૯ કડીમાં રચાયેલી ‘તીર્થમાલા’ (ર.ઈ.૧૬૯૦/સં.૧૭૪૬, આસો-; મુ.)ના કર્તા.
'''શીલવિજ્ય-૧''' [ઈ.૧૬૯૦માં હયાત] : તપગચ્છના જૈન સાધુ. શીલવિજ્યના શિષ્ય. ચાર દિશાઓમાં આવેલાં તીર્થોની ઐતિહાસિક માહિતી આપતી, ચાર ખંડમાં વિભક્ત દુહા-ચોપાઈની ૩૬૯ કડીમાં રચાયેલી ‘તીર્થમાલા’ (ર.ઈ.૧૬૯૦/સં.૧૭૪૬, આસો-; મુ.)ના કર્તા.
કૃતિ : પ્રાતીસંગ્રહ : ૧.
કૃતિ : પ્રાતીસંગ્રહ : ૧.
સંદર્ભ : ૧. જૈસાઇતિહાસ;  ૨. જૈગૂકવિઓ : ૨. [કી.જો.]
સંદર્ભ : ૧. જૈસાઇતિહાસ;  ૨. જૈગૂકવિઓ : ૨. {{Right|[[કી.જો.]]}}

શીલવિજ્યશિષ્ય : જુઓ શિયળવિજય.
'''શીલવિજ્યશિષ્ય''' : જુઓ શિયળવિજય.

શુકાનંદ [જ.ઈ.૧૭૯૯/સં.૧૮૫૫, માગશર વદ ૫ - અવ. ઈ.૧૮૬૯/સં.૧૯૨૫, માગશર વદ ૫ કે ૩૦] : સ્વામિનારાયણ સંપ્રદાયના કવિ. જ્ઞાતિએ ઔદીચ્ય બ્રાહ્મણ. પિતાનું મૂળ વતન નડિયાદ પણ ડભાણમાં નિવાસ. જન્મ ડભાણમાં. પૂર્વાશ્રમનું નામ જગન્નાથ ભટ્ટ. ઈ.૧૮૧૬માં મુક્તાનંદ સ્વામીને હસ્તે દીક્ષા. દીક્ષાનામ શુકાનંદ. તેઓ સહજાનંદ સ્વામીની સેવામાં સતત રહેતા અને તેમનાં પત્રો પુસ્તકો લખવાનું કામ કરતાં. તેમની નિષ્ઠાને લીધે ‘શુકદેવજી’ની ઉપમા પામેલા.
'''શુકાનંદ''' [જ.ઈ.૧૭૯૯/સં.૧૮૫૫, માગશર વદ ૫ - અવ. ઈ.૧૮૬૯/સં.૧૯૨૫, માગશર વદ ૫ કે ૩૦] : સ્વામિનારાયણ સંપ્રદાયના કવિ. જ્ઞાતિએ ઔદીચ્ય બ્રાહ્મણ. પિતાનું મૂળ વતન નડિયાદ પણ ડભાણમાં નિવાસ. જન્મ ડભાણમાં. પૂર્વાશ્રમનું નામ જગન્નાથ ભટ્ટ. ઈ.૧૮૧૬માં મુક્તાનંદ સ્વામીને હસ્તે દીક્ષા. દીક્ષાનામ શુકાનંદ. તેઓ સહજાનંદ સ્વામીની સેવામાં સતત રહેતા અને તેમનાં પત્રો પુસ્તકો લખવાનું કામ કરતાં. તેમની નિષ્ઠાને લીધે ‘શુકદેવજી’ની ઉપમા પામેલા.
તેમની પાસેથી ‘હરિગીતા’ની ટીકા (ર.ઈ.૧૮૪૬/સં.૧૯૦૨, જેઠ સુદ ૧૧, શુક્રવાર; મુ.), ‘દશમસ્કંધ’નો અનુવાદ (*મુ.), ‘ધર્મામૃત’નો અનુવાદ (*મુ.), શતાનંદકૃત સંસ્કૃતગ્રંથ ‘સત્સંગી જીવનમ્’ની ટીકા રૂપે રચાયેલો ‘સત્સંગદીપ’(*મુ.), ‘ધાર્મિક સ્તોત્ર’ની ટીકા, ગોપાળાનંદકૃત ‘ભગવદગીતાભાષ્યમ્’ની ટીકા, ‘પ્રાર્થનામાળા’ (૧૮ ગદ્યખંડો મુ.) વગેરે કૃતિઓ મળે છે. તેમણે ઘણા સંસ્કૃતગ્રંથો પણ રચ્યા છે.

કૃતિ : ૧. શ્રી હરિગીતા (શુકાનંદ મુનિની ટીકા સહિત), પ્ર. મનસુખરામ મૂળજી, ઈ.૧૮૬૭; ૨. સત્સંગી જીવનમ્ (શુકાનંદ ટીકા સહિત), પ્ર. મહારાજ શ્રીપતિપ્રસાદ, ઈ.૧૯૩૦; ૩. ગોપાળાનંદ સ્વામી તથા રઘુવીરજી મહારાજ તથા શુકાનંદસ્વામીની વાતો, પ્ર. મિસ્ત્રી જેરામરામજી, ઈ.૧૯૩૯ (+સં.).

સંદર્ભ : ૧. ગુસાપઅહેવાલ : ૫-પરિશિષ્ટ-૧-‘સ્વામિનારાયણ, સંપ્રદાયના લેખકો અને તેના લેખની માહિતી’; ૨. શુકાનંદસ્વામી-શતાનંદ સ્વામિ, શાસ્ત્રી હરિદાસ, ઈ.૧૯૭૯; ૩. સત્સંગના સંતો, પ્ર. રમણલાલ અ. ભટ્ટ, ઈ.૧૯૫૩; ૪. સ્વામિનારાયણ સંપ્રદાયનો સચિત્ર ઇતિહાસ, સં. શાસ્ત્રી સ્વયંપ્રકાશદાસજી, ઈ.૧૯૭૪; ૫. સદ્વિદ્યા, જાન્યુ. ૧૯૫૪. [શ્ર.ત્રિ.]
સંદર્ભ : ૧. ગુસાપઅહેવાલ : ૫-પરિશિષ્ટ-૧-‘સ્વામિનારાયણ, સંપ્રદાયના લેખકો અને તેના લેખની માહિતી’; ૨. શુકાનંદસ્વામી-શતાનંદ સ્વામિ, શાસ્ત્રી હરિદાસ, ઈ.૧૯૭૯; ૩. સત્સંગના સંતો, પ્ર. રમણલાલ અ. ભટ્ટ, ઈ.૧૯૫૩; ૪. સ્વામિનારાયણ સંપ્રદાયનો સચિત્ર ઇતિહાસ, સં. શાસ્ત્રી સ્વયંપ્રકાશદાસજી, ઈ.૧૯૭૪; ૫. સદ્વિદ્યા, જાન્યુ. ૧૯૫૪. {{Right|[[શ્ર.ત્રિ.]]}}

શુભચંદ્ર : આ નામે ‘અષ્ટાણી-(અઠાઈ) વરતનો રાસ’ (લે.ઈ.૧૮૧૫) એ કૃતિ મળે છે. તેના કર્તા કયા શુભચંદ્ર છે તે નિશ્ચિત થતું નથી.
'''શુભચંદ્ર''' : આ નામે ‘અષ્ટાણી-(અઠાઈ) વરતનો રાસ’ (લે.ઈ.૧૮૧૫) એ કૃતિ મળે છે. તેના કર્તા કયા શુભચંદ્ર છે તે નિશ્ચિત થતું નથી.
સંદર્ભ : રાહસૂચી : ૧. [ર.ર.દ.]
સંદર્ભ : રાહસૂચી : ૧.{{Right|[[ર.ર.દ.]]}}

શુભચંદ્રાચાર્ય [ઈ.૧૫૫૩માં હયાત] : જૈન સાધુ. ‘મહાવીરસ્વામી-રાસ’ (ર.ઈ.૧૫૫૩)ના કર્તા. શુભચંદ્રાચાર્ય ભટ્ટારકને નામે નોંધાયેલી ‘પલ્યવિધાન-રાસ’ પણ પ્રસ્તુત કર્તાની જ કૃતિ હોવા સંભવ છે.
'''શુભચંદ્રાચાર્ય''' [ઈ.૧૫૫૩માં હયાત] : જૈન સાધુ. ‘મહાવીરસ્વામી-રાસ’ (ર.ઈ.૧૫૫૩)ના કર્તા. શુભચંદ્રાચાર્ય ભટ્ટારકને નામે નોંધાયેલી ‘પલ્યવિધાન-રાસ’ પણ પ્રસ્તુત કર્તાની જ કૃતિ હોવા સંભવ છે.
સંદર્ભ : ૧. જૈસાઇતિહાસ; ૨. પાંગુહસ્તલેખો. [ર.ર.દ.]
સંદર્ભ : ૧. જૈસાઇતિહાસ; ૨. પાંગુહસ્તલેખો. {{Right|[[ર.ર.દ.]]}}

શુભવર્ધન : આ નામે ૫ કડીની ‘પાર્શ્વનાથ-વિનતિ’ (લે.ઈ.૧૫૬૮) મળે છે. તેના કર્તા શુભવર્ધન-૧ છે કે અન્ય કોઈ તે સ્પષ્ટ કહી શકાય એમ નથી.
'''શુભવર્ધન''' : આ નામે ૫ કડીની ‘પાર્શ્વનાથ-વિનતિ’ (લે.ઈ.૧૫૬૮) મળે છે. તેના કર્તા શુભવર્ધન-૧ છે કે અન્ય કોઈ તે સ્પષ્ટ કહી શકાય એમ નથી.
સંદર્ભ : મુપુગૂહસૂચી. [ર.ર.દ.]
સંદર્ભ : મુપુગૂહસૂચી. {{Right|[[ર.ર.દ.]]}}

શુભવર્ધન-૧ [ઈ.૧૫મી સદી ઉત્તરાર્ધ-ઈ.૧૬મી સદી પૂર્વાર્ધ] : તપગચ્છના જૈન સાધુ. જિનહર્ષની પરંપરામાં સાધુવિજ્યના શિષ્ય. ૧૦૯ કડીના ‘આચાર-શતક’ (ર.ઈ.૧૫૩૪) તથા ‘સઉણા-શતક/સ્વપ્ન-શતક’ના કર્તા. આ ઉપરાંત એમણે પ્રાકૃત ભાષામાં ‘વર્ધમાન દેશના’ (ર.ઈ.૧૪૯૬) અને ‘દશશ્રાવક-ચરિત્ર’ નામની કૃતિઓ રચી છે.
'''શુભવર્ધન-૧''' [ઈ.૧૫મી સદી ઉત્તરાર્ધ-ઈ.૧૬મી સદી પૂર્વાર્ધ] : તપગચ્છના જૈન સાધુ. જિનહર્ષની પરંપરામાં સાધુવિજ્યના શિષ્ય. ૧૦૯ કડીના ‘આચાર-શતક’ (ર.ઈ.૧૫૩૪) તથા ‘સઉણા-શતક/સ્વપ્ન-શતક’ના કર્તા. આ ઉપરાંત એમણે પ્રાકૃત ભાષામાં ‘વર્ધમાન દેશના’ (ર.ઈ.૧૪૯૬) અને ‘દશશ્રાવક-ચરિત્ર’ નામની કૃતિઓ રચી છે.
સંદર્ભ : ૧. જૈસાઇતિહાસ;  ૨. મુપુગૂહસૂચી. [ર.ર.દ.]
સંદર્ભ : ૧. જૈસાઇતિહાસ;  ૨. મુપુગૂહસૂચી. {{Right|[[ર.ર.દ.]]}}

શુભવર્ધન(પંડિત)શિષ્ય [ઈ.૧૬મી સદી પૂર્વાર્ધ] : જૈન સાધુ. ૬૫૬ કડીની ‘અષાઢભૂતિ-રાસ/ચતુષ્પદિ’, ૮૬/૯૬ કડીની ‘ગજસુકુમાર-રાસ/ગીત/સઝાય’ (ર.ઈ.૧૫૩૫), ‘સ્થૂલિભદ્ર-રાસ’, ૩૧ કડીની ‘(કુમરગિરિમંડન) શાંતિનાથ-સ્તવન’ (ર.ઈ.૧૫૦૭), ૧૯ કડીની ‘મન:થિરીકરણ-સઝાય’, ‘અઢાર નાતરાનું ચોઢાળિયું’, ૯૮ કડીની ‘દેવકીજીના ઢળિયા’, ‘ચેલણાજીનું ચોઢાળિયું’, ‘જીરાઉલા-ભાસ’, ‘નેમિનાથ-ભાસ’, ‘મેતાર્યઋષિ-ભાસ’, ૨ ‘રજિમતી-ભાસ’, ‘ચાર-ગતિની ઢાળો’, ‘વિદ્યાસાગરસૂરિ-ભાસ’, ‘સમકિત-ભાસ’, ‘સમવસરણ-ભાસ’ તથા ‘શત્રુંજ્ય-ભાસ’ના કર્તા.
'''શુભવર્ધન(પંડિત)શિષ્ય''' [ઈ.૧૬મી સદી પૂર્વાર્ધ] : જૈન સાધુ. ૬૫૬ કડીની ‘અષાઢભૂતિ-રાસ/ચતુષ્પદિ’, ૮૬/૯૬ કડીની ‘ગજસુકુમાર-રાસ/ગીત/સઝાય’ (ર.ઈ.૧૫૩૫), ‘સ્થૂલિભદ્ર-રાસ’, ૩૧ કડીની ‘(કુમરગિરિમંડન) શાંતિનાથ-સ્તવન’ (ર.ઈ.૧૫૦૭), ૧૯ કડીની ‘મન:થિરીકરણ-સઝાય’, ‘અઢાર નાતરાનું ચોઢાળિયું’, ૯૮ કડીની ‘દેવકીજીના ઢળિયા’, ‘ચેલણાજીનું ચોઢાળિયું’, ‘જીરાઉલા-ભાસ’, ‘નેમિનાથ-ભાસ’, ‘મેતાર્યઋષિ-ભાસ’, ૨ ‘રજિમતી-ભાસ’, ‘ચાર-ગતિની ઢાળો’, ‘વિદ્યાસાગરસૂરિ-ભાસ’, ‘સમકિત-ભાસ’, ‘સમવસરણ-ભાસ’ તથા ‘શત્રુંજ્ય-ભાસ’ના કર્તા.
સંદર્ભ : ૧. ગુસાઇતિહાસ : ૨; ૨. ગુસારસ્વતો; ૩. જૈસાઇતિહાસ; ૪. દેસુરાસમાળા; ૫. પાંગુહસ્તલેખો; ૬. મરાસસાહિત્ય; ૭. યુજિનચંદ્રસૂરિ;  ૮. ફાત્રૈમાસિક, જાન્યુ.-જૂન ૧૯૭૩-‘ગુજરાતી જૈન સાહિત્ય, રાસ સંદોહ’, હીરાલાલ ર. કપડિયા;  ૯. જૈગૂકવિઓ : ૧, ૩(૧); ૧૦. જૈહાપ્રોસ્ટા; ૧૧. ડિકૅટલૉગભાવિ; ૧૨. મુપુગૂહસૂચી; ૧૩. લીંહસૂચી; ૧૪. હેજૈજ્ઞાસૂચિ : ૧. [કી.જો.]
સંદર્ભ : ૧. ગુસાઇતિહાસ : ૨; ૨. ગુસારસ્વતો; ૩. જૈસાઇતિહાસ; ૪. દેસુરાસમાળા; ૫. પાંગુહસ્તલેખો; ૬. મરાસસાહિત્ય; ૭. યુજિનચંદ્રસૂરિ;  ૮. ફાત્રૈમાસિક, જાન્યુ.-જૂન ૧૯૭૩-‘ગુજરાતી જૈન સાહિત્ય, રાસ સંદોહ’, હીરાલાલ ર. કપડિયા;  ૯. જૈગૂકવિઓ : ૧, ૩(૧); ૧૦. જૈહાપ્રોસ્ટા; ૧૧. ડિકૅટલૉગભાવિ; ૧૨. મુપુગૂહસૂચી; ૧૩. લીંહસૂચી; ૧૪. હેજૈજ્ઞાસૂચિ : ૧.{{Right|[[કી.જો.]]}}

શુભવિજ્ય : આ નામે ૧૦૬ કડીનું ‘સીમન્ધરજિન છ આરાનું સ્તવન’ (ર.ઈ.૧૭૧૪), ૬ કડીનું ‘ચૌદસ બાવન ગણધર ચૈત્યવંદન-સ્તવન’ (લે.સં. ૧૯મી સદી અનુ.), ૮૧ ગ્રંથાગ્રનું ‘મહાવીર-સ્તવન’, ‘લોઢણ-પાર્શ્વનાથ-સ્તવન’ (લે.સં. ૧૯મી સદી અનુ.), ‘ક્ષેત્રસમાસ-સ્તબક’ (લે.ઈ.૧૮૭૮), ૯ કડીનું ‘પાર્શ્વનાથ-સ્તવન’ તથા ‘ચોમાસીદેવવંદન’ એ કૃતિઓ મળે છે. આ બધી કૃતિઓના કર્તા કયા શુભવિજ્ય છે તે નિશ્ચિત થતું નથી.
'''શુભવિજ્ય''' : આ નામે ૧૦૬ કડીનું ‘સીમન્ધરજિન છ આરાનું સ્તવન’ (ર.ઈ.૧૭૧૪), ૬ કડીનું ‘ચૌદસ બાવન ગણધર ચૈત્યવંદન-સ્તવન’ (લે.સં. ૧૯મી સદી અનુ.), ૮૧ ગ્રંથાગ્રનું ‘મહાવીર-સ્તવન’, ‘લોઢણ-પાર્શ્વનાથ-સ્તવન’ (લે.સં. ૧૯મી સદી અનુ.), ‘ક્ષેત્રસમાસ-સ્તબક’ (લે.ઈ.૧૮૭૮), ૯ કડીનું ‘પાર્શ્વનાથ-સ્તવન’ તથા ‘ચોમાસીદેવવંદન’ એ કૃતિઓ મળે છે. આ બધી કૃતિઓના કર્તા કયા શુભવિજ્ય છે તે નિશ્ચિત થતું નથી.
સંદર્ભ : ૧. આલિસ્ટઑઇ : ૨; ૨. મુપુગૂહસૂચી; ૩. લીંહસૂચી; ૪. હેજૈજ્ઞાસૂચિ : ૧. [ર.ર.દ.]
સંદર્ભ : ૧. આલિસ્ટઑઇ : ૨; ૨. મુપુગૂહસૂચી; ૩. લીંહસૂચી; ૪. હેજૈજ્ઞાસૂચિ : ૧.{{Right|[[ર.ર.દ.]]}}

શુભવિજ્ય-૧ [ઈ.૧૭મી સદી પૂર્વાર્ધ] : તપગચ્છના જૈન સાધુ. હીરવિજ્યના શિષ્ય. ૫૯ કડીનું ‘સીમંધરજિન-સ્તવન’ (ર.ઈ.૧૬૧૫/સં.૧૬૭૧(?), સુદર્શન નાગ ગુણ શશિ મિતે વર્ષે), ૬૪ કડીનું ‘શંખેશ્વર પાર્શ્વનાથ-સ્તવન’ (ર.ઈ.૧૬૩૧) તથા ‘પાંચ બોલનો મિચ્છામી દોકડો-બાલાવબોધ’ (ર.ઈ.૧૬૦૦ પછી)ના કર્તા.
'''શુભવિજ્ય-૧''' [ઈ.૧૭મી સદી પૂર્વાર્ધ] : તપગચ્છના જૈન સાધુ. હીરવિજ્યના શિષ્ય. ૫૯ કડીનું ‘સીમંધરજિન-સ્તવન’ (ર.ઈ.૧૬૧૫/સં.૧૬૭૧(?), સુદર્શન નાગ ગુણ શશિ મિતે વર્ષે), ૬૪ કડીનું ‘શંખેશ્વર પાર્શ્વનાથ-સ્તવન’ (ર.ઈ.૧૬૩૧) તથા ‘પાંચ બોલનો મિચ્છામી દોકડો-બાલાવબોધ’ (ર.ઈ.૧૬૦૦ પછી)ના કર્તા.
સંદર્ભ : ૧. જૈગૂકવિઓ : ૩(૧); ૨. મુપુગૂહસૂચી; ૩. હેજૈજ્ઞાસૂચિ : ૧. [ર.ર.દ.]
સંદર્ભ : ૧. જૈગૂકવિઓ : ૩(૧); ૨. મુપુગૂહસૂચી; ૩. હેજૈજ્ઞાસૂચિ : ૧. {{Right|[[ર.ર.દ.]]}}

શુભવિજ્ય-૨ [ઈ.૧૬૫૭માં હયાત] : તપગચ્છના જૈન સાધુ. પુણ્યવિજ્યની પરંપરામાં લક્ષ્મીવિજ્યના શિષ્ય. ‘ગજસિંહરાજનો રાસ’ (ર.ઈ.૧૬૫૭/સં.૧૭૧૩ આસો સુદ ૫, બુધવાર)ના કર્તા.
'''શુભવિજ્ય-૨''' [ઈ.૧૬૫૭માં હયાત] : તપગચ્છના જૈન સાધુ. પુણ્યવિજ્યની પરંપરામાં લક્ષ્મીવિજ્યના શિષ્ય. ‘ગજસિંહરાજનો રાસ’ (ર.ઈ.૧૬૫૭/સં.૧૭૧૩ આસો સુદ ૫, બુધવાર)ના કર્તા.
સંદર્ભ : ૧. ગુસારસ્વતો; ૨. મરાસસાહિત્ય;  ૩. જૈગૂકવિઓ : ૨. [ર.ર.દ.]
સંદર્ભ : ૧. ગુસારસ્વતો; ૨. મરાસસાહિત્ય;  ૩. જૈગૂકવિઓ : ૨. {{Right|[[ર.ર.દ.]]}}
શુભવિજ્ય-૩ [જ.ઈ.૧૭૩૨/સં.૧૭૮૮, આસો વદ ૧૩] : તપગચ્છના જૈન સાધુ. ક્ષમાવિજ્યની પરંપરામાં જસવિજ્યના શિષ્ય. પિતાનું નામ રહિદાસ ગાંધી. માતાનું નામ રાજકોર. વીરગામના વીસા શ્રીમાળી વાણિયા. મૂળનામ મહીદાસ. જસવિજ્યને હાથે ઈ.૧૭૫૦/સં.૧૮૦૬, ચૈત્ર-૫ના દિવસે ખંભાતમાં દીક્ષા. દીક્ષાનામ શુભવિજ્ય.

'''શુભવિજ્ય-૩''' [જ.ઈ.૧૭૩૨/સં.૧૭૮૮, આસો વદ ૧૩] : તપગચ્છના જૈન સાધુ. ક્ષમાવિજ્યની પરંપરામાં જસવિજ્યના શિષ્ય. પિતાનું નામ રહિદાસ ગાંધી. માતાનું નામ રાજકોર. વીરગામના વીસા શ્રીમાળી વાણિયા. મૂળનામ મહીદાસ. જસવિજ્યને હાથે ઈ.૧૭૫૦/સં.૧૮૦૬, ચૈત્ર-૫ના દિવસે ખંભાતમાં દીક્ષા. દીક્ષાનામ શુભવિજ્ય.
૧૨ કડીની ‘નેમનાથ/મૌન એકાદશીનું સ્તવન’(મુ.), ૧૬ કડીનું ‘શાશ્વતાચૈત્યોનું ચૈત્યવંદન’(મુ.), ૧૮ કડીનું ‘સિદ્ધાચલ-સ્તવન’(મુ.), ૯ કડીનું ‘સીમંધર-સ્તવન’(મુ.) તથા ૧૦ કડીની ‘ગહૂંલી’(મુ.)ના કર્તા.
૧૨ કડીની ‘નેમનાથ/મૌન એકાદશીનું સ્તવન’(મુ.), ૧૬ કડીનું ‘શાશ્વતાચૈત્યોનું ચૈત્યવંદન’(મુ.), ૧૮ કડીનું ‘સિદ્ધાચલ-સ્તવન’(મુ.), ૯ કડીનું ‘સીમંધર-સ્તવન’(મુ.) તથા ૧૦ કડીની ‘ગહૂંલી’(મુ.)ના કર્તા.
કૃતિ : ૧. ગંહૂલી સંગ્રહનામા : ૧, પ્ર. ખીમજી ભી. માણક, ઈ.૧૮૯૧; ૨. ચૈસ્તસંગ્રહ : ૧; ૨. જિભપ્રકાશ; ૪. જિસ્તકાસંદોહ : ૨; ૫. જૈકાપ્રકાશ : ૧; ૬. જૈપ્રાસ્તસંગ્રહ; ૭. સસન્મિત્ર(ઝ).
કૃતિ : ૧. ગંહૂલી સંગ્રહનામા : ૧, પ્ર. ખીમજી ભી. માણક, ઈ.૧૮૯૧; ૨. ચૈસ્તસંગ્રહ : ૧; ૨. જિભપ્રકાશ; ૪. જિસ્તકાસંદોહ : ૨; ૫. જૈકાપ્રકાશ : ૧; ૬. જૈપ્રાસ્તસંગ્રહ; ૭. સસન્મિત્ર(ઝ).
સંદર્ભ : ૧. પંડિત વીરવિજ્યકૃત પૂજાઓ આદિ પ્રભુપૂજાગર્ભિત ભક્તિધર્મ વિનતિરૂપ અરજી, પ્ર. અમદાવાદ વિદ્યાશાળા, સં. ૧૯૩૮;  ૨. મુપુગૂહસૂચી. [ર.ર.દ.]
સંદર્ભ : ૧. પંડિત વીરવિજ્યકૃત પૂજાઓ આદિ પ્રભુપૂજાગર્ભિત ભક્તિધર્મ વિનતિરૂપ અરજી, પ્ર. અમદાવાદ વિદ્યાશાળા, સં. ૧૯૩૮;  ૨. મુપુગૂહસૂચી. {{Right|[[ર.ર.દ.]]}}

શુભવિજ્ય-૪ [      ] : જૈન સાધુ. વિમળવિજ્યના શિષ્ય. ૬ કડીના ‘ગોડીપાર્શ્વનાથ-સ્તવન’(મુ.)ના કર્તા.
'''શુભવિજ્ય-૪''' [      ] : જૈન સાધુ. વિમળવિજ્યના શિષ્ય. ૬ કડીના ‘ગોડીપાર્શ્વનાથ-સ્તવન’(મુ.)ના કર્તા.
કૃતિ : શોભનસ્તવનાવલી, પ્રા.શા. ડાહ્યાભાઈ ફત્તેહચંદ, શા. મોતીલાલ મહાસુખભાઈ, ઈ.૧૮૯૭.
કૃતિ : શોભનસ્તવનાવલી, પ્રા.શા. ડાહ્યાભાઈ ફત્તેહચંદ, શા. મોતીલાલ મહાસુખભાઈ, ઈ.૧૮૯૭.
સંદર્ભ : મુપુગૂહસૂચી. [ર.ર.દ.]
સંદર્ભ : મુપુગૂહસૂચી. {{Right|[[ર.ર.દ.]]}}

‘શુભવીર’ : જુઓ વીરવિજ્ય-૪
'''‘શુભવીર’''' : જુઓ વીરવિજ્ય-૪

શુભશીલ(ગણિ) : આ નામે ‘સુરસુંદરી-ચોપાઈ’ (લે.સં. ૧૯મી સદી) મળે છે તેના કર્તા કયા શુભશીલગણિ છે તે નિશ્ચિત થતું નથી.
'''શુભશીલ(ગણિ)''' : આ નામે ‘સુરસુંદરી-ચોપાઈ’ (લે.સં. ૧૯મી સદી) મળે છે તેના કર્તા કયા શુભશીલગણિ છે તે નિશ્ચિત થતું નથી.
સંદર્ભ : રાહસૂચી : ૧. [ર.ર.દ.]
સંદર્ભ : રાહસૂચી : ૧. {{Right|[[ર.ર.દ.]]}}

શુભશીલ(ગણિ)-૧ [ઈ.૧૫મી સદી મધ્યભાગ] : તપગચ્છના જૈન સાધુ. મુનિસુંદરસૂરિના શિષ્ય. ‘પ્રસેનજિત-રાસ’ (ર.ઈ.૧૪૫૨)ના કર્તા. આ ઉપરાંત ‘વિક્રમ-ચરિત્ર’ (ર.ઈ.૧૪૩૪), ‘પ્રભાવક-કથા’ (રઈ.૧૪૪૮), ‘કથાકોશ/ભરતેશ્વર-બાહુબલિવૃત્તિ’ (ર.ઈ.૧૪૫૩), ‘શત્રુંજ્યકલ્પ-કથા/વૃત્તિ’ (ર.ઈ.૧૪૬૨), ‘શાલિ-વાહન-ચરિત્ર’ (ર.ઈ.૧૪૮૪), ‘સ્નાત્ર-પંચાશિકા’(મુ.), ‘પૂજા-પંચાશિકા’ વગેરે તેમની સંસ્કૃત કૃતિઓ છે. જુઓ મુનિસુંદરશિષ્ય.
'''શુભશીલ(ગણિ)-૧''' [ઈ.૧૫મી સદી મધ્યભાગ] : તપગચ્છના જૈન સાધુ. મુનિસુંદરસૂરિના શિષ્ય. ‘પ્રસેનજિત-રાસ’ (ર.ઈ.૧૪૫૨)ના કર્તા. આ ઉપરાંત ‘વિક્રમ-ચરિત્ર’ (ર.ઈ.૧૪૩૪), ‘પ્રભાવક-કથા’ (રઈ.૧૪૪૮), ‘કથાકોશ/ભરતેશ્વર-બાહુબલિવૃત્તિ’ (ર.ઈ.૧૪૫૩), ‘શત્રુંજ્યકલ્પ-કથા/વૃત્તિ’ (ર.ઈ.૧૪૬૨), ‘શાલિ-વાહન-ચરિત્ર’ (ર.ઈ.૧૪૮૪), ‘સ્નાત્ર-પંચાશિકા’(મુ.), ‘પૂજા-પંચાશિકા’ વગેરે તેમની સંસ્કૃત કૃતિઓ છે. જુઓ મુનિસુંદરશિષ્ય.
કૃતિ : સ્નાત્રપંચાશિકા, પ્ર. અમદાવાદ વિદ્યાશાળા, ઈ.૧૮૭૪.
કૃતિ : સ્નાત્રપંચાશિકા, પ્ર. અમદાવાદ વિદ્યાશાળા, ઈ.૧૮૭૪.
સંદર્ભ : ૧. ગુસારસ્વતો; ૨. ગુસાઇતિહાસ : ૨; ૩. જૈસાઇતિહાસ;  ૪. જૈગૂકવિઓ : ૧; ૩(૧). [ર.ર.દ.]
સંદર્ભ : ૧. ગુસારસ્વતો; ૨. ગુસાઇતિહાસ : ૨; ૩. જૈસાઇતિહાસ;  ૪. જૈગૂકવિઓ : ૧; ૩(૧). {{Right|[[ર.ર.દ.]]}}

શુભસુંદર [      ] : જૈન સાધુ. મુનિ પદ્મસુંદરના શિષ્ય. ૧૩ કડીની ‘ગૌતમસ્વામી-સઝાય’ (લે.સં.૧૭મી સદી અનુ)ના કર્તા.
'''શુભસુંદર''' [      ] : જૈન સાધુ. મુનિ પદ્મસુંદરના શિષ્ય. ૧૩ કડીની ‘ગૌતમસ્વામી-સઝાય’ (લે.સં.૧૭મી સદી અનુ)ના કર્તા.
સંદર્ભ : મુપુગૂહસૂચી. [ર.ર.દ.]
સંદર્ભ : મુપુગૂહસૂચી. {{Right|[[ર.ર.દ.]]}}

શેખાજી [      ] : કૃષ્ણલીલાનાં પદ (૧૦ કડીનું ૧ મુ.)ના કર્તા.
'''શેખાજી''' [      ] : કૃષ્ણલીલાનાં પદ (૧૦ કડીનું ૧ મુ.)ના કર્તા.
કૃતિ : પ્રાકાસુધા : ૩.
કૃતિ : પ્રાકાસુધા : ૩.
સંદર્ભ : ૧. ગુજૂકહકીકત; ૨. પ્રાકકૃતિઓ;  ૩. ગૂહાયાદી. [શ્ર.ત્રિ.]
સંદર્ભ : ૧. ગુજૂકહકીકત; ૨. પ્રાકકૃતિઓ;  ૩. ગૂહાયાદી. {{Right|[[શ્ર.ત્રિ.]]}}

શેધજી : જુઓ શેધજી.
'''શેધજી''' : જુઓ શેધજી.

‘શેણી-વિજાણંદની ગીતકથા’ : વેદા કુટુંબની આહિર કે ચારણ કન્યા શેણી અને જંતર વગાડતા વિજાણંદ વચ્ચેના પ્રેમની કથાને આલેખતા આશરે ૩૪ જેટલા દુહા(મુ.) મળે છે. મુખ્યત્વે શેણીની ઉક્તિ રૂપે અને પછી શેણી વિજાણંદ વચ્ચેના સંવાદ રૂપે ચાલતા આ દુહાઓમાં વિજાણંદના જંતરને સાંભળી શેણીના મનમાં જન્મતો અનુરાગ, ગામ છોડી ચાલ્યા જતા વિજાણંદને પાછો વાળવા મથતી ને એમાં નિષ્ફળ બનેલી શેણીની વિજોગ-વેદના, વિજાણંદનો વિજોગ ન ખમાતાં શેણીનું હિમાલય જઈ હાડ ગાળવા બેસી જવું, બરફમાં અડધી ગળી ગયેલી શેણીને પાછી વાળવા વિજાણંદની વિનંતિ ને શેણીએ તેનો કરેલો અસ્વીકાર તથા વિજાણંદનું જંતર સાંભળતાં સાંભળતાં શેણીનું મૃત્યુ એવા કથાતંતુ આ દુહાઓમાં વણાય છે. આ દુહાઓમાં શેણીના વિજાણંદ માટેના ઉત્કટ પ્રેમને અને શેણીની વિજોગવેદનાને માર્મિક અભિવ્યક્તિ સાંપડી છે. [જ.ગા.]
'''‘શેણી-વિજાણંદની ગીતકથા’''' : વેદા કુટુંબની આહિર કે ચારણ કન્યા શેણી અને જંતર વગાડતા વિજાણંદ વચ્ચેના પ્રેમની કથાને આલેખતા આશરે ૩૪ જેટલા દુહા(મુ.) મળે છે. મુખ્યત્વે શેણીની ઉક્તિ રૂપે અને પછી શેણી વિજાણંદ વચ્ચેના સંવાદ રૂપે ચાલતા આ દુહાઓમાં વિજાણંદના જંતરને સાંભળી શેણીના મનમાં જન્મતો અનુરાગ, ગામ છોડી ચાલ્યા જતા વિજાણંદને પાછો વાળવા મથતી ને એમાં નિષ્ફળ બનેલી શેણીની વિજોગ-વેદના, વિજાણંદનો વિજોગ ન ખમાતાં શેણીનું હિમાલય જઈ હાડ ગાળવા બેસી જવું, બરફમાં અડધી ગળી ગયેલી શેણીને પાછી વાળવા વિજાણંદની વિનંતિ ને શેણીએ તેનો કરેલો અસ્વીકાર તથા વિજાણંદનું જંતર સાંભળતાં સાંભળતાં શેણીનું મૃત્યુ એવા કથાતંતુ આ દુહાઓમાં વણાય છે. આ દુહાઓમાં શેણીના વિજાણંદ માટેના ઉત્કટ પ્રેમને અને શેણીની વિજોગવેદનાને માર્મિક અભિવ્યક્તિ સાંપડી છે. {{Right|[[જ.ગા.]]}}

શેધજી/શેઘજી [ઈ.૧૬મી સદી ઉત્તરાર્ધ] : આખ્યાનકાર. ખંભાતના વતની. જ્ઞાતિએ બંધારા. પિતાનું નામ કાશી. નાગજી ભટ્ટનો તેઓ પોતાના ગુરુ તરીકે ઉલ્લેખ કરે છે, એના પરથી લાગે છે કે આ પુરાણી પાસેથી પૌરાણિક કથાઓ સાંભળી એમણે પોતાનાં આખ્યાનો રચ્યાં હશે.
'''શેધજી/શેઘજી'''શેધજી/શેઘજી [ઈ.૧૬મી સદી ઉત્તરાર્ધ] : આખ્યાનકાર. ખંભાતના વતની. જ્ઞાતિએ બંધારા. પિતાનું નામ કાશી. નાગજી ભટ્ટનો તેઓ પોતાના ગુરુ તરીકે ઉલ્લેખ કરે છે, એના પરથી લાગે છે કે આ પુરાણી પાસેથી પૌરાણિક કથાઓ સાંભળી એમણે પોતાનાં આખ્યાનો રચ્યાં હશે.
વિષ્ણુદાસના સમકાલીન આ કવિએ પૌરાણિક કથાઓ પર આધારિત આખ્યાનો મૂળ પ્રસંગમાં કેટલાક ફેરફાર કરીને વિશેષત: કથાતત્ત્વ જાળવી રચ્યાં છે. અંબરિષ રાજા અને પ્રહ્લાદની કૃષ્ણભક્તિનો મહિમા કરતું ૧૪ કડવાંનું ‘અંબરિષ-આખ્યાન’ (ર.ઈ.૧૫૮૭/સં.૧૬૪૩, ચૈત્ર સુદ ૩, શનિવાર) ને ૧૮ કડવાં સુધી ઉપલબ્ધ થતું અપૂર્ણ ‘પ્રહલાદ-આખ્યાન’ તથા દ્વારિકાવર્ણન ને વિપ્રના પાત્રાલેખનથી ધ્યાન ખેંચતું ૧૨ કડવાંનું ‘રુક્મિણીહરણ’ (ર.ઈ.૧૫૯૧/સં.૧૬૪૭, માગશર સુદ ૫, રવિવાર; મુ.) કવિની ભાગવત આધારિત કૃતિઓ છે. એમનું રામાયણ આધારિત ૧૮ કડવાનું ‘હનુમાન-ચરિત્ર’ (ર.ઈ.૧૫૯૧/સં.૧૬૪૭, માગશર વદ ૨, રવિવાર) હનુમાનનાં પરાક્રમો ને તેની રામભક્તિને આલેખે છે. ૧૩ કડવાંનું ‘દ્રૌપદીવસ્ત્રાહરણ’ (ર.ઈ.૧૫૯૨/સં.૧૬૪૮, માગશર સુદ ૫, ગુરુવાર), ભીમ-કીચકયુદ્ધ અને દ્રૌપદીની ભયભીત મનોદશાને સારી રીતે વર્ણવતું ૨૧ કડવાનું ‘વિરાટપર્વ’ (ર.ઈ.૧૫૯૨/સં.૧૬૪૮, અસાડ સુદ ૫, રવિવાર), મધ્યકાલીન કવિતામાં સ્વતંત્ર કૃતિ રૂપે પહેલી વખત મળતું, પાંડવોને પજવવા માટે આવેલા કૌરવોને ગંધર્વો સાથે થયેલા યુદ્ધની કથાને આલેખતું ‘વનપર્વ’ પર આધારિત ૧૧ કડવાંનું ‘ઘોષયાત્રા/ચિત્રસેનનું આખ્યાન’ (ર.ઈ.૧૫૯૪/સં.૧૬૫૦, જેઠ સુદ ૧૫, સોમવાર; મુ.) તથા વર્ણનોમાં કવિત્વના ચમકારા બતાવતું અને કવિનાં અન્ય આખ્યાનોને મુકાબલે વિશેષ પ્રૌઢિવાળું ૧૩ કડવાંનું ‘સભાપર્વ/રાજસૂયયજ્ઞની કથા’ (ર.ઈ.૧૫૯૫) કવિની મહાભારત આધારિત રચનાઓ છે.

કૃતિ : ૧. કાશીસુત શેધજી-એક અધ્યયન, બહેચરભાઈ ર. પટેલ, ઈ.૧૯૭૪ (+સં.); ૨. ઘોષયાત્રા અને ચિત્રસેનનું આખ્યાન, સં. જશભાઈ કા. પટેલ, ઈ.૧૯૫૭.
કૃતિ : ૧. કાશીસુત શેધજી-એક અધ્યયન, બહેચરભાઈ ર. પટેલ, ઈ.૧૯૭૪ (+સં.); ૨. ઘોષયાત્રા અને ચિત્રસેનનું આખ્યાન, સં. જશભાઈ કા. પટેલ, ઈ.૧૯૫૭.
સંદર્ભ : ૧. કવિચરિત : ૧-૨; ૨. ગુસાઇતિહાસ : ૨; ૩. પ્રાકકૃતિઓ; ૪. સંશોધન અને અધ્યયન, બહેચરભાઈ ર. પટેલ, ઈ.૧૯૭૬;  ૫. ગૂહાયાદી. [બ.પ.]
સંદર્ભ : ૧. કવિચરિત : ૧-૨; ૨. ગુસાઇતિહાસ : ૨; ૩. પ્રાકકૃતિઓ; ૪. સંશોધન અને અધ્યયન, બહેચરભાઈ ર. પટેલ, ઈ.૧૯૭૬;  ૫. ગૂહાયાદી. {{Right|[[બ.પ.]]}}

શોભજી [સં.૧૮મી સદી] : પુષ્ટિમાર્ગીય વૈષ્ણવ કવિ.
'''શોભજી''' [સં.૧૮મી સદી] : પુષ્ટિમાર્ગીય વૈષ્ણવ કવિ.
સંદર્ભ : પુગુસાહિત્યકારો. [શ્ર.ત્રિ.]
સંદર્ભ : પુગુસાહિત્યકારો. {{Right|[[શ્ર.ત્રિ.]]}}

શોભાચંદ [ઈ.૧૭૬૬માં હયાત] : જૈન સાધુ. ‘શુકરાજ-ચોપાઈ’ (ર.ઈ.૧૭૬૬)ના કર્તા.
'''શોભાચંદ''' [ઈ.૧૭૬૬માં હયાત] : જૈન સાધુ. ‘શુકરાજ-ચોપાઈ’ (ર.ઈ.૧૭૬૬)ના કર્તા.
સંદર્ભ : ૧. ગુસાઇતિહાસ : ૨; ૨. ગુસારસ્વતો;  ૩. જૈગૂકવિઓ : ૩(૧). [કી.જો.]
સંદર્ભ : ૧. ગુસાઇતિહાસ : ૨; ૨. ગુસારસ્વતો;  ૩. જૈગૂકવિઓ : ૩(૧). {{Right|[[કી.જો.]]}}

શોભામાજી/‘હરિદાસ’ [ઈ.૧૮મી સદી મધ્યભાગ] : વલ્લભાચાર્યના વંશમાં થયેલા પોરબંદરના રણછોડજી ગોસ્વામી (જ.ઈ.૧૭૨૨)ના પત્ની. ‘હરિદાસ’ ઉપનામથી એમણે કાવ્યરચના કરી છે. ક્યારેક ‘શોભા’ કે ‘શોભા હરિદાસ’ નામછાપ પણ મળે છે.
'''શોભામાજી/‘હરિદાસ’''' [ઈ.૧૮મી સદી મધ્યભાગ] : વલ્લભાચાર્યના વંશમાં થયેલા પોરબંદરના રણછોડજી ગોસ્વામી (જ.ઈ.૧૭૨૨)ના પત્ની. ‘હરિદાસ’ ઉપનામથી એમણે કાવ્યરચના કરી છે. ક્યારેક ‘શોભા’ કે ‘શોભા હરિદાસ’ નામછાપ પણ મળે છે.
આ કવયિત્રીએ ભાગવતની લીલાઓના પ્રકરણવાર અને અધ્યાયવાર સાર આપતાં ૧૩ ધોળ, નવરાત્રિના ૧૫ ગરબા તેમ જ વલ્લભાચાર્ય, વિઠ્ઠલનાથજી અને શ્રીનાથજીનાં ધોળ (સર્વ મુ.)ની રચના કરી છે. ભાગવતના ધોળમાં કવિનું સંસ્કૃતનું જ્ઞાન તથા ગરબામાં એમની રસશાસ્ત્રની જાણકારી દેખાય છે. કૃષ્ણભક્તિનું નિરૂપણ કરતો ૩૬ કડીનો ‘કક્કો’ પણ તેમની પાસેથી મળ્યો છે.

કૃતિ : *૧. નવરાત્રના ગરબા, સં. કાશીરામ ક. શાસ્ત્રી, માંગરોળ,-; ૨. વૈષ્ણવી ધોળપદસંગ્રહ, સં. કે. કા. શાસ્ત્રી,-.
કૃતિ : *૧. નવરાત્રના ગરબા, સં. કાશીરામ ક. શાસ્ત્રી, માંગરોળ,-; ૨. વૈષ્ણવી ધોળપદસંગ્રહ, સં. કે. કા. શાસ્ત્રી,-.
સંદર્ભ : ૧. કવિચરિત : ૩; ૨. ગુસારસ્વતો; ૩. ગોપ્રભકવિઓ; ૪. પુગુસાહિત્યકારો;  ૫. ગૂહયાદી. ૬. ડિકૅટલૉગબીજે; ૭. ફૉહનામાવલિ. [ર.સો.]
સંદર્ભ : ૧. કવિચરિત : ૩; ૨. ગુસારસ્વતો; ૩. ગોપ્રભકવિઓ; ૪. પુગુસાહિત્યકારો;  ૫. ગૂહયાદી. ૬. ડિકૅટલૉગબીજે; ૭. ફૉહનામાવલિ.{{Right|[[ર.સો.]]}}

‘શૃંગારમંજરી’ [ર.ઈ.૧૫૫૮/સં.૧૬૧૪, આસો સુદ ૪, ગુરુવાર] : વિનયમંડનશિષ્ય જયવંતસૂરિકૃત દુહા, ચોપાઈ, તોટક, સવૈયા વગેરે છંદો તથા દેશીઓનો નિર્દેશ કરતી ૫૧ ઢાળ અને ૨૪૨૩ કડીની આ રાસકૃતિ(મુ.)માં શીલવતીનું ચરિત્ર વર્ણવાયું છે.
'''‘શૃંગારમંજરી’''' [ર.ઈ.૧૫૫૮/સં.૧૬૧૪, આસો સુદ ૪, ગુરુવાર] : વિનયમંડનશિષ્ય જયવંતસૂરિકૃત દુહા, ચોપાઈ, તોટક, સવૈયા વગેરે છંદો તથા દેશીઓનો નિર્દેશ કરતી ૫૧ ઢાળ અને ૨૪૨૩ કડીની આ રાસકૃતિ(મુ.)માં શીલવતીનું ચરિત્ર વર્ણવાયું છે.
પશુપંખીની બોલી સમજતી શીલવતી રાત્રિ વેળાએ શિયાળની લાળી સાંભળી નદીમાં તરતા શબ પર રહેલાં પાંચ રત્ન લેવા જાય છે તેથી એનો પતિ અજિતસેન એના પર વહેમાય છે અને તેનો ત્યાગ કરે છે. શીલવતીને પિયર વળાવવાં જતાં તેના સસરા રત્નાકરને રસ્તામાં શીલવતીના આ જ્ઞાનની જાણ થાય છે અને શીલવતીની નિર્દોષતાની ખાતરી થાય છે. શીલવતીને ઘરે પાછી લાવી અજિતસેનનો વહેમ પણ નિર્મુળ કરે છે.

રાજાએ પૂછેલા સવાલોના સાચા ઉત્તરો શીલવતીની મદદથી આપીને મુખ્ય પ્રધાન બનેલા અજિતસેનને રાજાની સાથે યુદ્ધમાં જવાનું થાય છે. શીલવતીએ આપેલા તેના શીલના પ્રતીક રૂપ અમ્લાન પદ્મને જોઈને, આ વાત પર વિશ્વાસ ન બેસતાં રાજા પોતાના ૪ પ્રધાનોને શીલવતીનો શીલભંગ કરવા મોકલે છે. શીલવતી યુક્તિપૂર્વક એ ચારેયને કેદ કરે છે અને યુદ્ધમાં વિજયી બનીને પાછા ફરેલા રાજાને સોંપી દે છે. રાજા શીલવતીનું બહુમાન કરે છે.

દૃષ્ટાંતકથા રૂપે ૭૫૦ જેટલી કડીમાં વિસ્તરતી પાતાલસુંદરીની સ્ત્રીચરિત્રની કથાને સમાવતા આ રાસનું મૂળ કથાવસ્તુ તો સંક્ષિપ્ત છે. કૃતિ દીર્ઘ બની છે તે કવિની મોકળાશભરી નિરૂપણરીતિને કારણે. મંગલશ્લોકમાં સરસ્વતીના સૌન્દર્યનું પણ નવેક કડી સુધી આલંકારિક વર્ણન કર્યા વિના કવિ રહી શક્યા નથી. કૃતિમાં શૃંગારવર્ણન, સમસ્યા અને સુભાષિતોની પ્રચુર સામગ્રી કવિએ વણી લીધી છે. કૃતિનું ‘શૃંગારમંજરી’ એ નામ સહેતુક જણાય છે, કેમ કે એમાં ૫૦૦-૭૦૦ કડીઓ રોકતું શૃંગારવર્ણન આવે છે તેમ જ ઘણાંબધાં સ્નેહવિષયક સુભાષિતો પણ ગૂંથાય છે. સંયોગશૃંગારના નિરૂપણમાં વસંતવિહારનિમિત્તે ફાગુનો કાવ્યબંધ અંતર્ગત થયો છે, તો વિરહનિરૂપણમાં બારમાસી, વર્ષાવર્ણન, પનિહાં, અણખિયાં તથા પત્રલેખન એવી ભાવચરિત્રણની વિવિધ પદ્ધતિઓનો વિનિયોગ કર્યો છે. આ પંડિત કવિ ૧૦ સ્મરદશાઓનો નામોલ્લેખ કરવાનું પણ ચૂક્યા નથી. કવિનું પાંડિત્ય સમસ્યાઓની યોજનામાં પણ દેખાય છે. સમસ્યાઓના ઉત્તરો ઘણીવાર ચિત્રબંધો રૂપે અપાયા છે ને ગણિતની કૂટ સમસ્યાઓ પણ અહીં ઉપયોગમાં લેવાયેલી છે. કવિ તેમ જ પાત્રોના ઉદ્ગારો રૂપે આવતાં સુભાષિતો કહેવતો, રૂઢિપ્રયોગો તથા દૃષ્ટાંત જેવા અલંકારોના વિનિયોગથી અસરકારક બનેલા છે. શૃંગારના અનેક મનોભાવોના નિરૂપણોમાં તેમ યમકાદિક શબ્દાલંકારો ને ઉપમા, રૂપકો આદિ અર્થાલંકારોના આયોજનમાં કર્તાની પ્રૌઢ કવિત્વશક્તિ પ્રતીત થયા વિના રહેતી નથી. [ર.ર.દ.]
દૃષ્ટાંતકથા રૂપે ૭૫૦ જેટલી કડીમાં વિસ્તરતી પાતાલસુંદરીની સ્ત્રીચરિત્રની કથાને સમાવતા આ રાસનું મૂળ કથાવસ્તુ તો સંક્ષિપ્ત છે. કૃતિ દીર્ઘ બની છે તે કવિની મોકળાશભરી નિરૂપણરીતિને કારણે. મંગલશ્લોકમાં સરસ્વતીના સૌન્દર્યનું પણ નવેક કડી સુધી આલંકારિક વર્ણન કર્યા વિના કવિ રહી શક્યા નથી. કૃતિમાં શૃંગારવર્ણન, સમસ્યા અને સુભાષિતોની પ્રચુર સામગ્રી કવિએ વણી લીધી છે. કૃતિનું ‘શૃંગારમંજરી’ એ નામ સહેતુક જણાય છે, કેમ કે એમાં ૫૦૦-૭૦૦ કડીઓ રોકતું શૃંગારવર્ણન આવે છે તેમ જ ઘણાંબધાં સ્નેહવિષયક સુભાષિતો પણ ગૂંથાય છે. સંયોગશૃંગારના નિરૂપણમાં વસંતવિહારનિમિત્તે ફાગુનો કાવ્યબંધ અંતર્ગત થયો છે, તો વિરહનિરૂપણમાં બારમાસી, વર્ષાવર્ણન, પનિહાં, અણખિયાં તથા પત્રલેખન એવી ભાવચરિત્રણની વિવિધ પદ્ધતિઓનો વિનિયોગ કર્યો છે. આ પંડિત કવિ ૧૦ સ્મરદશાઓનો નામોલ્લેખ કરવાનું પણ ચૂક્યા નથી. કવિનું પાંડિત્ય સમસ્યાઓની યોજનામાં પણ દેખાય છે. સમસ્યાઓના ઉત્તરો ઘણીવાર ચિત્રબંધો રૂપે અપાયા છે ને ગણિતની કૂટ સમસ્યાઓ પણ અહીં ઉપયોગમાં લેવાયેલી છે. કવિ તેમ જ પાત્રોના ઉદ્ગારો રૂપે આવતાં સુભાષિતો કહેવતો, રૂઢિપ્રયોગો તથા દૃષ્ટાંત જેવા અલંકારોના વિનિયોગથી અસરકારક બનેલા છે. શૃંગારના અનેક મનોભાવોના નિરૂપણોમાં તેમ યમકાદિક શબ્દાલંકારો ને ઉપમા, રૂપકો આદિ અર્થાલંકારોના આયોજનમાં કર્તાની પ્રૌઢ કવિત્વશક્તિ પ્રતીત થયા વિના રહેતી નથી. {{Right|[[ર.ર.દ.]]}}

‘શૃંગારશત’ : વિવિધ અક્ષરમેળ અને માત્રામેળ છંદોમાં રચાયેલું અજ્ઞાતકર્તૃક ૧૦૫ કડીનું શૃંગારરસનું આ મનોરમ કાવ્ય(મુ.) તેના છંદોબંધથી માંડી અનેક રીતે ગુજરાતી કવિતામાં વિશિષ્ટ બની રહે એવું છે. કાવ્યની રચનાનું ચોક્કસ વર્ષ મળતું નથી. એટલે કાવ્ય ક્યારે રચાયું એ નિશ્ચિતપણે કહી શકાય એમ નથી. પરંતુ કાવ્યની ભાષાના સ્વરૂપને આધારે તે સં. ૧૩૫૦-૧૪૫૦ દરમ્યાન રચાયું હોવાનું અનુમાન થયું છે. મંગલાચરણની પંક્તિઓ વગર સીધો જ કાવ્યનો પ્રારંભ અને સમાપનની પંક્તિઓ વગર આવતો કાવ્યનો અંત પણ વિલક્ષણ છે. એટલે કાવ્યને આપાયેલું શીર્ષક લિપિકારે આપ્યું હોય કે કવિએ આપ્યું હોય.
'''‘શૃંગારશત’''' : વિવિધ અક્ષરમેળ અને માત્રામેળ છંદોમાં રચાયેલું અજ્ઞાતકર્તૃક ૧૦૫ કડીનું શૃંગારરસનું આ મનોરમ કાવ્ય(મુ.) તેના છંદોબંધથી માંડી અનેક રીતે ગુજરાતી કવિતામાં વિશિષ્ટ બની રહે એવું છે. કાવ્યની રચનાનું ચોક્કસ વર્ષ મળતું નથી. એટલે કાવ્ય ક્યારે રચાયું એ નિશ્ચિતપણે કહી શકાય એમ નથી. પરંતુ કાવ્યની ભાષાના સ્વરૂપને આધારે તે સં. ૧૩૫૦-૧૪૫૦ દરમ્યાન રચાયું હોવાનું અનુમાન થયું છે. મંગલાચરણની પંક્તિઓ વગર સીધો જ કાવ્યનો પ્રારંભ અને સમાપનની પંક્તિઓ વગર આવતો કાવ્યનો અંત પણ વિલક્ષણ છે. એટલે કાવ્યને આપાયેલું શીર્ષક લિપિકારે આપ્યું હોય કે કવિએ આપ્યું હોય.
ભર્તૃહરિ ને અમરુકવિના શૃંગારશતકો જેવું કાવ્ય રચવાનો કવિનો પ્રયાસ હોય એમ લાગે છે. એ રીતે ગુજરાતીમાં આ પ્રકારનું કાવ્ય રચવાનો કવિનો પહેલો પ્રયાસ કહી શકાય. કાવ્યના શીર્ષક પરથી સૂચવાય છે તેમ સ્ત્રીપુરુષ વચ્ચેની શૃંગારક્રીડાને આલેખવી એ કવિનું લક્ષ્ય છે, પરંતુ કવિ પ્રકૃતિમાં બદલાતી વિવિધ ઋતુઓ સાથે શૃંગારક્રીડાને એવી રીતે સાંકળે છે કે ઋતુપરિવર્તનની સાથે કામક્રીડાના રૂપમાં પરિવર્તન થતું બતાવે છે. પ્રારંભની ૩૮ કડીઓમાં નાયિકાના રૂપ ને શણગારનું વર્ણન, નાયિકાનો વિરહભાવ અને પ્રિયતમને જોઈ કામઘેલી બનતી નાયિકાને આલેખી કવિએ કામોત્કટ નાયિકાનું ચિત્ર દોર્યું છે. ૩૯થી ૬૧ કડી સુધીના વસંતવર્ણનમાં ઉદ્દીપક વસંત, સ્ત્રીપુરુષની શૃંગારકેલિ અને પ્રવાસે ગયેલા પથિકની વ્યાકુળતા આલેખાય છે. અહીં સુધીના કવિએ કરેલા આલેખનમાં પરંપરાનો પ્રભાવ સારી પેઠે વરતાય છે. પરંતુ ૬૨મી કડીથી શરૂ થયેલા ગ્રીષ્મવર્ણનથી આલેખન વધારે વાસ્તવિક ને જીવંત બનવા માંડે છે. ગીષ્મવર્ણનમાં ‘સઇણિલોક અગ્ગસઇ પુઢણાં’, જેવાં સ્વભાવોક્તિચિત્રો દોરાય છે. અગાસી, ચાંદની, રાત્રિની શીતળતા ને ઝીણાં વસ્ત્રો-કામભાવ જાગવા માટેની અનુકૂળ સ્થિતિ! ૭૦થી ૮૨ કડી સુધીના વર્ષાવર્ણનમાં “દિસિ ચડઈ ચિહું ચંચલ આભલાં” ને “અવનિ નીલતૃણાંકુરુસંકુલા” જેવાં સ્વભાવોક્તિચિત્રો દોરાય છે. પછી બહાર જળની ધારાઓ, વખતોવખત વીજપ્રકાશથી આલોકિત થઈ ઊઠતાં ગોખ ને જાળિયાં ને વ્યાપી વળતો ઘોર અંધકાર, એ વાતાવરણની વચ્ચે શૃંગાર અને વિરહની ભૂમિકા રચાય છે. ૮૩થી ૮૮ કડી સુધીના શરદવર્ણનમાં વચ્ચે શૃંગાર અને વિરહની ભૂમિકા રચાય છે. “દિસિ દસઈ હિય હૂઇ મોકલી” કહી સ્વાતિ નક્ષત્રમાં વરસતું જળ ક્યાંક કોઈક સીપમાં મોતી જન્માવશેની વાત શૃંગારસમાધિની સુખદ પરિણતિનો સંકેત કરે છે. ૮૯થી ૯૩ કડી સુધીના હેમંતવર્ણનમાં હેમંતમાં ખીલેલી પ્રકૃતિ, સુશોભિત વસ્ત્રો ને સ્વાદિષ્ટ ભોજનની વચ્ચે કામસુખ ભોગવાય છે. ૯૪થી ૧૦૫ કડી સુધી ચાલતાં શિશિરવર્ણનમાં “તાપિઉં ભાવઈ તાઢી વેલાં સીઆલઈ” જેવી ઠંડી ઋતુમાં કવિ વિશેષ પ્રગલ્ભ બની “ભુજ ભુજિઈં મુસ્ખિસ્યઉ મુખિ સંમિલઈ” “ઉરઉરિઈં ઉદરોદરિ પીડીઈ”, “સુરતુ આસનિ દંપતિ મંડીઈં” એ શબ્દોથી કામભોગની અવસ્થા વર્ણને છે. રવાનુકારી શબ્દો, કોમળ વ્યંજનો અને પ્રાસઅનુપ્રાસયુક્ત કોમળ પદાવલિ પણ શૃંગારભાવને ઘણાં પોષક બને છે.

કૃતિ : ભારતીયવિદ્યા, તૃતીય ભાગ, સં. ૨૦૦૦-૨૦૦૧-‘શૃંગારશત’, સં. જિનવિજ્યમુનિ. [જ.ગા.]
કૃતિ : ભારતીયવિદ્યા, તૃતીય ભાગ, સં. ૨૦૦૦-૨૦૦૧-‘શૃંગારશત’, સં. જિનવિજ્યમુનિ. {{Right|[[જ.ગા.]]}}

શ્રવણ(સરવણ)-૧ [ઈ.૧૬૦૧માં હયાત] : પાર્શ્વચંદ્રગચ્છના જૈન સાધુ. ‘ઋષિદત્તા-રાસ’ (ર.ઈ.૧૬૦૧/સં.૧૬૫૭, પોષ સુદ ૫)ના કર્તા.
'''શ્રવણ(સરવણ)-૧''' [ઈ.૧૬૦૧માં હયાત] : પાર્શ્વચંદ્રગચ્છના જૈન સાધુ. ‘ઋષિદત્તા-રાસ’ (ર.ઈ.૧૬૦૧/સં.૧૬૫૭, પોષ સુદ ૫)ના કર્તા.
સંદર્ભ : ૧. ગુસારસ્વતો; ૨. મરાસસાહિત્ય;  ૩. જૈગૂકવિઓ : ૩(૧). [કી.જો.]
સંદર્ભ : ૧. ગુસારસ્વતો; ૨. મરાસસાહિત્ય;  ૩. જૈગૂકવિઓ : ૩(૧). {{Right|[[કી.જો.]]}}

શ્રાવણ-૨ [      ] : માર્ગીપંથના કવિ. નકલંકી અવતાર ક્યારે થશે, તેનું સાવગત કોણ કેવી રીતે કરશે, તેના સાગરીતો કોણ હશે, એ અવતાર થતાં શાં શાં પરિવર્તનો થશે-એ સઘળી વીગતોનું નિરૂપણ કરતા ૧૩ કડીના ‘આગમ’(મુ.)ના કર્તા.
'''શ્રાવણ-૨''' [      ] : માર્ગીપંથના કવિ. નકલંકી અવતાર ક્યારે થશે, તેનું સાવગત કોણ કેવી રીતે કરશે, તેના સાગરીતો કોણ હશે, એ અવતાર થતાં શાં શાં પરિવર્તનો થશે-એ સઘળી વીગતોનું નિરૂપણ કરતા ૧૩ કડીના ‘આગમ’(મુ.)ના કર્તા.
એ સિવાય કળિયુગનું વર્ણન કરતાં ઉત્તર દિશામાંથી આવનાર સાયબાના સ્વરૂપ ને તેના સૈન્યને વર્ણવતાં ‘આગમ’ કે પરમતત્ત્વની અનન્યતાને બતાવતાં ને તેને ઓળખવાનો બોધ કરતાં ભજનો(મુ.) પ્રાપ્ત થાય છે. તેમના રચયિતા પણ આ કવિ હોવાની સંભાવના છે.

કૃતિ : ૧. અભમાલા; ૨. આપણી લોકસંસ્કૃતિ, જયમલ્લ પરમાર, ઈ.૧૯૫૭; ૩. ખોજાવૃત્તાંત, સચેદીના નાનજીઆણી, ઈ.૧૯૧૮ (બીજી આ.); ૪. દુર્લભ ભજનસંગ્રહ, પ્ર. ગોવિંદભાઈ રા. ધામેલિયા, ઈ.૧૯૫૮; ૫. બૃહત્ સંતસમાજ ભજનાવળી, પુરુષોત્તમદાસ ગી. શાહ, ઈ.૧૯૫૦ (છઠ્ઠી આ.); ૬. સતવાણી. [ર.ર.દ.]
કૃતિ : ૧. અભમાલા; ૨. આપણી લોકસંસ્કૃતિ, જયમલ્લ પરમાર, ઈ.૧૯૫૭; ૩. ખોજાવૃત્તાંત, સચેદીના નાનજીઆણી, ઈ.૧૯૧૮ (બીજી આ.); ૪. દુર્લભ ભજનસંગ્રહ, પ્ર. ગોવિંદભાઈ રા. ધામેલિયા, ઈ.૧૯૫૮; ૫. બૃહત્ સંતસમાજ ભજનાવળી, પુરુષોત્તમદાસ ગી. શાહ, ઈ.૧૯૫૦ (છઠ્ઠી આ.); ૬. સતવાણી. {{Right|[[ર.ર.દ.]]}}

શ્રીકરણ(વાચક) : આ નામે ૮ કડીની ‘ગૌતમસ્વામી-સઝાય/દશમાધ્યાયની સઝાય/સમોવસરણની સઝાય’ (મુ.) મળે છે. આ કર્તા શ્રીકરણ-૧ છે કે અન્ય તે નિશ્ચિત થઈ શકે તેમ નથી.
'''શ્રીકરણ(વાચક)''' : આ નામે ૮ કડીની ‘ગૌતમસ્વામી-સઝાય/દશમાધ્યાયની સઝાય/સમોવસરણની સઝાય’ (મુ.) મળે છે. આ કર્તા શ્રીકરણ-૧ છે કે અન્ય તે નિશ્ચિત થઈ શકે તેમ નથી.
કૃતિ : ૧. જિભપ્રકાશ; ૨. દેસ્તસંગ્રહ; ૩. મોસસંગ્રહ.
કૃતિ : ૧. જિભપ્રકાશ; ૨. દેસ્તસંગ્રહ; ૩. મોસસંગ્રહ.
સંદર્ભ : મુપુગૂહસૂચી. [કી.જો.]
સંદર્ભ : મુપુગૂહસૂચી. {{Right|[[કી.જો.]]}}

શ્રીકરણ-૧ [ઈ.૧૫૧૮ સુધીમાં] : શ્રાવક કવિ. ગોવિંદના પુત્ર. ૮ કડીની ‘શત્રુંજય-ભાસ’ (લે.ઈ.૧૫૧૮) અને ૪ કડીની ‘શીલગીત’(મુ.)ના કર્તા.
'''શ્રીકરણ-૧''' [ઈ.૧૫૧૮ સુધીમાં] : શ્રાવક કવિ. ગોવિંદના પુત્ર. ૮ કડીની ‘શત્રુંજય-ભાસ’ (લે.ઈ.૧૫૧૮) અને ૪ કડીની ‘શીલગીત’(મુ.)ના કર્તા.
કૃતિ : સંબોધિ, એપ્રિલ-જાન્યુ. ૧૯૭૯-૮૦-‘શ્રાવક કવિઓની કેટલીક અપ્રકટ ગુજરાતી રચનાઓ’, સં. ભોગીલાલ જ. સાંડેસરા.
કૃતિ : સંબોધિ, એપ્રિલ-જાન્યુ. ૧૯૭૯-૮૦-‘શ્રાવક કવિઓની કેટલીક અપ્રકટ ગુજરાતી રચનાઓ’, સં. ભોગીલાલ જ. સાંડેસરા.
સંદર્ભ : મુપુગૂહસૂચી. [કી.જો.]
સંદર્ભ : મુપુગૂહસૂચી. {{Right|[[કી.જો.]]}}

શ્રોદત્ત [ઈ.૧૫૦૭માં હયાત] : અંચલગચ્છના શ્રાવક કવિ. વિવેકરત્નસૂરિના શિષ્ય. ૧૦૮ કડીના ‘મહાવીર-વિવાહલું’ (ર.ઈ.૧૫૦૭)ના કર્તા.
'''શ્રોદત્ત''' [ઈ.૧૫૦૭માં હયાત] : અંચલગચ્છના શ્રાવક કવિ. વિવેકરત્નસૂરિના શિષ્ય. ૧૦૮ કડીના ‘મહાવીર-વિવાહલું’ (ર.ઈ.૧૫૦૭)ના કર્તા.
સંદર્ભ : મુપુગૂહસૂચી. [કી.જો.]
સંદર્ભ : મુપુગૂહસૂચી. [કી.જો.]

18,450

edits