26,604
edits
KhyatiJoshi (talk | contribs) No edit summary |
KhyatiJoshi (talk | contribs) No edit summary |

Line 12: | Line 12: | ||
'''‘ખંભાતણ(લોડણ) ને ખીમરોની લોકકથાના દુહા’''' : જુઓ ‘લોડણ-ખીમરોની લોકકથાના દુહા.’ | '''‘ખંભાતણ(લોડણ) ને ખીમરોની લોકકથાના દુહા’''' : જુઓ ‘લોડણ-ખીમરોની લોકકથાના દુહા.’ | ||

'''ખાતુભાઈ(ભગત)''' [ ]: ‘ગીતાસાર’ તથા કેટલાંક પદોના કર્તા. | '''ખાતુભાઈ(ભગત)''' [ ]: ‘ગીતાસાર’ તથા કેટલાંક પદોના કર્તા. | ||
Line 18: | Line 19: | ||
'''ખીમ- ''': જુઓ ક્ષમા-, ક્ષેમ- અને ખેમ-. | '''ખીમ- ''': જુઓ ક્ષમા-, ક્ષેમ- અને ખેમ-. | ||

'''ખીમ/ખીમો''' : ખીમના નામે ૭ કડીનું ‘જયણા-ગીત’ (લે.ઈ.૧૬૭૯) તથા ખીમોને નામે ૩૨ કડીની ‘ચૈત્યવંદનપરિપાટી/શત્રુંજય-ચૈત્યપરિપાટી’ (લે.ઈ.૧૫૬૩; મુ.), ૭ કડીની ‘જીવદયા-ભાસ’ (લે.ઈ.૧૫૧૮), ૪ કડીની ‘શત્રુંજય-ભાસ’ (લે.ઈ.૧૫૧૮), ૭ કડીની ‘જીરાઉલા-ભાસ’, ૯ કડીની ‘શત્રુંજયભાસ-ગીત’, ૫ કડીની ‘સીમંધરસ્વામી-ભાસ’ - એ જૈન કૃતિઓ મળે છે. આ બધી કૃતિઓના કર્તા એક છે કે જુદા તે સ્પષ્ટ થતું નથી. | '''ખીમ/ખીમો''' : ખીમના નામે ૭ કડીનું ‘જયણા-ગીત’ (લે.ઈ.૧૬૭૯) તથા ખીમોને નામે ૩૨ કડીની ‘ચૈત્યવંદનપરિપાટી/શત્રુંજય-ચૈત્યપરિપાટી’ (લે.ઈ.૧૫૬૩; મુ.), ૭ કડીની ‘જીવદયા-ભાસ’ (લે.ઈ.૧૫૧૮), ૪ કડીની ‘શત્રુંજય-ભાસ’ (લે.ઈ.૧૫૧૮), ૭ કડીની ‘જીરાઉલા-ભાસ’, ૯ કડીની ‘શત્રુંજયભાસ-ગીત’, ૫ કડીની ‘સીમંધરસ્વામી-ભાસ’ - એ જૈન કૃતિઓ મળે છે. આ બધી કૃતિઓના કર્તા એક છે કે જુદા તે સ્પષ્ટ થતું નથી. | ||
Line 27: | Line 29: | ||
'''ખીમ(સાહેબ)-૧''' [ઈ.૧૮મી સદી ઉત્તરાર્ધ-અવ.ઈ.૧૮૦૧] : જુઓ ખીમદાસ-૧. | '''ખીમ(સાહેબ)-૧''' [ઈ.૧૮મી સદી ઉત્તરાર્ધ-અવ.ઈ.૧૮૦૧] : જુઓ ખીમદાસ-૧. | ||

'''ખીમ(સ્વામી)-૨''' [ઈ.૧૮૬૦ સુધીમાં] : ‘જ્ઞાનઘોડો’ (લે.ઈ.૧૮૬૦) એ નામની ગદ્યકૃતિના કર્તા. જુઓ હરિખીમ. | '''ખીમ(સ્વામી)-૨''' [ઈ.૧૮૬૦ સુધીમાં] : ‘જ્ઞાનઘોડો’ (લે.ઈ.૧૮૬૦) એ નામની ગદ્યકૃતિના કર્તા. જુઓ હરિખીમ. | ||
Line 37: | Line 40: | ||
'''ખીમચંદ''' [ ]: જૈન સાધુ. દેવરાજના શિષ્ય. ૧ કડીના ‘ઋષભદેવ-સ્તવન’ (લે.સં. ૧૯મી સદી અનુ.) અને ૩૨ કડીના ‘શત્રુંજય-ચૈત્યપરિપાટી’ (લે.સં. ૧૭મી સદી અનુ.)ના કર્તા. | '''ખીમચંદ''' [ ]: જૈન સાધુ. દેવરાજના શિષ્ય. ૧ કડીના ‘ઋષભદેવ-સ્તવન’ (લે.સં. ૧૯મી સદી અનુ.) અને ૩૨ કડીના ‘શત્રુંજય-ચૈત્યપરિપાટી’ (લે.સં. ૧૭મી સદી અનુ.)ના કર્તા. | ||
સંદર્ભ : મુપુગૂહસૂચી. {{Right|[શ્ર.ત્રિ.]}} | સંદર્ભ : મુપુગૂહસૂચી.{{Right|[શ્ર.ત્રિ.]}} | ||

Line 43: | Line 46: | ||
આ સિવાય, આગમવાણીનાં તથા રૂપકાત્મક અધ્યાયબોધનાં ૩ પદ (મુ.) આ સંતની નામછાપવાળાં મળે છે. | આ સિવાય, આગમવાણીનાં તથા રૂપકાત્મક અધ્યાયબોધનાં ૩ પદ (મુ.) આ સંતની નામછાપવાળાં મળે છે. | ||
કૃતિ : ૧. આપણી લોકસંસ્કૃતિ, જયમલ્લ પરમાર, ઈ.૧૯૫૭ (+સં.); ૨. હરિજન લોકકવિઓ અને તેમનાં પદો, દલપત શ્રીમાળી, ઈ.૧૯૭૦; ૩. સત્ સંદેશ, ડિસે. ૧૯૫૨ - ‘ખીમડો અને દાડલદે’, સંતદાસ મોહન(+સં.). | કૃતિ : ૧. આપણી લોકસંસ્કૃતિ, જયમલ્લ પરમાર, ઈ.૧૯૫૭ (+સં.); ૨. હરિજન લોકકવિઓ અને તેમનાં પદો, દલપત શ્રીમાળી, ઈ.૧૯૭૦; ૩. સત્ સંદેશ, ડિસે. ૧૯૫૨ - ‘ખીમડો અને દાડલદે’, સંતદાસ મોહન(+સં.). | ||
સંદર્ભ : સોરઠી સ્ત્રીસંતો, કાલિદાસ મહારાજ, સં. ૨૦૧૪. | સંદર્ભ : સોરઠી સ્ત્રીસંતો, કાલિદાસ મહારાજ, સં. ૨૦૧૪. {{Right|[ર.સો.]}} | ||

Line 66: | Line 69: | ||
'''ખીમરો''' : જુઓ ખીમડો. | '''ખીમરો''' : જુઓ ખીમડો. | ||

'''ખીમારતન''' : જુઓ ક્ષમારત્ન-૨. | '''ખીમારતન''' : જુઓ ક્ષમારત્ન-૨. | ||
Line 78: | Line 82: | ||
'''ખીમો''': જુઓ ખીમ. | '''ખીમો''': જુઓ ખીમ. | ||

'''ખીમો-૧''' [ઈ.૧૫મી સદી પછી] : જુઓ ખીમડો. | '''ખીમો-૧''' [ઈ.૧૫મી સદી પછી] : જુઓ ખીમડો. | ||

'''ખુશાલ(મુનિ)''' [ઈ.૧૮મી સદી પૂર્વાર્ધ] : પાર્શ્વચંદ્રગચ્છના જૈન સાધુ. અખયચંદ્રસૂરિ (ઈ.૧૭૦૧માં હયાત)ના શિષ્ય. ‘ચોવીસી’ (મુ.), ૫ ઢાળની ‘જ્ઞાનપંચમીની ઢાળો’ (મુ.), અખયચંદ્રસૂરિ વિશેની ‘ગુરુ-ભાસ’ તથા ૭ કડીની ‘રાજુલની સઝાય’(મુ.)ના કર્તા. | '''ખુશાલ(મુનિ)''' [ઈ.૧૮મી સદી પૂર્વાર્ધ] : પાર્શ્વચંદ્રગચ્છના જૈન સાધુ. અખયચંદ્રસૂરિ (ઈ.૧૭૦૧માં હયાત)ના શિષ્ય. ‘ચોવીસી’ (મુ.), ૫ ઢાળની ‘જ્ઞાનપંચમીની ઢાળો’ (મુ.), અખયચંદ્રસૂરિ વિશેની ‘ગુરુ-ભાસ’ તથા ૭ કડીની ‘રાજુલની સઝાય’(મુ.)ના કર્તા. | ||
Line 94: | Line 100: | ||
ખુશાલચંદને નામે હિંદીમિશ્ર ગુજરાતી ભાષાની ૧૬ કડીની ‘જંબૂસ્વામીની લાવણી’ (ર.ઈ.૧૮૧૪/સં ૧૮૭૦, અસાડ ધુરપક્ષ -; મુ.) તથા ખુશાલચંદજીને નામે ૧૬ કડીની ‘કામદેવની સઝાય’ (ર.ઈ.૧૮૩૦; મુ.) મળે છે તે સમયદૃષ્ટિએ જોતાં આ જ ખુશાલચંદ હોવા સંભવ છે. | ખુશાલચંદને નામે હિંદીમિશ્ર ગુજરાતી ભાષાની ૧૬ કડીની ‘જંબૂસ્વામીની લાવણી’ (ર.ઈ.૧૮૧૪/સં ૧૮૭૦, અસાડ ધુરપક્ષ -; મુ.) તથા ખુશાલચંદજીને નામે ૧૬ કડીની ‘કામદેવની સઝાય’ (ર.ઈ.૧૮૩૦; મુ.) મળે છે તે સમયદૃષ્ટિએ જોતાં આ જ ખુશાલચંદ હોવા સંભવ છે. | ||
કૃતિ : ૧. જૈસમાલા(શા.) : ૨; ૨.જૈસસંગ્રહ (જૈ.); ૩. વિવિધ પુષ્પવાટિકા : ૨, સં. મુનિશ્રી પૂનમચંદ્રજી, ઈ.૧૯૮૨ (સાતમી આ.). | કૃતિ : ૧. જૈસમાલા(શા.) : ૨; ૨.જૈસસંગ્રહ (જૈ.); ૩. વિવિધ પુષ્પવાટિકા : ૨, સં. મુનિશ્રી પૂનમચંદ્રજી, ઈ.૧૯૮૨ (સાતમી આ.). | ||
સંદર્ભ : ૧. જૈગૂકવિઓ:૩(૧,૨); ૨. મુપુગૂહસૂચી. | સંદર્ભ : ૧. જૈગૂકવિઓ:૩(૧,૨); ૨. મુપુગૂહસૂચી. {{Right|[ચ.શે.]}} | ||

Line 103: | Line 109: | ||
'''ખુશાલદાસ-૨/ખુશાલભાઈ''' [ઈ.૧૮મી સદી ઉત્તરાર્ધ-ઈ.૧૯મી સદી ઉત્તરાર્ધ] : નિરાંત-સંપ્રદાયના કવિ. નિરાંત-મહારાજ (જ.ઈ.૧૭૪૭-અવ. ઈ.૧૮૫૨)ના પુત્ર. જ્ઞાતિએ ગોહેલ રાજપૂત. નિરાંત-મહારાજ પછી દેથાણની ગાદી પર આવેલા. અધ્યાત્મવિષયક પદો(કેટલાંક મુ.)ના કર્તા. | '''ખુશાલદાસ-૨/ખુશાલભાઈ''' [ઈ.૧૮મી સદી ઉત્તરાર્ધ-ઈ.૧૯મી સદી ઉત્તરાર્ધ] : નિરાંત-સંપ્રદાયના કવિ. નિરાંત-મહારાજ (જ.ઈ.૧૭૪૭-અવ. ઈ.૧૮૫૨)ના પુત્ર. જ્ઞાતિએ ગોહેલ રાજપૂત. નિરાંત-મહારાજ પછી દેથાણની ગાદી પર આવેલા. અધ્યાત્મવિષયક પદો(કેટલાંક મુ.)ના કર્તા. | ||
કૃતિ : ૧. ગુમુવાણી (+સં.); ૨. જ્ઞાનોદય પદ સંગ્રહ, સં. ભગત કેવળરામ કાલુરામ, -. | કૃતિ : ૧. ગુમુવાણી (+સં.); ૨. જ્ઞાનોદય પદ સંગ્રહ, સં. ભગત કેવળરામ કાલુરામ, -. | ||
સંદર્ભ : નિરાંત કાવ્ય, સં. ગોપાળરામ શર્મા, ઈ.૧૯૩૯. | સંદર્ભ : નિરાંત કાવ્ય, સં. ગોપાળરામ શર્મા, ઈ.૧૯૩૯.{{Right|[દે.દ.]}} | ||

'''ખુશાલરત્ન''' [ઈ.૧૮૨૦માં હયાત] : તપગચ્છના જૈન સાધુ. દાનરત્નની પરંપરામાં શિવરત્નના શિષ્ય. ૧૩ કડીની ‘હોકાની સઝાય’ (ર.ઈ.૧૮૨૦/સં. ૧૮૭૬, શ્રાવણ સુદ ૧૫, ગુરુવાર; મુ.)ના કર્તા. | '''ખુશાલરત્ન''' [ઈ.૧૮૨૦માં હયાત] : તપગચ્છના જૈન સાધુ. દાનરત્નની પરંપરામાં શિવરત્નના શિષ્ય. ૧૩ કડીની ‘હોકાની સઝાય’ (ર.ઈ.૧૮૨૦/સં. ૧૮૭૬, શ્રાવણ સુદ ૧૫, ગુરુવાર; મુ.)ના કર્તા. | ||
કૃતિ : ૧. જિભપ્રકાશ; ૨. જૈસમાલા(શા.): ૨; ૩. જૈસસંગ્રહ(ન.). {{Right|[ચ.શે.]}} | કૃતિ : ૧. જિભપ્રકાશ; ૨. જૈસમાલા(શા.): ૨; ૩. જૈસસંગ્રહ(ન.).{{Right|[ચ.શે.]}} | ||

'''ખુશાલવિજય''' : આ નામે ‘શ્રીપાલ-રાસ’ (લે.ઈ.૧૭૪૭) તથા ‘નેમિનાથચરિત્ર-બાલાવબોધ’ એ કૃતિઓ મળે છે. આ ખુશાલવિજય કયા તે નિશ્ચિતપણે કહી શકાય તેમ નથી. | '''ખુશાલવિજય''' : આ નામે ‘શ્રીપાલ-રાસ’ (લે.ઈ.૧૭૪૭) તથા ‘નેમિનાથચરિત્ર-બાલાવબોધ’ એ કૃતિઓ મળે છે. આ ખુશાલવિજય કયા તે નિશ્ચિતપણે કહી શકાય તેમ નથી. | ||
સંદર્ભ : ૧. જૈન સત્યપ્રકાશ, ડિસે. ૧૯૪૦ - ‘બાલાપુર ત્યાં સુરક્ષિત જૈન સાહિત્ય’, કાંતિસાગરજી; ૨. જૈગૂકવિઓ: ૩(૨). | સંદર્ભ : ૧. જૈન સત્યપ્રકાશ, ડિસે. ૧૯૪૦ - ‘બાલાપુર ત્યાં સુરક્ષિત જૈન સાહિત્ય’, કાંતિસાગરજી; ૨. જૈગૂકવિઓ: ૩(૨). {{Right|[ચ.શે.]}} | ||

Line 119: | Line 125: | ||
'''ખેત''' [ઈ.૧૬૭૬માં હયાત] : લોંકાગચ્છના જૈન સાધુ. દામોદરના શિષ્ય. ખેતોને નામે નોંધાયેલ ‘ધન્નાનો રાસ’ (ર.ઈ.૧૬૭૬//સં. ૧૭૩૨, વૈશાખ-)ના કર્તા. | '''ખેત''' [ઈ.૧૬૭૬માં હયાત] : લોંકાગચ્છના જૈન સાધુ. દામોદરના શિષ્ય. ખેતોને નામે નોંધાયેલ ‘ધન્નાનો રાસ’ (ર.ઈ.૧૬૭૬//સં. ૧૭૩૨, વૈશાખ-)ના કર્તા. | ||
સંદર્ભ : ૧. જૈગૂકવિઓ:૨. {{Right|[શ્ર.ત્રિ.]}} | સંદર્ભ : ૧. જૈગૂકવિઓ:૨.{{Right|[શ્ર.ત્રિ.]}} | ||

Line 131: | Line 137: | ||
'''ખેમ-''' : જુઓ ક્ષમા-, ક્ષેમ - અને ખીમ-. | '''ખેમ-''' : જુઓ ક્ષમા-, ક્ષેમ - અને ખીમ-. | ||

'''ખેમ(મુનિ)''' : આ નામે ‘સુમિતિજિન-સ્તવન’ (લે.સં. ૧૮મી સદી અનુ.) એ જૈન કૃતિ નોંધાયેલી છે. તે કયા ખેમ છે તે નિશ્ચિત થતું નથી. | '''ખેમ(મુનિ)''' : આ નામે ‘સુમિતિજિન-સ્તવન’ (લે.સં. ૧૮મી સદી અનુ.) એ જૈન કૃતિ નોંધાયેલી છે. તે કયા ખેમ છે તે નિશ્ચિત થતું નથી. | ||
સંદર્ભ : રાહસૂચી :૧. {{Right|[ર.સો.]}} | સંદર્ભ : રાહસૂચી :૧.{{Right|[ર.સો.]}} | ||

Line 145: | Line 152: | ||
'''ખેમ(મુનિ)-૩/ખેમસી/ખેમો''' [ઈ.૧૭મી સદી ઉત્તરાર્ધ] : નાગોરીગચ્છના જૈન સાધુ. રાયસિંહશિષ્ય ખેતસીના શિષ્ય. ‘અનાથીઋષિ-સંધિ’ (ર.ઈ.૧૬૮૯), ૪ ઢાળની ‘ઇષુકારસિદ્ધ-ચોપાઈ’(ર.ઈ.૧૬૯૧), ૧૨ કડીની ‘મૃગાપુત્ર-સઝાય’ અને ૧૯ કડીની ‘સોળ સતવાદી-સઝાય’ એ કૃતિઓના કર્તા. | '''ખેમ(મુનિ)-૩/ખેમસી/ખેમો''' [ઈ.૧૭મી સદી ઉત્તરાર્ધ] : નાગોરીગચ્છના જૈન સાધુ. રાયસિંહશિષ્ય ખેતસીના શિષ્ય. ‘અનાથીઋષિ-સંધિ’ (ર.ઈ.૧૬૮૯), ૪ ઢાળની ‘ઇષુકારસિદ્ધ-ચોપાઈ’(ર.ઈ.૧૬૯૧), ૧૨ કડીની ‘મૃગાપુત્ર-સઝાય’ અને ૧૯ કડીની ‘સોળ સતવાદી-સઝાય’ એ કૃતિઓના કર્તા. | ||
સંદર્ભ : ૧. જૈગૂકવિઓ:૧,૩(૨); ૨. મુપુગૂહસૂચી. | સંદર્ભ : ૧. જૈગૂકવિઓ:૧,૩(૨); ૨. મુપુગૂહસૂચી. {{Right|[ર.સો.]}} | ||

Line 161: | Line 168: | ||
'''ખેમદાસ''' [ ]: રામભક્તિના ૧ પદ (મુનિ.)ના કર્તા. | '''ખેમદાસ''' [ ]: રામભક્તિના ૧ પદ (મુનિ.)ના કર્તા. | ||
કૃતિ : પ્રાકાસુધા :૨. {{Right|[ર.સો.]}} | કૃતિ : પ્રાકાસુધા :૨.{{Right|[ર.સો.]}} | ||

'''ખેમરતન''' : જુઓ ક્ષમારત્ન-૨. | '''ખેમરતન''' : જુઓ ક્ષમારત્ન-૨. | ||

'''ખેમરાજ(ગણિ)''' : જુઓ ક્ષેમરાજ(ઉપાધ્યાય)-૧. | '''ખેમરાજ(ગણિ)''' : જુઓ ક્ષેમરાજ(ઉપાધ્યાય)-૧. | ||

'''ખેમવિજય-૧''' [ઈ.૧૭૮૩માં હયાત] : જૈન કવિ. ‘અષાઢભૂતિ-ચોઢાળિયું’ (ર.ઈ.૧૭૮૩)ના કર્તા. | '''ખેમવિજય-૧''' [ઈ.૧૭૮૩માં હયાત] : જૈન કવિ. ‘અષાઢભૂતિ-ચોઢાળિયું’ (ર.ઈ.૧૭૮૩)ના કર્તા. | ||
Line 178: | Line 187: | ||
'''ખેમસાગર''' [ ]: જૈન સાધુ. ગુજરાતી-ઉર્દૂ મિશ્ર ભાષાના ૪૧ કડીના ‘પશ્ચિમાધીશ-છંદ’ (લે.સં. ૧૯મી સદી અનુ.)ના કર્તા. | '''ખેમસાગર''' [ ]: જૈન સાધુ. ગુજરાતી-ઉર્દૂ મિશ્ર ભાષાના ૪૧ કડીના ‘પશ્ચિમાધીશ-છંદ’ (લે.સં. ૧૯મી સદી અનુ.)ના કર્તા. | ||
સંદર્ભ : મુપુગૂહસૂચી. {{Right|[શ્ર.ત્રિ.]}} | સંદર્ભ : મુપુગૂહસૂચી.{{Right|[શ્ર.ત્રિ.]}} | ||

'''ખેમહર્ષ''' : જુઓ ક્ષેમહર્ષ. | '''ખેમહર્ષ''' : જુઓ ક્ષેમહર્ષ. | ||

'''ખેમહંસ(ગણિ)શિષ્ય''' [ઈ.૧૬મી સદી મધ્યભાગ] : ખરતરગચ્છના જૈન સાધુ. ખેમહંસના નામે મુકાયેલા, જિનમાણિક્યસૂરિના રાજ્યકાળ (ઈ.૧૫૩૬-ઈ.૧૫૫૬)માં રચાયેલા, ૧૬ કડીના ‘ગુર્વાવલી-ફાગ’ (મુ.)ના કર્તા. | '''ખેમહંસ(ગણિ)શિષ્ય''' [ઈ.૧૬મી સદી મધ્યભાગ] : ખરતરગચ્છના જૈન સાધુ. ખેમહંસના નામે મુકાયેલા, જિનમાણિક્યસૂરિના રાજ્યકાળ (ઈ.૧૫૩૬-ઈ.૧૫૫૬)માં રચાયેલા, ૧૬ કડીના ‘ગુર્વાવલી-ફાગ’ (મુ.)ના કર્તા. |
edits