ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ગ: Difference between revisions

no edit summary
No edit summary
No edit summary
Line 111: Line 111:
કૃષ્ણભક્તિવિષયક ગરબાઓમાંથી રાધાનું વર્ણાનુપ્રાસી ને રૂઢ અલંકારવાળું ચિત્રણ કરતો ને રાધા-કૃષ્ણના મિલનાનંદને આલેખતો ૮૪ કડીનો ‘આંખમીંચામણાનો ગરબો/રાધિકાજીનો ગરબો’; વ્રજની ગોપીઓએ ઉદ્ધવને કરેલી અરજને અને કૃષ્ણ પરના ઉપાલંભને આલેખતો ૫૫ કડીનો ‘વ્રજવિયોગનો ગરબો/ઓધવને અરજ’ તથા મીરાંના કાવ્ય સાથે વસ્તુસામ્ય ધરાવતો ૪૩ કડીનો ‘સત્યભામાનો ગરબો’ વિશેષ નોંધપાત્ર છે.

ઐતિહાસિક-સામાજિક વિષયના ગરબાઓમાંથી, વૃદ્ધ પતિની યુવાન પત્નીના હૃદયસંતાપના દેવી આગળ કરાતા નિવેદનની રીતે ચાલતો ને એમાં સમાજના વિચિત્ર રિવાજો પરના કટાક્ષના કાકુને ઉપસાવતો ૨૯ કડીનો ‘કજોડાનો/ગોરમાનો ગરબો’ તથા ઈ.૧૭૩૧ના દુકાળની કરુણભીષણ અસરોને વર્ણવતો અને આ કોપમાંથી ઉગારવા દેવીને વીનવતો ૫૮ કડીનો ‘કળિકાળનો ગરબો’ (ર.ઈ.૧૭૩૧) વિશેષ જાણીતા છે.

<br>
   
<span style="color:#0000ff">'''ગરબી'''</span>  : કૃષ્ણવિષયક ભક્તિશૃંગારનું આલેખન કરતી અને હીંચના તાલને કારણે સમૂહગત નૃત્યક્ષમતા ને ગેયતા ધરાવતી પ્રભુરામસુત દયારામની પદરચનાઓ ગરબીઓ તરીકે ઓળખાઈ છે. આ ગરબીઓની પ્રેમલક્ષણાભક્તિ ભાગવતપ્રેરિત છે એની લાંબી પૂર્વપરંપરા છે, પણ એમાં દયારામે ભાવ-વિભાવ-અનુભાવનું અને અભિવ્યક્તિતરાહનું અસાધારણ વૈવિધ્ય આણ્યું છે. અહીં ગોપાંગનાઓનાં આસક્તિ, અલ્લડ મુગ્ધભાવ, પરવશતા, વિરહવ્યાકુળતા, પ્રગલ્ભ વિલાસાકાંક્ષા માનિનીભાવ, રીસ, રોષ, સંયોગસુખ વગેરે અનેકવિધ હૃદયભાવો આલેખાયાં છે તેમાં કાવ્યશાસ્ત્રનિરૂપિત નાયિકાભેદ શોધી શકાય તેમ છે, પરંતુ આ આલેખન એવી તાજગીથી ને આગવી રીતે થયું છે કે એમાં દયારામની નારીહૃદયની ઊંડી સૂઝ વિશેષપણે પ્રગટ થતી જોઈ શકાય છે. કૃષ્ણનું પણ રસિકધૂર્ત નાયક તરીકેનું ચરિત્ર ઊભું થાય છે. ગરબીઓની માનવભાવોથી ધબકતી આ સૃષ્ટિએ ને એમાંના પ્રગલ્ભ શૃંગારે મુનશી જેવાને દયારામને ભક્તિકવિ નહીં પણ પ્રણયકવિ માનવા પ્રેર્યા છે. પણ દયારામની અન્ય રચનાઓની જેમ આ ગરબીઓ પણ એમની સાંપ્રદાયિક કૃષ્ણભક્તિનું પરિણામ છે અને એ ગરબીઓની મધુરભક્તિને ગુજરાતના નારીસમાજે ઉમળકાથી પોતના હૃદયમાં અને કંઠમાં ઝીલી છે.

26,604

edits