ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/વ: Difference between revisions

no edit summary
No edit summary
No edit summary
Line 1,503: Line 1,503:

વૃદ્ધિવિજય(ગણી) : આ નામે ૭૯ કડીનું ‘ચિંતામણિ-પાર્શ્વનાથ સ્તવન’ (ર. ઈ.૧૬૫૬), માનતુંસૂરિકૃત સંસ્કૃત રચના ‘ભક્તામરસ્તોત્ર’ પરનો બાલાવબોધ (ર.ઈ.૧૬૮૦, સ્વહસ્તલિખિત પ્રત), ‘ધુલેવામંડન-ઋષભદેવ-છંદ’ (લે.ઈ.૧૬૬૬), ૪૩ કડીની ‘રોહિણીતપ-સઝાય’ (લે. સં. ૧૯મી સદી અનુ.) તથા ‘આહારગ્રહણ-સઝાય’ મળે છે. આ પૈકી ‘ચિંતામણિ પાર્શ્વનાથ-સ્તવન’ તથા ‘ભક્તામર-સ્તોત્ર’ પરનો બાલાવબોધ તેમના રચના-સમયને લક્ષમાં લેતાં વૃદ્ધિવિજય-૧ની રચના હોવાનું અનુમાન થાય છે.
'''વૃદ્ધિવિજય(ગણી)''' : આ નામે ૭૯ કડીનું ‘ચિંતામણિ-પાર્શ્વનાથ સ્તવન’ (ર. ઈ.૧૬૫૬), માનતુંસૂરિકૃત સંસ્કૃત રચના ‘ભક્તામરસ્તોત્ર’ પરનો બાલાવબોધ (ર.ઈ.૧૬૮૦, સ્વહસ્તલિખિત પ્રત), ‘ધુલેવામંડન-ઋષભદેવ-છંદ’ (લે.ઈ.૧૬૬૬), ૪૩ કડીની ‘રોહિણીતપ-સઝાય’ (લે. સં. ૧૯મી સદી અનુ.) તથા ‘આહારગ્રહણ-સઝાય’ મળે છે. આ પૈકી ‘ચિંતામણિ પાર્શ્વનાથ-સ્તવન’ તથા ‘ભક્તામર-સ્તોત્ર’ પરનો બાલાવબોધ તેમના રચના-સમયને લક્ષમાં લેતાં વૃદ્ધિવિજય-૧ની રચના હોવાનું અનુમાન થાય છે.
સંદર્ભ : ૧. ટ્રેઝર્સ ઑવ જૈન ભંડારઝ, ઉમાકાન્ત પી. શાહ, ઈ.૧૯૭૮ (અં.), ૨. લીંહસૂચી; ૩. હેજૈજ્ઞાસૂચિ : ૧. [ર.ર.દ.]
સંદર્ભ : ૧. ટ્રેઝર્સ ઑવ જૈન ભંડારઝ, ઉમાકાન્ત પી. શાહ, ઈ.૧૯૭૮ (અં.), ૨. લીંહસૂચી; ૩. હેજૈજ્ઞાસૂચિ : ૧. {{Right|[ર.ર.દ.]}}

વૃદ્ધિવિજય-૧ [ઈ.૧૭મી સદી મધ્યભાગ-ઈ.૧૭મી સદી ઉત્તરાર્ધ] : તપગચ્છના જૈન સાધુ. રત્નવિજયના ગુરુભાઈ સત્યવિજયના શિષ્ય. ‘ત્રિષષ્ટિશલાકાપુરુષ-વિચાર-સ્તવન’ (ર.ઈ.૧૬૫૬), ૭૯/૮૪ કડીનું ‘જીવવિચાર-સ્તવન’ (ર.ઈ.૧૬૫૬/સં. ૧૭૧૨, આસો સુદ ૧૦, રવિવાર; મુ.), ૯૫ કડીનું ‘નવતત્ત્વવિચાર-સ્તવન’ (ર.ઈ.૧૬૫૭/સં. ૧૭૧૩, કારતક સુદ-, ગુરુવાર), ‘ચોવીસી’, ૭ કડીની ‘છ કાયના સઝાય’(મુ.), ૧૪ કડીની ‘દૃષ્ટાંતની સઝાય’ (મુ.), ૪ કડીની ‘નેમિનાથ-સ્તુતિ’, ૧૧ કડીની ‘ચૌદસીયબાવન ગણધર-સ્તુતિ’ તથા ધર્મદાસગણિરચિત પ્રાકૃતગ્રંથ ‘ઉપદેશમાલા’ ઉપરના યશોવિજય ઉપાધ્યાયની મદદથી રચેલ, ૭૧ કથાઓ ધરાવતા બાલાવબોધ (ર.ઈ.૧૬૭૭/સં. ૧૭૩૩, આસો-૧૫, ગુરુવાર; અંશત: મુ.) એ રચનાઓના કર્તા.
'''વૃદ્ધિવિજય-૧''' [ઈ.૧૭મી સદી મધ્યભાગ-ઈ.૧૭મી સદી ઉત્તરાર્ધ] : તપગચ્છના જૈન સાધુ. રત્નવિજયના ગુરુભાઈ સત્યવિજયના શિષ્ય. ‘ત્રિષષ્ટિશલાકાપુરુષ-વિચાર-સ્તવન’ (ર.ઈ.૧૬૫૬), ૭૯/૮૪ કડીનું ‘જીવવિચાર-સ્તવન’ (ર.ઈ.૧૬૫૬/સં. ૧૭૧૨, આસો સુદ ૧૦, રવિવાર; મુ.), ૯૫ કડીનું ‘નવતત્ત્વવિચાર-સ્તવન’ (ર.ઈ.૧૬૫૭/સં. ૧૭૧૩, કારતક સુદ-, ગુરુવાર), ‘ચોવીસી’, ૭ કડીની ‘છ કાયના સઝાય’(મુ.), ૧૪ કડીની ‘દૃષ્ટાંતની સઝાય’ (મુ.), ૪ કડીની ‘નેમિનાથ-સ્તુતિ’, ૧૧ કડીની ‘ચૌદસીયબાવન ગણધર-સ્તુતિ’ તથા ધર્મદાસગણિરચિત પ્રાકૃતગ્રંથ ‘ઉપદેશમાલા’ ઉપરના યશોવિજય ઉપાધ્યાયની મદદથી રચેલ, ૭૧ કથાઓ ધરાવતા બાલાવબોધ (ર.ઈ.૧૬૭૭/સં. ૧૭૩૩, આસો-૧૫, ગુરુવાર; અંશત: મુ.) એ રચનાઓના કર્તા.
કૃતિ : ૧. પ્રવિસ્તસંગ્રહ; ૨. પ્રાસપસંગ્રહ : ૧; ૩. સઝાયમાલા : ૧-૨(જા.);  ૪. સ્વાધ્યાય, નવે. ૧૯૬૬-‘વૃદ્ધિવિજયકૃત ‘ઉપદેશમાલા-બાલાવબોધ’, ઉમાકાંત પ્રે. શાહ.
કૃતિ : ૧. પ્રવિસ્તસંગ્રહ; ૨. પ્રાસપસંગ્રહ : ૧; ૩. સઝાયમાલા : ૧-૨(જા.);  ૪. સ્વાધ્યાય, નવે. ૧૯૬૬-‘વૃદ્ધિવિજયકૃત ‘ઉપદેશમાલા-બાલાવબોધ’, ઉમાકાંત પ્રે. શાહ.
સંદર્ભ : ૧. ઐરાસંગ્રહ : ૩-પ્રસ્તા;  ૨. જૈગૂકવિઓ : ૨, ૩ (૨), ૩. ડિકૉટલૉગબીજે; ૪. મુપુગૂહસૂચી; ૫. લીંહસૂચી. [ર.ર.દ.]
સંદર્ભ : ૧. ઐરાસંગ્રહ : ૩-પ્રસ્તા;  ૨. જૈગૂકવિઓ : ૨, ૩ (૨), ૩. ડિકૉટલૉગબીજે; ૪. મુપુગૂહસૂચી; ૫. લીંહસૂચી.{{Right|[ર.ર.દ.]}}

વૃદ્ધિવિજય-૨ [ઈ.૧૭મી સદી ઉત્તરાર્ધ] : તપગચ્છના જૈન સાધુ. વિજયપ્રભસૂરિની પરંપરામાં ધીરવિજય-લાભવિજયના શિષ્ય. મોહની પ્રબળતા બતાવી તેમાંથી બચાવવા શંખેશ્વર ભગવાનની સ્તુતિ કરતી ૫૧ કડીની ‘જ્ઞાન-ગીતા’ (ર.ઈ.૧૬૫૦; મુ.), ‘ચોવીસી’ (ર.ઈ.૧૬૭૪/સં. ૧૭૩૦, ભાદરવા વદ ૫; અંશત: મુ.), ૩૮ કડીનું ‘શંખેશ્વર-પાર્શ્વનાથ-સ્તવન’ (ર.ઈ.૧૬૭૪/સં. ૧૭૩૦, ભાદરવા સુદ ૫), ૧૫ કડીની ‘રહનેમિ-રાજિમતીની સઝાય’(મુ.), ‘દશવૈકાલિક સૂત્રની સઝાયો/દશવૈકાલિકનાં દશ અધ્યયનની ૧૦ સઝાયો’(મુ.)ના કર્તા.
'''વૃદ્ધિવિજય-૨''' [ઈ.૧૭મી સદી ઉત્તરાર્ધ] : તપગચ્છના જૈન સાધુ. વિજયપ્રભસૂરિની પરંપરામાં ધીરવિજય-લાભવિજયના શિષ્ય. મોહની પ્રબળતા બતાવી તેમાંથી બચાવવા શંખેશ્વર ભગવાનની સ્તુતિ કરતી ૫૧ કડીની ‘જ્ઞાન-ગીતા’ (ર.ઈ.૧૬૫૦; મુ.), ‘ચોવીસી’ (ર.ઈ.૧૬૭૪/સં. ૧૭૩૦, ભાદરવા વદ ૫; અંશત: મુ.), ૩૮ કડીનું ‘શંખેશ્વર-પાર્શ્વનાથ-સ્તવન’ (ર.ઈ.૧૬૭૪/સં. ૧૭૩૦, ભાદરવા સુદ ૫), ૧૫ કડીની ‘રહનેમિ-રાજિમતીની સઝાય’(મુ.), ‘દશવૈકાલિક સૂત્રની સઝાયો/દશવૈકાલિકનાં દશ અધ્યયનની ૧૦ સઝાયો’(મુ.)ના કર્તા.
કૃતિ : ૧. જૈગૂસારત્નો : ૧ (+સં.); ૨. જૈસમાલા(શા) : ૧; ૩. દેસ્તસંગ્રહ; ૪. પ્રાફાગુસંગ્રહ; ૫. પ્રાસપસંગ્રહ : ૧.
કૃતિ : ૧. જૈગૂસારત્નો : ૧ (+સં.); ૨. જૈસમાલા(શા) : ૧; ૩. દેસ્તસંગ્રહ; ૪. પ્રાફાગુસંગ્રહ; ૫. પ્રાસપસંગ્રહ : ૧.
સંદર્ભ : ૧. જૈસાઇતિહાસ;  ૨. જૈગૂકવિઓ : ૨, ૩(૨); ૩. ડિકૅટલૉગબીજે; ૪. મુપુગૂહસૂચી; ૫. હેજૈજ્ઞાસૂચિ : ૧. [ર.ર.દ.]
સંદર્ભ : ૧. જૈસાઇતિહાસ;  ૨. જૈગૂકવિઓ : ૨, ૩(૨); ૩. ડિકૅટલૉગબીજે; ૪. મુપુગૂહસૂચી; ૫. હેજૈજ્ઞાસૂચિ : ૧. {{Right|[ર.ર.દ.]}}

વૃદ્ધિવિજય-૩ [ઈ.૧૭૫૩માં હયાત] : તપગચ્છની વિજયક્ષમા, વિજયદયા અને વિજયધર્મસૂરિની પરંપરાના જૈન સાધુ. ૧૦ ઢાળના ‘ચિત્રસેન-પદ્માવતી-રાસ’ (ર.ઈ.૧૭૫૩/સં. ૧૮૦૯, વૈશાખ સુદ ૬, મંગળવાર)ના કર્તા.
'''વૃદ્ધિવિજય-૩''' [ઈ.૧૭૫૩માં હયાત] : તપગચ્છની વિજયક્ષમા, વિજયદયા અને વિજયધર્મસૂરિની પરંપરાના જૈન સાધુ. ૧૦ ઢાળના ‘ચિત્રસેન-પદ્માવતી-રાસ’ (ર.ઈ.૧૭૫૩/સં. ૧૮૦૯, વૈશાખ સુદ ૬, મંગળવાર)ના કર્તા.
સંદર્ભ : જૈગૂકવિઓ : ૩(૧). [ર.ર.દ.]
સંદર્ભ : જૈગૂકવિઓ : ૩(૧). {{Right|[ર.ર.દ.]}}

વૃદ્ધિવિમલ [      ] : જૈન. ૧૧ કડીના ‘જિન-સ્તવન’ (લે.સં.૧૯મી સદી અનુ.)ના કર્તા.
'''વૃદ્ધિવિમલ-''' [      ] : જૈન. ૧૧ કડીના ‘જિન-સ્તવન’ (લે.સં.૧૯મી સદી અનુ.)ના કર્તા.
સંદર્ભ : મુપુગૂહસૂચી. [ર.ર.દ.]
સંદર્ભ : મુપુગૂહસૂચી. {{Right|[ર.ર.દ.]}}

વૃદ્ધિહંસ [ઈ.૧૭મી સદી મધ્યભાગ] : સંભવત: તપગચ્છના જૈન સાધુ. વિજયસિંહસૂરિની પરંપરામાં વિદ્યાહંસગણિના શિષ્ય. ૧૩ કડીની ‘વિજયસિંહસૂરિ-સઝાય’(મુ.)ના કર્તા. કૃતિ વિજ્યસિંહસૂરિ (જ.ઈ.૧૬૦૮-અવ.ઈ.૧૬૫૩)ની હયાતી દરમ્યાન લખાયેલી હોઈ કર્તાનો જીવનકાળ ઈ.૧૭મી સદીનો મધ્યભાગ ગણાય.
'''વૃદ્ધિહંસ''' [ઈ.૧૭મી સદી મધ્યભાગ] : સંભવત: તપગચ્છના જૈન સાધુ. વિજયસિંહસૂરિની પરંપરામાં વિદ્યાહંસગણિના શિષ્ય. ૧૩ કડીની ‘વિજયસિંહસૂરિ-સઝાય’(મુ.)ના કર્તા. કૃતિ વિજ્યસિંહસૂરિ (જ.ઈ.૧૬૦૮-અવ.ઈ.૧૬૫૩)ની હયાતી દરમ્યાન લખાયેલી હોઈ કર્તાનો જીવનકાળ ઈ.૧૭મી સદીનો મધ્યભાગ ગણાય.
કૃતિ : જૈન સત્યપ્રકાશ, ડિસે. ૧૯૪૩-‘વિજ્યસિંહસૂરિ-સઝાય’, સં. શ્રી વિજ્યયતીન્દ્રસૂરિજી. [ર.ર.દ.]
કૃતિ : જૈન સત્યપ્રકાશ, ડિસે. ૧૯૪૩-‘વિજ્યસિંહસૂરિ-સઝાય’, સં. શ્રી વિજ્યયતીન્દ્રસૂરિજી. {{Right|[ર.ર.દ.]}}

વૃંદાવન : આ નામે પદ(૬ મુ.), જ્ઞાતિએ વણિક એવી ઓળખ ધરાવતા વૃંદાવનને નામે ‘પાંડવવિષ્ટિ’, આગ્રાના વતની વૃંદાવનદાસભાઈને નામે શ્રીજીની નિત્ય અને વર્ષોત્સવ લીલાનાં પદો તથા વૃંદાવનદાસને નામે ‘વલ્લભવેલ’ મળે છે. વૃંદાવનની નામછાપ ધરાવનાર આ બધા કવિઓ એક જ છે કે જુદાજુદા તે નિશ્ચિતપણે કહી શકાય તેમ નથી. પણ એટલું સ્પષ્ટ છે કે આ કવિ પુષ્ટિસંપ્રદાયના વૈષ્ણવ કવિ છે.
'''વૃંદાવન''' : આ નામે પદ(૬ મુ.), જ્ઞાતિએ વણિક એવી ઓળખ ધરાવતા વૃંદાવનને નામે ‘પાંડવવિષ્ટિ’, આગ્રાના વતની વૃંદાવનદાસભાઈને નામે શ્રીજીની નિત્ય અને વર્ષોત્સવ લીલાનાં પદો તથા વૃંદાવનદાસને નામે ‘વલ્લભવેલ’ મળે છે. વૃંદાવનની નામછાપ ધરાવનાર આ બધા કવિઓ એક જ છે કે જુદાજુદા તે નિશ્ચિતપણે કહી શકાય તેમ નથી. પણ એટલું સ્પષ્ટ છે કે આ કવિ પુષ્ટિસંપ્રદાયના વૈષ્ણવ કવિ છે.
કૃતિ : નકાસંગ્રહ.
કૃતિ : નકાસંગ્રહ.
સંદર્ભ : ૧. કવિચરિત : ૧-૨; ૨. ગોપ્રભકવિઓ;  ૩. ગૂહાયાદી. [કી.જો.]
સંદર્ભ : ૧. કવિચરિત : ૧-૨; ૨. ગોપ્રભકવિઓ;  ૩. ગૂહાયાદી.{{Right|[[કી.જો.]]}}

{{Poem2Close}}
{{Poem2Close}}
18,450

edits