ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ર: Difference between revisions

no edit summary
No edit summary
No edit summary
Line 101: Line 101:
રામ અને રાવણ યુદ્ધકથાના મુખ્ય શત્રુપાત્રો હોવા છતાં યુદ્ધકથાને અનુરૂપ એમનું ચરિત્ર બંધાતું નથી. રાવણના મનમાં રામ પ્રત્યે ભક્તિભાવ અને રામનું લાગણીશીલ ને નિર્બળ મનમાં રામ પ્રત્યે ભક્તિભાવ અને રામનું લાગણીશીલ અને નિર્બળ મન યુદ્ધકથાના નાયકોને અનુરૂપ નથી.
રામ અને રાવણ યુદ્ધકથાના મુખ્ય શત્રુપાત્રો હોવા છતાં યુદ્ધકથાને અનુરૂપ એમનું ચરિત્ર બંધાતું નથી. રાવણના મનમાં રામ પ્રત્યે ભક્તિભાવ અને રામનું લાગણીશીલ ને નિર્બળ મનમાં રામ પ્રત્યે ભક્તિભાવ અને રામનું લાગણીશીલ અને નિર્બળ મન યુદ્ધકથાના નાયકોને અનુરૂપ નથી.
આખ્યાનનો કંઈક આસ્વાદ્ય અંશ મંદોદરીની પતિપરાયણતાને પુત્રપરાયણતામાંથી જન્મતી વ્યથાનો છે. “આજનો દહાડો લાગે મુંને ધૂંધળો” એ એના મોઢામાં મુકાયેલું વિષાદભાવવાળું પદ આખ્યાનનો ઉત્તમાંશ છે.
આખ્યાનનો કંઈક આસ્વાદ્ય અંશ મંદોદરીની પતિપરાયણતાને પુત્રપરાયણતામાંથી જન્મતી વ્યથાનો છે. “આજનો દહાડો લાગે મુંને ધૂંધળો” એ એના મોઢામાં મુકાયેલું વિષાદભાવવાળું પદ આખ્યાનનો ઉત્તમાંશ છે.
આખ્યાનની ઘણી હસ્તપ્રતો સં. ૧૭૪૧નો રચનાસમય આપે છે, પંરતુ વાર, તિથિ, માસના મેળમાં આવતું ન હોવાને લીધે એ વર્ષ શ્રદ્ધેય નથી. {{Right|[જ.ગા.]}
આખ્યાનની ઘણી હસ્તપ્રતો સં. ૧૭૪૧નો રચનાસમય આપે છે, પંરતુ વાર, તિથિ, માસના મેળમાં આવતું ન હોવાને લીધે એ વર્ષ શ્રદ્ધેય નથી. {{Right|[જ.ગા.]}}

Line 248: Line 248:

રત્નભૂષણ-૧ [ઈ.૧૬મી સદીનો અંતભાગ] : દિગંબર જૈન સાધુ. જ્ઞાનભૂષણની પરંપરામાં સુમતિકીર્તિના શિષ્ય. ‘રુક્મિણીહરણ’ના કર્તા. કૃતિમાં રચનાતિથિ (શ્રાવણ વદ ૧૧) મળે છે, પરંતુ રચનાસંવત મળતી નથી. કર્તાના ગુરુ સુમતિકીર્તિના ગુરુબંધુ સકલભૂષણે ઈ.૧૫૭૧માં ગ્રંથરચના કર્યાની નોંધ મળે છે એ દૃષ્ટિએ જોતાં કવિ રત્નભૂષણ ઈ.૧૬મી સદીના અંતમાં હયાત હોવાની સંભાવના થઈ શકે.
'''રત્નભૂષણ-૧''' [ઈ.૧૬મી સદીનો અંતભાગ] : દિગંબર જૈન સાધુ. જ્ઞાનભૂષણની પરંપરામાં સુમતિકીર્તિના શિષ્ય. ‘રુક્મિણીહરણ’ના કર્તા. કૃતિમાં રચનાતિથિ (શ્રાવણ વદ ૧૧) મળે છે, પરંતુ રચનાસંવત મળતી નથી. કર્તાના ગુરુ સુમતિકીર્તિના ગુરુબંધુ સકલભૂષણે ઈ.૧૫૭૧માં ગ્રંથરચના કર્યાની નોંધ મળે છે એ દૃષ્ટિએ જોતાં કવિ રત્નભૂષણ ઈ.૧૬મી સદીના અંતમાં હયાત હોવાની સંભાવના થઈ શકે.
સંદર્ભ : જૈગૂકવિઓ : ૩(૨). [ર.ર.દ.]
સંદર્ભ : જૈગૂકવિઓ : ૩(૨). {{Right|[ર.ર.દ.]}}

રત્નભૂષણ(ભટ્ટારક)-૨ [                ] : ‘ગર્ભાખ્યાન’ના કર્તા.
'''રત્નભૂષણ(ભટ્ટારક)-૨''' [                ] : ‘ગર્ભાખ્યાન’ના કર્તા.
સંદર્ભ : પાંગુહસ્તલેખો. [કી.જો.]
સંદર્ભ : પાંગુહસ્તલેખો. {{Right|[કી.જો.]}}

રત્નમંડન(ગણિ) [ઈ.૧૪૬૧માં હયાત] : તપગચ્છના જૈન સાધુ. સોમસુંદરની પરંપરામાં નંદીરત્નના શિષ્ય. કવિની ૫૩ કડીની ‘નારીનિરાસ-ફાગુ’(મુ.)કામભાવનું નિરસન થાય એ રીતે નિરૂપોલી ‘વસંતવિલાસ’ની પ્રતિકૃતિ રૂપ કૃતિ છે. સંસ્કૃત-પ્રાકૃત શ્લોકોના મિશ્રણવાળી ૩ ખંડમાં વિભક્ત ‘નેમિનાથનવરસ-ફાગ’/રંગસાગરનેમિ-ફાગ’(મુ.) એના વિશિષ્ટ છંદસંયોજનને લીધે ધ્યાન ખેંચે છે. નેમિચરિત્ર વધુ આલેખવાને કારણે ફાગુનું હાર્દ એમાં ઓછું સચવાયું છે.
'''રત્નમંડન(ગણિ)''' [ઈ.૧૪૬૧માં હયાત] : તપગચ્છના જૈન સાધુ. સોમસુંદરની પરંપરામાં નંદીરત્નના શિષ્ય. કવિની ૫૩ કડીની ‘નારીનિરાસ-ફાગુ’(મુ.)કામભાવનું નિરસન થાય એ રીતે નિરૂપોલી ‘વસંતવિલાસ’ની પ્રતિકૃતિ રૂપ કૃતિ છે. સંસ્કૃત-પ્રાકૃત શ્લોકોના મિશ્રણવાળી ૩ ખંડમાં વિભક્ત ‘નેમિનાથનવરસ-ફાગ’/રંગસાગરનેમિ-ફાગ’(મુ.) એના વિશિષ્ટ છંદસંયોજનને લીધે ધ્યાન ખેંચે છે. નેમિચરિત્ર વધુ આલેખવાને કારણે ફાગુનું હાર્દ એમાં ઓછું સચવાયું છે.
‘પ્રબંધરાજ/ભોજ-પ્રબંધ’ (ર.ઈ.૧૪૬૧), ‘ઉપદેશત-રંગિણી’, ‘જલ્પકલ્પલતા’, ‘સુકૃતસાગર’ વગેરે કવિની સંસ્કૃત રચનાઓ છે.
‘પ્રબંધરાજ/ભોજ-પ્રબંધ’ (ર.ઈ.૧૪૬૧), ‘ઉપદેશત-રંગિણી’, ‘જલ્પકલ્પલતા’, ‘સુકૃતસાગર’ વગેરે કવિની સંસ્કૃત રચનાઓ છે.
કૃતિ : ૧. પ્રાફાગુસંગ્રહ (+સં.); ૨. શમામૃતમ્, સં. મુનિ ધર્મવિજ્ય, સં. ૧૯૭૯;  ૪. જૈન સત્યપ્રકાશ, ફેબ્રુ.-માર્ચ ૧૯૪૭-‘ફાગુબંધ કાવ્યનું સ્વરૂપ અને નારીનિરાસ ફાગના કર્તા,’ અંબાલાલ પ્રે. શાહ; ૩ જૈન કૉન્ફરન્સ હેરેલ્ડ, જુલાઈ-ઑગસ્ટ ૧૯૧૭-‘રંગસાગરનેમિફાગ’, સં. મોહનલાલ દ. દેશાઈ.
કૃતિ : ૧. પ્રાફાગુસંગ્રહ (+સં.); ૨. શમામૃતમ્, સં. મુનિ ધર્મવિજ્ય, સં. ૧૯૭૯;  ૪. જૈન સત્યપ્રકાશ, ફેબ્રુ.-માર્ચ ૧૯૪૭-‘ફાગુબંધ કાવ્યનું સ્વરૂપ અને નારીનિરાસ ફાગના કર્તા,’ અંબાલાલ પ્રે. શાહ; ૩ જૈન કૉન્ફરન્સ હેરેલ્ડ, જુલાઈ-ઑગસ્ટ ૧૯૧૭-‘રંગસાગરનેમિફાગ’, સં. મોહનલાલ દ. દેશાઈ.
સંદર્ભ : ૧. ગુસારસ્વતો; ૨. જૈસાઇતિહાસ; ૩. નયુકવિઓ; ૪. પ્રાકારૂપરંપરા; ૫. પ્રાચીન ગુજરાતી સાહિત્યમાં વૃત્તરચના, ભોગીલાલ જ. સાંડેસરા, ઈ.૧૯૪૧;  ૬. જૈગૂકવિઓ : ૧, ૩(૧). [ર.ર.દ.]
સંદર્ભ : ૧. ગુસારસ્વતો; ૨. જૈસાઇતિહાસ; ૩. નયુકવિઓ; ૪. પ્રાકારૂપરંપરા; ૫. પ્રાચીન ગુજરાતી સાહિત્યમાં વૃત્તરચના, ભોગીલાલ જ. સાંડેસરા, ઈ.૧૯૪૧;  ૬. જૈગૂકવિઓ : ૧, ૩(૧). {{Right|[ર.ર.દ.]}}

રત્નરંગ(ઉપાધ્યાય) [ઈ.૧૫૨૬માં હયાત] : જૈન. પુણ્યનંદીકૃત ‘શીલરૂપકમાલા’ પરના ૧૦૯ કડીના બાલવબોધ (ર.ઈ.૧૫૨૬)ના કર્તા.
'''રત્નરંગ(ઉપાધ્યાય)''' [ઈ.૧૫૨૬માં હયાત] : જૈન. પુણ્યનંદીકૃત ‘શીલરૂપકમાલા’ પરના ૧૦૯ કડીના બાલવબોધ (ર.ઈ.૧૫૨૬)ના કર્તા.
સંદર્ભ : ૧. ગુસાપઅહેવાલ : ૨૦-‘પરિશિષ્ટ’, મુનિશ્રી પુણ્યવિજ્ય;  ૨. મુપુગૂહસૂચી; ૩. હેજૈજ્ઞાસૂચિ : ૧. [ર.ર.દ.]
સંદર્ભ : ૧. ગુસાપઅહેવાલ : ૨૦-‘પરિશિષ્ટ’, મુનિશ્રી પુણ્યવિજ્ય;  ૨. મુપુગૂહસૂચી; ૩. હેજૈજ્ઞાસૂચિ : ૧. {{Right|[ર.ર.દ.]}}

રત્નરાજ [ઈ.૧૬૮૩ સુધીમાં] : ખરતરગચ્છના જૈન સાધુ. જિનચંદ્રસૂરિની પરંપરામાં રત્નસુંદર ઉપાધ્યાયના શિષ્ય. ૨૭ કડીની ‘૨૨ અભક્ષ નિવારણ-સઝાય’ (ર.ઈ.૧૬૮૩ પહેલાં)ના કર્તા.
'''રત્નરાજ''' [ઈ.૧૬૮૩ સુધીમાં] : ખરતરગચ્છના જૈન સાધુ. જિનચંદ્રસૂરિની પરંપરામાં રત્નસુંદર ઉપાધ્યાયના શિષ્ય. ૨૭ કડીની ‘૨૨ અભક્ષ નિવારણ-સઝાય’ (ર.ઈ.૧૬૮૩ પહેલાં)ના કર્તા.
સંદર્ભ: જૈગૂકવિઓ: ૩(૨). [ર.ર.દ.]
સંદર્ભ: જૈગૂકવિઓ: ૩(૨). {{Right|[ર.ર.દ.]}}

રત્નરાજશિષ્ય [ઈ.૧૯મી સદી પૂર્વાર્ધં]: ખરતરગચ્છના જૈન સાધુ. જિનલાભસૂરિના શિષ્ય. ૪૭ કડીની ‘ચતુર્વિંશતિજિન-સ્તુતિ’ (ર.ઈ.૧૮૦૨ કે ઈ.૧૮૨૨/સં. ૧૮૫૮ કે સં. ૧૮૭૮, આસો વદ ૧૪)ના કર્તા.
'''રત્નરાજશિષ્ય''' [ઈ.૧૯મી સદી પૂર્વાર્ધં]: ખરતરગચ્છના જૈન સાધુ. જિનલાભસૂરિના શિષ્ય. ૪૭ કડીની ‘ચતુર્વિંશતિજિન-સ્તુતિ’ (ર.ઈ.૧૮૦૨ કે ઈ.૧૮૨૨/સં. ૧૮૫૮ કે સં. ૧૮૭૮, આસો વદ ૧૪)ના કર્તા.
સંદર્ભ : જૈહાપ્રોસ્ટા. [કી.જો.]
સંદર્ભ : જૈહાપ્રોસ્ટા. {{Right|[કી.જો.]}}

'''રત્નલક્ષ્મી''' [ઈ.૧૬૬૯માં હયાત] : જૈન સાધુ. વિજ્યશેખરના શિષ્ય. સ્વરવિષયક સામગ્રીનું નિરૂપણ કરતી ૮૭ કડીની ‘સ્વરપ્રકાશ’ (ર.ઈ.૧૬૬૯/સં.૧૭૨૫, મહા સુદ ૫, મંગળવાર)ના કર્તા.
સંદર્ભ : મુપુગૂહસૂચી. {{Right|[ર.ર.દ.]}}

રત્નલક્ષ્મી [ઈ.૧૬૬૯માં હયાત] : જૈન સાધુ. વિજ્યશેખરના શિષ્ય. સ્વરવિષયક સામગ્રીનું નિરૂપણ કરતી ૮૭ કડીની ‘સ્વરપ્રકાશ’ (ર.ઈ.૧૬૬૯/સં.૧૭૨૫, મહા સુદ ૫, મંગળવાર)ના કર્તા.
'''રત્નલાભ''' [ઈ.૧૭મી સદી પૂર્વાર્ધ] : ખરતરગચ્છના જૈન સાધુ. અમરમાણિક્યની પરંપરામાં ક્ષમારંગના શિષ્ય. ૩૫ કડીની ‘ઢંઢણકુમાર-ચોપાઈ’ (ર.ઈ.૧૬૦૦/સં.૧૬૫૬, શ્રાવણ-૮, મંગળવાર/શુક્રવાર) તથા ‘શ્રીપાલપ્રબંધ-ચોપાઈ’ (ર.ઈ.૧૬૦૬/સં.૧૬૬૨, ભાદરવા વદ ૬)ના કર્તા.
સંદર્ભ : મુપુગૂહસૂચી. [ર.ર.દ.]
સંદર્ભ : . ગુસારસ્વતો;  ૨. જૈગૂકવિઓ : ૩(૧).{{Right|[ર.ર.દ.]}}

રત્નલાભ [ઈ.૧૭મી સદી પૂર્વાર્ધ] : ખરતરગચ્છના જૈન સાધુ. અમરમાણિક્યની પરંપરામાં ક્ષમારંગના શિષ્ય. ૩૫ કડીની ‘ઢંઢણકુમાર-ચોપાઈ’ (ર.ઈ.૧૬૦૦/સં.૧૬૫૬, શ્રાવણ-૮, મંગળવાર/શુક્રવાર) તથા ‘શ્રીપાલપ્રબંધ-ચોપાઈ’ (ર.ઈ.૧૬૦૬/સં.૧૬૬૨, ભાદરવા વદ ૬)ના કર્તા.
'''રત્નવર્ધન''' [ઈ.૧૬૭૭માં હયાત] : ખરતરગચ્છના જૈન સાધુ. જિનભદ્રસૂરિની પરંપરામાં રત્નજયના શિષ્ય. ‘ઋષભદત્ત-ચોપાઈ’ (ર.ઈ.૧૬૭૭/સં.૧૭૩૩, આસો સુદ ૧૦, મંગળવાર/શુક્રવાર)ના કર્તા.
સંદર્ભ : ૧. ગુસારસ્વતો;  ૨. જૈગૂકવિઓ : ૩(). [ર.ર.દ.]
સંદર્ભ : જૈગૂકવિઓ : ૩(). {{Right|[ર.ર.દ.]}}

રત્નવર્ધન [ઈ.૧૬૭૭માં હયાત] : ખરતરગચ્છના જૈન સાધુ. જિનભદ્રસૂરિની પરંપરામાં રત્નજયના શિષ્ય. ‘ઋષભદત્ત-ચોપાઈ’ (ર.ઈ.૧૬૭૭/સં.૧૭૩૩, આસો સુદ ૧૦, મંગળવાર/શુક્રવાર)ના કર્તા.
'''રત્નવલ્લભ''' [ઈ.૧૭૦૦માં હયાત] : જૈન. ‘ચંદ્રલેખાચરિત્ર-ચોપાઈ’ (ર.ઈ.૧૭૦૦/સં.૧૭૫૬, ચૈત્ર વદ ૫, બુધવાર)ના કર્તા.
સંદર્ભ : જૈગૂકવિઓ : ૩(૨). [ર.ર.દ.]
સંદર્ભ : દેસુરાસમાળા.{{Right|[કી.જો.]}}

રત્નવલ્લભ [ઈ.૧૭૦૦માં હયાત] : જૈન. ‘ચંદ્રલેખાચરિત્ર-ચોપાઈ’ (ર.ઈ.૧૭૦૦/સં.૧૭૫૬, ચૈત્ર વદ ૫, બુધવાર)ના કર્તા.
સંદર્ભ : દેસુરાસમાળા. [કી.જો.]

રત્નવિજ્ય : આ નામે ૧૫ કડીની ‘ધનાજીની સઝાય’ (લે.ઈ.૧૮૩૯), ૧૩ કડીનું ‘મહાવીર-સ્તવન’ (લે.સં.૧૮મી સદી અનુ.), ‘શાંતિનાથજિન-ચતુષ્ક’(મુ.), ૧૩ કડીની ‘નેમિનાથ-સઝાય’(મુ.) તથા ૧૩ કડીની ‘શીલ-સઝાય’ એ કૃતિઓ મળે છે. તેમના કર્તા કયા રત્નવિજ્ય છે તે નિશ્ચિત થતું નથી.
'''રત્નવિજ્ય''' : આ નામે ૧૫ કડીની ‘ધનાજીની સઝાય’ (લે.ઈ.૧૮૩૯), ૧૩ કડીનું ‘મહાવીર-સ્તવન’ (લે.સં.૧૮મી સદી અનુ.), ‘શાંતિનાથજિન-ચતુષ્ક’(મુ.), ૧૩ કડીની ‘નેમિનાથ-સઝાય’(મુ.) તથા ૧૩ કડીની ‘શીલ-સઝાય’ એ કૃતિઓ મળે છે. તેમના કર્તા કયા રત્નવિજ્ય છે તે નિશ્ચિત થતું નથી.
કૃતિ : ૧. એકસોવીસ કલ્યાણકની પૂજા તથા સ્તવનોનો સંગ્રહ, પ્ર. શા. ગુલાબચંદ ફૂલચંદ, ઈ.૧૮૯૭; ૨. જિસ્તકાસંદોહ : ૨; ૩. (કેવળકૃત) નેમવિવાહ તથા નેમનાથજીનો નવરસો તથા ચોક તથા નેમનાથનો સલોકો, પ્ર.શા. મોહનલાલ રુગનાથ, ઈ.૧૯૩૫ (ત્રીજી આ.).
કૃતિ : ૧. એકસોવીસ કલ્યાણકની પૂજા તથા સ્તવનોનો સંગ્રહ, પ્ર. શા. ગુલાબચંદ ફૂલચંદ, ઈ.૧૮૯૭; ૨. જિસ્તકાસંદોહ : ૨; ૩. (કેવળકૃત) નેમવિવાહ તથા નેમનાથજીનો નવરસો તથા ચોક તથા નેમનાથનો સલોકો, પ્ર.શા. મોહનલાલ રુગનાથ, ઈ.૧૯૩૫ (ત્રીજી આ.).
સંદર્ભ : ૧. મુપુગૂહસૂચી; ૨. લીંહસૂચી; ૩. હેજૈજ્ઞાસૂચિ : ૧. [ર.ર.દ.]
સંદર્ભ : ૧. મુપુગૂહસૂચી; ૨. લીંહસૂચી; ૩. હેજૈજ્ઞાસૂચિ : ૧. {{Right|[ર.ર.દ.]}}

રત્નવિજ્ય-૧ [ઈ.૧૭૨૯ સુધીમાં] : જૈન સાધુ. દયાવિજ્યના શિષ્ય. ૬ કડીનું ‘અજિતનાથજિન-સ્તવન’ (લે.ઈ.૧૭૨૯), ૮ ઢાળનું ૩ ચોવીસીના નામને વર્ણવતું ‘ત્રણ ચોવીસી-સ્તવન’ તથા ૯ કડીનું ‘નેમિજિન-સ્તવન’ એ કૃતિઓના કર્તા.
'''રત્નવિજ્ય-૧''' [ઈ.૧૭૨૯ સુધીમાં] : જૈન સાધુ. દયાવિજ્યના શિષ્ય. ૬ કડીનું ‘અજિતનાથજિન-સ્તવન’ (લે.ઈ.૧૭૨૯), ૮ ઢાળનું ૩ ચોવીસીના નામને વર્ણવતું ‘ત્રણ ચોવીસી-સ્તવન’ તથા ૯ કડીનું ‘નેમિજિન-સ્તવન’ એ કૃતિઓના કર્તા.
સંદર્ભ : મુપુગૂહસૂચી. [ર.ર.દ.]
સંદર્ભ : મુપુગૂહસૂચી. {{Right|[ર.ર.દ.]}}

રત્નવિજ્ય-૨ [ઈ.૧૭૫૨માં હયાત] : તપગચ્છના જૈન સાધુ. હીરવિજ્યની પરંપરામાં પુણ્યવિજ્યના શિષ્ય. ૬૫ ઢાળની ૧૫૦૧ ગ્રંથાગ્ર ધરાવતી ‘શુકરાજ-ચોપાઈ’ (ર.ઈ.૧૭૫૨/સં.૧૮૦૮, આસો સુદ ૧૦, ગુરુવાર), ચૈત્યવંદનસંગ્રહ તથા ‘પ્રતિમાસ્થાપનગર્ભિત પાર્શ્વજિન-સ્તવન’ના કર્તા.
'''રત્નવિજ્ય-૨''' [ઈ.૧૭૫૨માં હયાત] : તપગચ્છના જૈન સાધુ. હીરવિજ્યની પરંપરામાં પુણ્યવિજ્યના શિષ્ય. ૬૫ ઢાળની ૧૫૦૧ ગ્રંથાગ્ર ધરાવતી ‘શુકરાજ-ચોપાઈ’ (ર.ઈ.૧૭૫૨/સં.૧૮૦૮, આસો સુદ ૧૦, ગુરુવાર), ચૈત્યવંદનસંગ્રહ તથા ‘પ્રતિમાસ્થાપનગર્ભિત પાર્શ્વજિન-સ્તવન’ના કર્તા.
સંદર્ભ : ૧. ગુસાઇતિહાસ; ૨. ગુસારસ્વતો; ૩. જૈસાઇતિહાસ;  ૪.જૈગૂકવિઓ : ૩(૧); ૫. લીંહસૂચિ. [ર.ર.દ.]
સંદર્ભ : ૧. ગુસાઇતિહાસ; ૨. ગુસારસ્વતો; ૩. જૈસાઇતિહાસ;  ૪.જૈગૂકવિઓ : ૩(૧); ૫. લીંહસૂચિ. {{Right|[ર.ર.દ.]}}

રત્નવિજય-૩ [ઈ.૧૭૫૮માં હયાત]: તપગચ્છના જૈન સાધુ. જિનવિજયની પરંપરામાં ઉત્તમવિજયના શિષ્ય. જ્ઞાન, ભક્તિ અને વૈરાગ્યભાવોને નિરૂપતી ‘ચોવીસી’ (ર.ઈ.૧૭૫૮/સં. ૧૮૧૪, પોષ વદ ૭, રવિવાર; મુ.) ૫ કડીના ‘ગણધર-સ્તવન’(મુ.) તથા ૧૫ કડીની ‘ઋતુવંતીની સઝાય’ના કર્તા.
'''રત્નવિજય-૩''' [ઈ.૧૭૫૮માં હયાત]: તપગચ્છના જૈન સાધુ. જિનવિજયની પરંપરામાં ઉત્તમવિજયના શિષ્ય. જ્ઞાન, ભક્તિ અને વૈરાગ્યભાવોને નિરૂપતી ‘ચોવીસી’ (ર.ઈ.૧૭૫૮/સં. ૧૮૧૪, પોષ વદ ૭, રવિવાર; મુ.) ૫ કડીના ‘ગણધર-સ્તવન’(મુ.) તથા ૧૫ કડીની ‘ઋતુવંતીની સઝાય’ના કર્તા.
કૃતિ: ૧. ચૈસ્તસંગ્રહ: ૩; ૨. જિસ્તમાલા; ૩. જૈકાપ્રકાશ : ૧; ૪. જિસ્તકાસંદોહ : ૨; ૫. જૈગૂસારત્નો : ૨; ૬. પ્રાચીન સઝાય તથા પદ સંગ્રહ : ૧, પ્ર. શ્રીમદ્વિજયદાનસૂરીશ્વર જૈન ગ્રંથમાલા, સં. ૧૯૯૬; ૭. સ્નાસ્તસંગ્રહ.
કૃતિ: ૧. ચૈસ્તસંગ્રહ: ૩; ૨. જિસ્તમાલા; ૩. જૈકાપ્રકાશ : ૧; ૪. જિસ્તકાસંદોહ : ૨; ૫. જૈગૂસારત્નો : ૨; ૬. પ્રાચીન સઝાય તથા પદ સંગ્રહ : ૧, પ્ર. શ્રીમદ્વિજયદાનસૂરીશ્વર જૈન ગ્રંથમાલા, સં. ૧૯૯૬; ૭. સ્નાસ્તસંગ્રહ.
સંદર્ભ : જૈગૂકવિઓ: ૩(૧). [ર.ર.દ.]
સંદર્ભ : જૈગૂકવિઓ: ૩(૧). {{Right|[ર.ર.દ.]}}

રત્નવિજ્ય-૪ [ઈ.૧૭૬૯માં હયાત] : તપગચ્છના જૈન સાધુ. પંડિત માણેકવિજ્યના શિષ્ય. ૧૪ કડીના ‘નવપદ/સિદ્ધચક્ર-સ્તવન’ (ર.ઈ.૧૭૬૯/સં.૧૮૨૫, વસંત માસ)ના કર્તા.
'''રત્નવિજ્ય-૪''' [ઈ.૧૭૬૯માં હયાત] : તપગચ્છના જૈન સાધુ. પંડિત માણેકવિજ્યના શિષ્ય. ૧૪ કડીના ‘નવપદ/સિદ્ધચક્ર-સ્તવન’ (ર.ઈ.૧૭૬૯/સં.૧૮૨૫, વસંત માસ)ના કર્તા.
સંદર્ભ : જૈગૂકવિઓ : ૩(૧). [ર.ર.દ.]
સંદર્ભ : જૈગૂકવિઓ : ૩(૧). {{Right|[ર.ર.દ.]}}

રત્નવિમલ : આ નામે ૪ કડીની ‘દીવાળી-સ્તુતિ’ (લે.સં.૧૮મી સદી અનુ.) તથા ‘પુરંદરકુંવર-ચોપાઈ’ (લે.સં.૧૯મી સદી અનુ.) મળે છે. આ રત્નવિમલ કયા છે તે નિશ્ચિતપણે કહી શકાય તેમ નથી.
'''રત્નવિમલ''' : આ નામે ૪ કડીની ‘દીવાળી-સ્તુતિ’ (લે.સં.૧૮મી સદી અનુ.) તથા ‘પુરંદરકુંવર-ચોપાઈ’ (લે.સં.૧૯મી સદી અનુ.) મળે છે. આ રત્નવિમલ કયા છે તે નિશ્ચિતપણે કહી શકાય તેમ નથી.
સંદર્ભ : ૧. મુપુગૂહસૂચી; ૨. રાપુહસૂચી : ૪૨. [ર.ર.દ.]
સંદર્ભ : ૧. મુપુગૂહસૂચી; ૨. રાપુહસૂચી : ૪૨.{{Right|[ર.ર.દ.]}}

રત્નવિમલ-૧ [ઈ.૧૫૫૩માં હયાત] : જૈન સાધુ. રાજસ્થાની-ગુજરાતીમાં રચાયેલા ‘અમરતેજરાજા-ધર્મબુદ્ધિમંત્રી-રાસ’ (ર.ઈ.૧૫૫૩)માં કર્તા. તેઓ રત્નવિમલ-૨ છે કે કેમ તે નિશ્ચિતપણે કહેવું મુશ્કેલ છે.
'''રત્નવિમલ-૧''' [ઈ.૧૫૫૩માં હયાત] : જૈન સાધુ. રાજસ્થાની-ગુજરાતીમાં રચાયેલા ‘અમરતેજરાજા-ધર્મબુદ્ધિમંત્રી-રાસ’ (ર.ઈ.૧૫૫૩)માં કર્તા. તેઓ રત્નવિમલ-૨ છે કે કેમ તે નિશ્ચિતપણે કહેવું મુશ્કેલ છે.
સંદર્ભ : રાહસૂચી : ૧. [ર.ર.દ.]
સંદર્ભ : રાહસૂચી : ૧. {{Right|[ર.ર.દ.]}}

રત્નવિમલ-૨ [ઈ.૧૫૭૭ સુધીમાં] : તપગચ્છના જૈન સાધુ. સૌભાગ્યહર્ષની પરંપરામાં વિમલમંડનના શિષ્ય. ૧૪૮ કડીના ‘દામનક-રાસ’ (લે.ઈ.૧૫૭૭)ના કર્તા.
'''રત્નવિમલ-૨''' [ઈ.૧૫૭૭ સુધીમાં] : તપગચ્છના જૈન સાધુ. સૌભાગ્યહર્ષની પરંપરામાં વિમલમંડનના શિષ્ય. ૧૪૮ કડીના ‘દામનક-રાસ’ (લે.ઈ.૧૫૭૭)ના કર્તા.
સંદર્ભ : ૧. ગુસારસ્વતો; ૨. મરાસસાહિત્ય;  ૩. જૈગૂકવિઓ : ૩(૧). [ર.ર.દ.]
સંદર્ભ : ૧. ગુસારસ્વતો; ૨. મરાસસાહિત્ય;  ૩. જૈગૂકવિઓ : ૩(૧). {{Right|[ર.ર.દ.]}}

રત્નવિમલ-૩ [ઈ.૧૮મી સદી પૂર્વાર્ધ] : તપગચ્છના જૈન સાધુ. દીપવિમલની પરંપરામાં નિત્યવિમલના શિષ્ય. ૨૧ ઢાળના ‘એલા-ચરિત્ર’ (ઈ.૧૭૨૯/સં. ૧૭૮૫, આસો વદ ૧૩) અને ‘ચોવીશી’ (ર.ઈ.૧૭૨૫)ના કર્તા.
રત્નવિમલ-૩ [ઈ.૧૮મી સદી પૂર્વાર્ધ] : તપગચ્છના જૈન સાધુ. દીપવિમલની પરંપરામાં નિત્યવિમલના શિષ્ય. ૨૧ ઢાળના ‘એલા-ચરિત્ર’ (ઈ.૧૭૨૯/સં. ૧૭૮૫, આસો વદ ૧૩) અને ‘ચોવીશી’ (ર.ઈ.૧૭૨૫)ના કર્તા.
18,450

edits