ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ર: Difference between revisions

no edit summary
No edit summary
No edit summary
Line 449: Line 449:

રત્નો(ભગત)-૨ [ઈ.૧૯મી સદી] : ભક્ત કવિ. કચ્છ અંજારના વતની. આત્મારામના શિષ્ય. ઈ.૧૮૭૪ સુધી તેઓ હયાત હોવાની માહિતી મળે છે. ૮ પદનો ‘કક્કો’ (ર.ઈ.૧૮૪૧/સં.૧૮૯૭, ભાદરવા સુદ ૭, ગુરુવાર; મુ.), ૩૪ કડીની ‘બ્રહ્મકોકિલ’ (ર.ઈ.૧૮૪૩/સં.૧૮૯૯, માગશર વદ ૮, રવિવાર; મુ.), ‘બ્રહ્મવિલાસ’ (ર.ઈ.૧૮૪૫/સં.૧૯૦૧, શ્રાવણ વદ ૭, મંગળવાર; મુ.), ‘ગોપીગોવિંદની ગોઠડી’ (ર.ઈ.૧૮૬૧/સં.૧૯૧૭, કારતક સુદ ૧૪; મુ.), ૨૧ કડીની ‘તિથિ’, રાધાકૃષ્ણના રાસનાં પદ(મુ.), જ્ઞાનના ચાબખા (મુ.) વગેરે કાવ્યો એમણે રચ્યાં છે. સાધુશાઈ હિન્દીમાં ને કચ્છીમાં પણ તેમણે કેટલાંક કાવ્યો રચ્યાં છે.
'''રત્નો(ભગત)-૨''' [ઈ.૧૯મી સદી] : ભક્ત કવિ. કચ્છ અંજારના વતની. આત્મારામના શિષ્ય. ઈ.૧૮૭૪ સુધી તેઓ હયાત હોવાની માહિતી મળે છે. ૮ પદનો ‘કક્કો’ (ર.ઈ.૧૮૪૧/સં.૧૮૯૭, ભાદરવા સુદ ૭, ગુરુવાર; મુ.), ૩૪ કડીની ‘બ્રહ્મકોકિલ’ (ર.ઈ.૧૮૪૩/સં.૧૮૯૯, માગશર વદ ૮, રવિવાર; મુ.), ‘બ્રહ્મવિલાસ’ (ર.ઈ.૧૮૪૫/સં.૧૯૦૧, શ્રાવણ વદ ૭, મંગળવાર; મુ.), ‘ગોપીગોવિંદની ગોઠડી’ (ર.ઈ.૧૮૬૧/સં.૧૯૧૭, કારતક સુદ ૧૪; મુ.), ૨૧ કડીની ‘તિથિ’, રાધાકૃષ્ણના રાસનાં પદ(મુ.), જ્ઞાનના ચાબખા (મુ.) વગેરે કાવ્યો એમણે રચ્યાં છે. સાધુશાઈ હિન્દીમાં ને કચ્છીમાં પણ તેમણે કેટલાંક કાવ્યો રચ્યાં છે.
કૃતિ : ૧. રતના ભગતકૃત ભજનામૃત, પ્ર. મિસ્ત્રી જેઠાલાલ વિ. (બીજી આ.), ઈ.૧૯૨૭; ૨. ભજનસાગર : ૨; ૩. ભસાસિંધુ (+સં.). [ચ.શે.]
કૃતિ : ૧. રતના ભગતકૃત ભજનામૃત, પ્ર. મિસ્ત્રી જેઠાલાલ વિ. (બીજી આ.), ઈ.૧૯૨૭; ૨. ભજનસાગર : ૨; ૩. ભસાસિંધુ (+સં.). {{Right|[ચ.શે.]}}

રવજી [ઈ.૧૬૩૩માં હયાત] : પિતા હરજી. વિવિધ રાગના નિર્દેશવાળાં ૫૩ કડવાંના ‘ઉદ્યોગ-પર્વ’ (ર.ઈ.૧૬૩૩/સં.૧૬૮૯, વૈશાખ સુદ ૯, મંગળવાર)ના કર્તા.
'''રવજી''' [ઈ.૧૬૩૩માં હયાત] : પિતા હરજી. વિવિધ રાગના નિર્દેશવાળાં ૫૩ કડવાંના ‘ઉદ્યોગ-પર્વ’ (ર.ઈ.૧૬૩૩/સં.૧૬૮૯, વૈશાખ સુદ ૯, મંગળવાર)ના કર્તા.
સંદર્ભ : ૧. કવિચરિત : ૧-૨, ૨. ગુસાઇતિહાસ : ૨; ૩. ગુસારસ્વતો. [શ્ર.ત્રિ.]
સંદર્ભ : ૧. કવિચરિત : ૧-૨, ૨. ગુસાઇતિહાસ : ૨; ૩. ગુસારસ્વતો. {{Right|[શ્ર.ત્રિ.]}}

રવિ-૧ : [ઈ.૧૩૯૭માં હયાત] : ૫૪ કડીના ‘આદિનાથ-વિવાહલો’ (ર.ઈ.૧૩૯૭)ના કર્તા.
'''રવિ-૧''' : [ઈ.૧૩૯૭માં હયાત] : ૫૪ કડીના ‘આદિનાથ-વિવાહલો’ (ર.ઈ.૧૩૯૭)ના કર્તા.
સંદર્ભ : હેજૈજ્ઞાસૂચિ : ૧. [ગી.મુ.]
સંદર્ભ : હેજૈજ્ઞાસૂચિ : ૧.{{Right|[ગી.મુ.]}}

રવિ(મુનિ)-૨ [ઈ.૧૭૨૫માં હયાત] : લોંકાગચ્છના જૈન સાધુ. ‘ગુરુ-ભાસ’ (ર.ઈ.૧૭૨૫) તથા ‘કેશવજીનો ભાસ’ના કર્તા.
'''રવિ(મુનિ)-૨''' [ઈ.૧૭૨૫માં હયાત] : લોંકાગચ્છના જૈન સાધુ. ‘ગુરુ-ભાસ’ (ર.ઈ.૧૭૨૫) તથા ‘કેશવજીનો ભાસ’ના કર્તા.
સંદર્ભ : જૈન સત્યપ્રકાશ, ઑક્ટો. ૧૯૪૦-‘બાલાપુર-ત્યાં નિર્માણ થયેલ તથા લખાયેલ સાહિત્ય’, કાંતિસાગરજી. [ગી.મુ.]
સંદર્ભ : જૈન સત્યપ્રકાશ, ઑક્ટો. ૧૯૪૦-‘બાલાપુર-ત્યાં નિર્માણ થયેલ તથા લખાયેલ સાહિત્ય’, કાંતિસાગરજી. [ગી.મુ.]
રવિ(યો)-૩ [ઈ.૧૯મી સદી મધ્યભાગ] : નડિયાદના સાઠોદરા નાગર. અંબામાતાની સ્તુતિ કરતા ૧૭ કડીના ‘બારમાસ’ (ર.ઈ.૧૮૪૨/સં.૧૮૯૮, અસાડ વદ ૨, સોમવાર; મુ.), ૧૯ કડીની ‘તિથિઓ’ (ર.ઈ.૧૮૫૬/સં.૧૯૧૨, પોષ સુદ ૭, રવિવાર; મુ.) તથા ૨૭ કડીના ગરબા(મુ.)ના કર્તા.

કૃતિ : ૧. અંબીકા કાવ્ય તથા શક્તિકાવ્ય, પ્ર. સાકરલાલ બુલાખીદાસ, ઈ.૧૯૨૩; ૨. શ્રીમદ્ ભગવતીકાવ્ય, પ્ર. દામોદર દાજીભાઈ, ઈ.૧૮૮૯.
કૃતિ : ૧. અંબીકા કાવ્ય તથા શક્તિકાવ્ય, પ્ર. સાકરલાલ બુલાખીદાસ, ઈ.૧૯૨૩; ૨. શ્રીમદ્ ભગવતીકાવ્ય, પ્ર. દામોદર દાજીભાઈ, ઈ.૧૮૮૯.
સંદર્ભ : ગૂહાયાદી. [શ્ર.ત્રિ.]
સંદર્ભ : ગૂહાયાદી. {{Right|[શ્ર.ત્રિ.]}}

રવિકૃષ્ણ [  ] : ગરબા-ગરબીના કર્તા.
'''રવિકૃષ્ણ''' [  ] : ગરબા-ગરબીના કર્તા.
સંદર્ભ : ગૂહાયાદી. [શ્ર.ત્રિ.]
સંદર્ભ : ગૂહાયાદી. [શ્ર.ત્રિ.]
રવિચંદ્ર-૧ [ઈ.૧૮૧૦ સુધીમાં] : જૈન. ૧૩ કડીની ‘જંબૂસ્વામી-સઝાય’ (લે.ઈ.૧૮૧૦)ના કર્તા.
રવિચંદ્ર-૧ [ઈ.૧૮૧૦ સુધીમાં] : જૈન. ૧૩ કડીની ‘જંબૂસ્વામી-સઝાય’ (લે.ઈ.૧૮૧૦)ના કર્તા.
સંદર્ભ : હેજૈજ્ઞાસૂચિ : ૧. [કી.જો.]
સંદર્ભ : હેજૈજ્ઞાસૂચિ : ૧.{{Right|[કી.જો.]}}

રવિચંદ્ર-૨ [        ] : જૈન સાધુ. વિજ્યપ્રભસૂરિની પરંપરામાં કુશલચંદ્રના શિષ્ય ૧૦ કડીની ‘સપ્તવ્યસન-સઝાય’ (લે.સં.૧૯મી સદી) તથા ૯ કડીની ‘વિજ્યપ્રભસૂરિ-સઝાય’ (લે.સં.૧૯મી સદી)ના કર્તા.
'''રવિચંદ્ર-૨''' [        ] : જૈન સાધુ. વિજ્યપ્રભસૂરિની પરંપરામાં કુશલચંદ્રના શિષ્ય ૧૦ કડીની ‘સપ્તવ્યસન-સઝાય’ (લે.સં.૧૯મી સદી) તથા ૯ કડીની ‘વિજ્યપ્રભસૂરિ-સઝાય’ (લે.સં.૧૯મી સદી)ના કર્તા.
સંદર્ભ : હેજૈજ્ઞાસૂચિ : ૧. [કી.જો.]
સંદર્ભ : હેજૈજ્ઞાસૂચિ : ૧. {{Right|[કી.જો.]}}

રવિજેઠી [ઈ.૧૬૨૧ સુધીમાં] : જૈન. ૧૬ કડીના ‘(લોદ્રવાજી તીર્થમંડન) શ્રી ચિંતામણિ-પાર્શ્વનાથ-સ્તવન’ (લે.ઈ.૧૬૨૧; મુ.)ના કર્તા.
'''રવિજેઠી''' [ઈ.૧૬૨૧ સુધીમાં] : જૈન. ૧૬ કડીના ‘(લોદ્રવાજી તીર્થમંડન) શ્રી ચિંતામણિ-પાર્શ્વનાથ-સ્તવન’ (લે.ઈ.૧૬૨૧; મુ.)ના કર્તા.
કૃતિ : જૈન સત્યપ્રકાશ, ઑક્ટો. ૧૯૫૦-‘શ્રી રવિજેઠીકૃત લોદ્રવાજી તીર્થમંડન શ્રી ચિંતામણિ-પાર્શ્વનાથ’, સં. રમણીકવિજ્યજી. [શ્ર.ત્રિ.]
કૃતિ : જૈન સત્યપ્રકાશ, ઑક્ટો. ૧૯૫૦-‘શ્રી રવિજેઠીકૃત લોદ્રવાજી તીર્થમંડન શ્રી ચિંતામણિ-પાર્શ્વનાથ’, સં. રમણીકવિજ્યજી.{{Right|[શ્ર.ત્રિ.]}}

રવિદાસ/રવિરામ/રવિ(સાહેબ) [જ.ઈ.૧૭૨૭/સં.૧૭૮૩, મહા સુદ ૧૫, ગુરુવાર-અવ. ઈ.૧૮૦૪] : રવિભાણ સંપ્રદાયના સંત કવિ. આમોદ તાલુકાના તણછા ગામમાં જન્મ. મૂળ નામ રવજી. જ્ઞાતિએ વીશા શ્રીમાળી વણિક. પિતા મંછારામ. માતા ઇચ્છાબાઈ.કુટુંબ પુષ્ટિમાર્ગી. ઈ.૧૭૫૩માં પોતાના મોસાળ બંધારપાડામાં ભાણસાહેબ સાથે સંપર્ક અને ત્યારથી તેમના શિષ્ય. ભાણસાહેબની સાથે શેરખીમાં વસવાટ અને પછી ત્યાંના ગાદીપતિ. મોરારસાહેબ, ગંગસાહેબ વગેરે એમના ૧૯ શિષ્યો હતા. વાંકાનેરમાં અવસાન. ખંભાળિયામાં તેમની સમાધિ આવેલી છે.
'''રવિદાસ/રવિરામ/રવિ(સાહેબ)''' [જ.ઈ.૧૭૨૭/સં.૧૭૮૩, મહા સુદ ૧૫, ગુરુવાર-અવ. ઈ.૧૮૦૪] : રવિભાણ સંપ્રદાયના સંત કવિ. આમોદ તાલુકાના તણછા ગામમાં જન્મ. મૂળ નામ રવજી. જ્ઞાતિએ વીશા શ્રીમાળી વણિક. પિતા મંછારામ. માતા ઇચ્છાબાઈ.કુટુંબ પુષ્ટિમાર્ગી. ઈ.૧૭૫૩માં પોતાના મોસાળ બંધારપાડામાં ભાણસાહેબ સાથે સંપર્ક અને ત્યારથી તેમના શિષ્ય. ભાણસાહેબની સાથે શેરખીમાં વસવાટ અને પછી ત્યાંના ગાદીપતિ. મોરારસાહેબ, ગંગસાહેબ વગેરે એમના ૧૯ શિષ્યો હતા. વાંકાનેરમાં અવસાન. ખંભાળિયામાં તેમની સમાધિ આવેલી છે.
જ્ઞાન, યોગ અને ભક્તિના સમન્વયનો અનુભવ કરાવતી રવિદાસ/રવિરામને નામે મળતી આ કવિની કૃતિઓમાં સાધુશાઈ હિંદીમાં લખાયેલી રચનાઓનું પ્રમાણ વિશેષ છે અને ઘણી ગુજરાતી કૃતિઓમાં પણ હિંદીનો પ્રભાવ વરતાય છે. ચોપાઈ, ઢાળ, દુહો કે સાખી એવાં રચનાબંધવાળાં ૨૧ કડવાંમાં રચાયેલી ‘ભાણગીતા/રવિગીતા’(મુ.) કે પૂર્વછાયા ચોપાઈબંધના ૭ અધ્યાયમાં રચાયેલી ‘મન:સંયમ/તત્ત્વસારનિરૂપણ’ (ર.ઈ.૧૭૭૨/સં.૧૮૨૮, મહા સુદ ૧૧; મુ.) કવિના ધર્મવિચારને અને સંપ્રદાયની વિશિષ્ટ વિચારસરણીને સમજવા માટે ઉપયોગી છે. એ ઉપરાંત જ્ઞાન-યોગની સાધના તેમ જ આધ્યાત્મિક અનુભવના આનંદને વ્યક્ત કરતી અનુક્રમે ૧૦૭ અને ૧૦૯ કડીની ૨ બારમાસી (ર.ઈ.૧૭૫૩/સં.૧૮૦૯, મહા સુદ ૧૧ અને ર.ઈ.૧૭૭૧/સં.૧૮૨૭, શ્રાવણ સુદ ૧૧; મુ.), સાખી-ચોપાઈની ૪૩ કડીની ‘બોધચિંતામણિ’ (ર.ઈ.૧૭૫૫/સં.૧૮૧૧, આસો સદ ૫; મુ.), ૩૭ કડીનો ‘સિદ્ધાન્ત-કક્કો’(મુ.), સાધુશાઈ હિન્દી અને ગુજરાતીમાં રચાયેલી ૨૫૭ છપ્પાની ‘કવિતછપ્પય’(મુ.) તથા ૩૫૦ જેટલાં હિન્દી-ગુજરાતી પદો(મુ.) કવિ પાસેથી મળે છે.

‘આત્મલક્ષી ચિંતામણિ’(મુ.), ‘ગુરુ-મહિમા’(મુ.), ‘ભાણપરિચરિ’, ‘સાખીઓ’(મુ.), ‘રામગુંજાર-ચિંતામણિ’(મુ.), ‘સપ્તભોમિકા’(મુ.) વગેરે એમની હિન્દી રચનાઓ છે.
‘આત્મલક્ષી ચિંતામણિ’(મુ.), ‘ગુરુ-મહિમા’(મુ.), ‘ભાણપરિચરિ’, ‘સાખીઓ’(મુ.), ‘રામગુંજાર-ચિંતામણિ’(મુ.), ‘સપ્તભોમિકા’(મુ.) વગેરે એમની હિન્દી રચનાઓ છે.
કૃતિ : ૧. રવિ, ભાણ અને મોરારસાહેબની વાણી, સં. નાનાલાલ પ્રા. વ્યાસ, ઈ.૧૯૭૬ (છઠ્ઠી આ.);૨.રવિભાણ સંપ્રદાયની વાણી, પ્ર. મંછારામ મોતી, ઈ.૧૯૩૩; ૩. રવિ-ભાણ સંપ્રદાયની વાણી : ૧-૨, પ્ર. મંછારામ મોતી, ઈ.૧૯૩૬; ૪. ગુહિવાણી (+સં.);  ૫. બૃકાદોહન : ૬, ૭; ૬. યોગવેદાન્ત ભજનભંડાર, પ્ર. પ્રેમવંશ ગોવિન્દભાઈ પુરુષોત્તમદાસ, ઈ.૧૯૦૫; ૭. સતવાણી (+સં.); ૮. સોસંવાણી (+સં.).

સંદર્ભ : ૧. કૈવલાદ્વૈત ઇન ગુજરાતી પોએટ્રી (અં.), યોગેન્દ્ર ત્રિપાઠી, ઈ.૧૯૫૮; ૨. ગુસાઇતિહાસ : ૨; ૩. ગુસામધ્ય; ૪. ગુસારસ્વતો; ૫. ભાણલીલામૃત, પ્ર. પ્રેમવંશ ગોવિંદજીભાઈ પુરુષોત્તમદાસ, ઈ.૧૯૬૫; ૬. રામકબીર સંપ્રદાય, કાન્તિકુમાર ભટ્ટ, ઈ.૧૯૮૨;  ૭. ગૂહાયાદી; ૮. ફૉહનામાવલિ. [દે.જો. , ચ.શે.]
સંદર્ભ : ૧. કૈવલાદ્વૈત ઇન ગુજરાતી પોએટ્રી (અં.), યોગેન્દ્ર ત્રિપાઠી, ઈ.૧૯૫૮; ૨. ગુસાઇતિહાસ : ૨; ૩. ગુસામધ્ય; ૪. ગુસારસ્વતો; ૫. ભાણલીલામૃત, પ્ર. પ્રેમવંશ ગોવિંદજીભાઈ પુરુષોત્તમદાસ, ઈ.૧૯૬૫; ૬. રામકબીર સંપ્રદાય, કાન્તિકુમાર ભટ્ટ, ઈ.૧૯૮૨;  ૭. ગૂહાયાદી; ૮. ફૉહનામાવલિ.
{{Right|[દે.જો. , ચ.શે.]}}

રવિવિજ્ય [ઈ.૧૭૦૨માં હયાત] : જૈન સાધુ. ‘ચોવીસી’ (ર.ઈ.૧૭૦૨)ના કર્તા.
'''રવિવિજ્ય''' [ઈ.૧૭૦૨માં હયાત] : જૈન સાધુ. ‘ચોવીસી’ (ર.ઈ.૧૭૦૨)ના કર્તા.
સંદર્ભ : ૧. લીંહસૂચી; ૨. હેજૈજ્ઞાસૂચિ : ૧. [ગી.મુ.]
સંદર્ભ : ૧. લીંહસૂચી; ૨. હેજૈજ્ઞાસૂચિ : ૧.{{Right|[ગી.મુ.]}}

રવિસાગરજી [ઈ.૧૮૩૮માં હયાત] : જૈન સાધુ. હિંદીની છાંટ ધરાવતા ૧૬ કડીના ‘શાંતિનાથનો છંદ’ (ર.ઈ.૧૮૩૮/સં.૧૮૯૪, ચૈત્ર-; મુ.)ના કર્તા.
'''રવિસાગરજી''' [ઈ.૧૮૩૮માં હયાત] : જૈન સાધુ. હિંદીની છાંટ ધરાવતા ૧૬ કડીના ‘શાંતિનાથનો છંદ’ (ર.ઈ.૧૮૩૮/સં.૧૮૯૪, ચૈત્ર-; મુ.)ના કર્તા.
કૃતિ : પ્રાસ્તસંગ્રહ. [ગી.મુ.]
કૃતિ : પ્રાસ્તસંગ્રહ. {{Right|[ગી.મુ.]}}

‘રસમંજરી’ [ર.ઈ.૧૫૭૯/સં.૧૬૩૫, અસાડ સુદ ૭, રવિવાર] : વછરાજની દુહા, ચોપાઈ, છપ્પામાં રચાયેલી ૬૦૫ કડીની આ પદ્યવાર્તા(મુ.)માં પ્રેમરાજ અને રસમંજરીના પ્રેમ-પરિણયની કથા નિમિત્તે સ્ત્રીચરિત્રની વાત કહેવાઈ છે.
'''‘રસમંજરી’''' [ર.ઈ.૧૫૭૯/સં.૧૬૩૫, અસાડ સુદ ૭, રવિવાર] : વછરાજની દુહા, ચોપાઈ, છપ્પામાં રચાયેલી ૬૦૫ કડીની આ પદ્યવાર્તા(મુ.)માં પ્રેમરાજ અને રસમંજરીના પ્રેમ-પરિણયની કથા નિમિત્તે સ્ત્રીચરિત્રની વાત કહેવાઈ છે.
પત્નીને સ્ત્રીચરિત્ર લાવી આપવાનું વચન આપીને પરદેશ નીકળેલો સોમદત્તનો મૂર્ખ ને ભીરુ પુત્ર પ્રેમરાજ સ્ત્રીચરિત્રની શોધ કરતાં ધનાશેઠની પુત્રવધૂ રસમંજરીના પરિચયમાં કેવી રીતે આવે છે એ ઘટનાઓ કથાનો પૂર્વભાગ રચે છે. પરંતુ કથાનો રસિક ભાગ ઉત્તરાર્ધમાં રસિકમંજરીએ કરેલી યુક્તિ-પ્રયુક્તિઓ અને એ દ્વારા બતાવેલા સ્ત્રીચરિત્રના આલેખનમાં રહેલો છે. પ્રેમરાજ પ્રત્યે આકર્ષાયેલી રસિકમંજરી પોતે પતિની હત્યા કરે છે છતાં પોતે નિર્દોષ અને પતિ ચારિત્ર્યહીન હતો એવું સસરા-સાસુના મન પર ઠસાવે છે. પોતે કુલસ્ત્રી છે પણ સસરાની આબરૂ બચાવવા ખાતર પોતે પ્રેમરાજ સાથે જાય છે એવો સ્વાંગ રચતી સસરા પર પાડ ચડાવે છે, અને અંતમાં પદ્માવતીના સ્ત્રીચરિત્રની પરખ પતિને કરાવી પતિના હૃદયમાં પોતાનું સ્થાન દૃઢ કરી લે છે. એટલું જ નહીં પદ્માવતીને પણ એણે કરેલા દોષને ખુલ્લો પાડી શરમિંદી બનાવે છે અને પછી તેને પોતાની સાથે જ રાખી હંમેશની સખી બનાવી દે છે.

શામળથી દોઢસો વર્ષ પૂર્વે પ્રેમાવતીની પ્રચલિત કથાને આધારે રચાયેલી આ પદ્યવાર્તા એની સુગ્રથિતતા અને પ્રવાહી કથાનિરૂપણથી ધ્યાનપાત્ર છે. [જ.ગા.]
શામળથી દોઢસો વર્ષ પૂર્વે પ્રેમાવતીની પ્રચલિત કથાને આધારે રચાયેલી આ પદ્યવાર્તા એની સુગ્રથિતતા અને પ્રવાહી કથાનિરૂપણથી ધ્યાનપાત્ર છે.
{{Right|[જ.ગા.]}}

‘રસિકવલ્લભ’ [ર.ઈ.૧૮૨૮/સં.૧૮૮૪, શ્રાવણ સુદ ૧૧, ગુરુવાર] : દયારામની આ કૃતિ(મુ.)માં મુખબંધ અને ઢાળ એ અંશો ધરાવતા ૧૦૯ કડવાં છે, જેને કવિએ ‘પદ’ તરીકે ઓળખાવ્યાં છે અને દરેક કડવામાં ૮ કડી છે, જેને કવિએ ૧૦ ‘ચરણ’ કહ્યાં છે (પહેલી ૨ કડીઓને ૪ ગણવામાં આવી જણાય છે). આ તત્ત્વવિચારાત્મક ગ્રંથ છે ને પૂર્વપક્ષ-પ્રતિપક્ષની શૈલીએ ગુરુશિષ્ય સંવાદ રૂપે એનું આલેખન થયું છે એનો ઉદ્દેશ શંકરાચાર્યના કૈવલાદ્વૈતસિદ્ધાંતનું ખંડન કરી વલ્લભાચાર્યના શુદ્ધાદ્વૈતસિદ્ધાંતનું પ્રતિપાદન કરવાનો છે.
'''‘રસિકવલ્લભ’''' [ર.ઈ.૧૮૨૮/સં.૧૮૮૪, શ્રાવણ સુદ ૧૧, ગુરુવાર] : દયારામની આ કૃતિ(મુ.)માં મુખબંધ અને ઢાળ એ અંશો ધરાવતા ૧૦૯ કડવાં છે, જેને કવિએ ‘પદ’ તરીકે ઓળખાવ્યાં છે અને દરેક કડવામાં ૮ કડી છે, જેને કવિએ ૧૦ ‘ચરણ’ કહ્યાં છે (પહેલી ૨ કડીઓને ૪ ગણવામાં આવી જણાય છે). આ તત્ત્વવિચારાત્મક ગ્રંથ છે ને પૂર્વપક્ષ-પ્રતિપક્ષની શૈલીએ ગુરુશિષ્ય સંવાદ રૂપે એનું આલેખન થયું છે એનો ઉદ્દેશ શંકરાચાર્યના કૈવલાદ્વૈતસિદ્ધાંતનું ખંડન કરી વલ્લભાચાર્યના શુદ્ધાદ્વૈતસિદ્ધાંતનું પ્રતિપાદન કરવાનો છે.
શિષ્યની તીર્થયાત્રાના વર્ણનથી આરંભાતી આ કૃતિમાં કૈવલાદ્વૈતના પ્રતિબિંબવાદ, આભાસવાદ, માયાવાદ અને વિવર્તવાદનું ખંડન કરી પરબ્રહ્મ તરીકે શ્રીકૃષ્ણનું સાકાર સ્વરૂપ, રાધાજી તેમની શક્તિસ્વરૂપા, જગત શ્રીકૃષ્ણ પરબ્રહ્મનું લીલાકાર્ય અને તેથી સત્ય, પ્રવાહી મર્યાદા અને પુષ્ટિ એમ ત્રિવિધ જીવસૃષ્ટિ અંશી પ્રભુ શ્રીકૃષ્ણના અંશો છે-એ શુદ્ધાદ્વૈતસિદ્ધાંતની ઉપપત્તિઓનું પ્રતિપાદન કરવામાં આવ્યું છે. અન્ય સાધનો કરતાં ભક્તિની શ્રેષ્ઠતા બતાવી અનન્યાશ્રયનો આગ્રહ પ્રગટ કરવામાં આવ્યો છે. દયારામની ચુસ્ત સંપ્રદાયનિષ્ઠા અને કવચિત્ અન્યમતીઓ વિશે અસહિષ્ણુતાભર્યા ઉદ્ગારો કરવા સુધી અને આ તત્ત્વવિચારના ગ્રંથમાં પ્રેમલક્ષણાભક્તિ સમેત નવધાભક્તિ, સત્સંગમહિમા ઉપરાંત નામનિવેદનસંસ્કાર, તુલસીદલ અને ગોપીચંદનમહિમા, યમુનામહિમા, તિલકમહિમા, ગોમહિમા અને ચરણામ્રતમહિમાનાં સાંપ્રદાયિક નિરૂપણો દાખલ કરી દેવા સુધી પહોંચી છે. આથી સંપ્રદાયને માટે તો આ એક સર્વગ્રાહી ને શ્રદ્ધેય સિદ્ધાન્તગ્રંથ બની રહે છે.

આ વાદગ્રંથમાં રસાત્મકવર્ણનની તક કવચિત જ લેવામાં આવી છે. વિચારના સમર્થન માટે પૌરાણિક દૃષ્ટાંતોના વિનિયોગથી લોકભોગ્યતા આવી છે. ઉપમાદિ અલંકારોની સહાય પ્રચુરતાથી લેવામાં આવી છે પરંતુ એમાં નૂતન સામર્થ્ય ભાગ્યે જ જોવા મળે છે. ભાષા સરળ અને પ્રવાહી છતાં એમાં પ્રસન્નતા ને માધુર્ય ખાસ લાવી શકાયાં નથી. એટલે કે આ ગ્રંથ એક વિચારગ્રંથ રહે છે, કાવ્યની રસાત્મકતા એમાં લાવી શકાઈ નથી.

આ ગ્રંથના તત્ત્વવિચાર તેમ જ દૃષ્ટાંતાદિકમાં કવિને ભાગવત, ભગવદ્ગીતા, પદ્મપુરાણ, પાંડવગીતા, પુષ્ટિપથના ષોડશગ્રંથો, વલ્લભાખ્યાન વગેરેની સહાય મળેલી છે. [સુ.દ.]
આ ગ્રંથના તત્ત્વવિચાર તેમ જ દૃષ્ટાંતાદિકમાં કવિને ભાગવત, ભગવદ્ગીતા, પદ્મપુરાણ, પાંડવગીતા, પુષ્ટિપથના ષોડશગ્રંથો, વલ્લભાખ્યાન વગેરેની સહાય મળેલી છે.{{Right|[સુ.દ.]}}

રહેમતુલા [ઈ.૧૬મી સદી પૂર્વાર્ધ] : ખોજા કવિ અને સૈયદ. અવટંકે શાહ. સૈયદ ઇમામ શાહની વફાત (અવ. ઈ.૧૫૧૩) બાદ તેમના ધર્મપત્નીએ રહેમતુલાને બોલાવેલા. ત્યારબાદ તેમણે કડી ગામમાં વસવાટ કર્યો. તેમના વંશજો કડીવાલ સૈયદો તરીકે ઓળખાય છે. સૈયદ હસન પીરના પૂર્વજ. ૧૧ કડીના ‘ગિનાન’(મુ.)ના કર્તા.
'''રહેમતુલા''' [ઈ.૧૬મી સદી પૂર્વાર્ધ] : ખોજા કવિ અને સૈયદ. અવટંકે શાહ. સૈયદ ઇમામ શાહની વફાત (અવ. ઈ.૧૫૧૩) બાદ તેમના ધર્મપત્નીએ રહેમતુલાને બોલાવેલા. ત્યારબાદ તેમણે કડી ગામમાં વસવાટ કર્યો. તેમના વંશજો કડીવાલ સૈયદો તરીકે ઓળખાય છે. સૈયદ હસન પીરના પૂર્વજ. ૧૧ કડીના ‘ગિનાન’(મુ.)ના કર્તા.
કૃતિ : સૈઇશાગીસંગ્રહ : ૪(+સં.). [ર.ર.દ.]
કૃતિ : સૈઇશાગીસંગ્રહ : ૪(+સં.).{{Right|[ર.ર.દ.]}}

રહેમાન [      ] : ૨ કડીના એક સોરઠા(મુ.)ના કર્તા.
'''રહેમાન''' [      ] : ૨ કડીના એક સોરઠા(મુ.)ના કર્તા.
કૃતિ : કાઠિયાવાડી સાહિત્ય : ૨, સં. કહાનજી ધર્મસિંહ, ઈ.૧૯૨૩. [શ્ર.ત્રિ.]
કૃતિ : કાઠિયાવાડી સાહિત્ય : ૨, સં. કહાનજી ધર્મસિંહ, ઈ.૧૯૨૩.{{Right|[શ્ર.ત્રિ.]}}

રંકુ [      ] : કૃષ્ણજન્મવિષયક ૫ કડીના ૧ પદ(મુ.)ના કર્તા.
રંકુ [      ] : કૃષ્ણજન્મવિષયક ૫ કડીના ૧ પદ(મુ.)ના કર્તા.
18,450

edits