ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ભ: Difference between revisions

no edit summary
No edit summary
No edit summary
Line 26: Line 26:

ભક્તિલાભ (ઉપાધ્યાય) [ઈ.૧૫૦૫માં હયાત] : ખરતરગચ્છના જૈન સાધુ. જયસાગરની પરંપરામાં રત્નચંદ્રના શિષ્ય. જ્યોતિષવિષયક ગ્રંથની ટીકા કરતી ‘લઘુજાતક-કારિકા-ટીકા’ (ર.ઈ.૧૫૦૫), ૧૮ કડીનું ‘જિનહંસસૂરિગુરુ-ગીત’ (મુ.), ૧૫ કડીનું ‘(વરકાણા) પાર્શ્વનાથ-સ્તોત્ર’, ૧૮ કડીનું ‘સીમંધર જિનસ્તવન/સીમંધર સ્વામી વિનંતી-છંદ’, ‘કલ્પાંતરવાચ્ય’, વ્યાકરણવિષયક ‘બાલશિક્ષા’, ૧૭ કડીનું ‘જ્ઞાનપંચમી-સ્તોત્ર’, ૧૦ કડીનું ‘શીલ/શીલોપરી-ગીત’, ‘ચંદનબાલા ભગવતી-ગીત’ અને ૧૮ કડીનું ‘પંચતીર્થિનું સ્તવન’ (મુ.) આ ગુજરાતી કૃતિઓ ઉપરાંત કવિએ ‘જીરાવાલા પાર્શ્વસ્તવન’ જેવી સંસ્કૃત કૃતિની પણ રચના કરી છે.
'''ભક્તિલાભ (ઉપાધ્યાય)''' [ઈ.૧૫૦૫માં હયાત] : ખરતરગચ્છના જૈન સાધુ. જયસાગરની પરંપરામાં રત્નચંદ્રના શિષ્ય. જ્યોતિષવિષયક ગ્રંથની ટીકા કરતી ‘લઘુજાતક-કારિકા-ટીકા’ (ર.ઈ.૧૫૦૫), ૧૮ કડીનું ‘જિનહંસસૂરિગુરુ-ગીત’ (મુ.), ૧૫ કડીનું ‘(વરકાણા) પાર્શ્વનાથ-સ્તોત્ર’, ૧૮ કડીનું ‘સીમંધર જિનસ્તવન/સીમંધર સ્વામી વિનંતી-છંદ’, ‘કલ્પાંતરવાચ્ય’, વ્યાકરણવિષયક ‘બાલશિક્ષા’, ૧૭ કડીનું ‘જ્ઞાનપંચમી-સ્તોત્ર’, ૧૦ કડીનું ‘શીલ/શીલોપરી-ગીત’, ‘ચંદનબાલા ભગવતી-ગીત’ અને ૧૮ કડીનું ‘પંચતીર્થિનું સ્તવન’ (મુ.) આ ગુજરાતી કૃતિઓ ઉપરાંત કવિએ ‘જીરાવાલા પાર્શ્વસ્તવન’ જેવી સંસ્કૃત કૃતિની પણ રચના કરી છે.
કૃતિ : ૧. અરત્નસાર; ૨. ઐજૈકાસંગ્રહ (+સં.).
કૃતિ : ૧. અરત્નસાર; ૨. ઐજૈકાસંગ્રહ (+સં.).
સંદર્ભ : ૧. જૈસાઇતિહાસ;  ૨. જૈન સત્યપ્રકાશ, સપ્ટે. ૧૯૫૪-‘ભક્તિલાભોપાધ્યાય કા સમય ઔર ઉનકે ગ્રંથ’, અગરચંદ નાહટા;  ૩. જૈમગૂકરચનાએં : ૧; ૪. જૈહાપ્રોસ્ટા; ૫. મુપુગૂહસૂચી; ૬. રાહસૂચી : ૧; ૭. હેજૈજ્ઞાસૂચિ : ૧. [ર.ર.દ.]
સંદર્ભ : ૧. જૈસાઇતિહાસ;  ૨. જૈન સત્યપ્રકાશ, સપ્ટે. ૧૯૫૪-‘ભક્તિલાભોપાધ્યાય કા સમય ઔર ઉનકે ગ્રંથ’, અગરચંદ નાહટા;  ૩. જૈમગૂકરચનાએં : ૧; ૪. જૈહાપ્રોસ્ટા; ૫. મુપુગૂહસૂચી; ૬. રાહસૂચી : ૧; ૭. હેજૈજ્ઞાસૂચિ : ૧.{{Right|[ર.ર.દ.]}}

ભક્તિવિજય : આ નામે ૭ કડીનું ‘પાર્શ્વનાથ-સ્તવન’ (લે.ઈ.૧૮૧૩) મળે છે. તેના કર્તા કયા ભક્તિવિજય છે તે નિશ્ચિત થતું નથી.
'''ભક્તિવિજય''' : આ નામે ૭ કડીનું ‘પાર્શ્વનાથ-સ્તવન’ (લે.ઈ.૧૮૧૩) મળે છે. તેના કર્તા કયા ભક્તિવિજય છે તે નિશ્ચિત થતું નથી.
સંદર્ભ : ડિકૅટલૉગબીજે. [શ્ર.ત્રિ.]
સંદર્ભ : ડિકૅટલૉગબીજે.{{Right|[શ્ર.ત્રિ.]}}

ભક્તિવિજય-૧ : જુઓ ભક્તિ-૧.
ભક્તિવિજય-૧ : જુઓ ભક્તિ-૧.
18,450

edits