ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ભ: Difference between revisions

no edit summary
No edit summary
No edit summary
Line 669: Line 669:

'''ભૂધર-૧-''' [ઈ.૧૬૧૯માં હયાત] : ખંભાતના ઉદુમ્બર બ્રાહ્મણ. આ કવિ ખંભાતના વિષ્ણુદાસ અને શિવદાસના ગુરુ ભૂધર વ્યાસ હોવાની સંભાવના છે. આ કવિએ ‘હરિશ્ચંદ્રાખ્યાન’ (ર.ઈ.૧૬૧૯)ની રચના કરી છે.
'''ભૂધર-૧-''' [ઈ.૧૬૧૯માં હયાત] : ખંભાતના ઉદુમ્બર બ્રાહ્મણ. આ કવિ ખંભાતના વિષ્ણુદાસ અને શિવદાસના ગુરુ ભૂધર વ્યાસ હોવાની સંભાવના છે. આ કવિએ ‘હરિશ્ચંદ્રાખ્યાન’ (ર.ઈ.૧૬૧૯)ની રચના કરી છે.
સંદર્ભ : ૧. કવિચરિત : ૧-૨; ૨. ગુસાઇતિહાસ : ૨; ૩. ‘જાલંધરાખ્યાન’, રામલાલ ચુ. મોદી, - {{Right|[ર.સો.]}}
સંદર્ભ : ૧. કવિચરિત : ૧-૨; ૨. ગુસાઇતિહાસ : ૨; ૩. ‘જાલંધરાખ્યાન’, રામલાલ ચુ. મોદી, {{Right|[ર.સો.]}}

ભૂધર(મુનિ)-૨ [ઈ.૧૮મી સદી ઉત્તરાર્ધ] : લોંકાગચ્છના જૈન સાધુ. જસરાજના શિષ્ય. ‘જંબુકુમાર-રાસ’ (ર.ઈ.૧૭૫૧), ૨૧ કડીની ‘અષ્ટકર્મ-તપાવલી-સઝાય’ (ર.ઈ.૧૭૬૧) તથા ‘ચિત ચેતવણી-ચોસઠી’ (ર.ઈ.૧૭૬૪/સં. ૧૮૨૦,
'''ભૂધર(મુનિ)-૨''' [ઈ.૧૮મી સદી ઉત્તરાર્ધ] : લોંકાગચ્છના જૈન સાધુ. જસરાજના શિષ્ય. ‘જંબુકુમાર-રાસ’ (ર.ઈ.૧૭૫૧), ૨૧ કડીની ‘અષ્ટકર્મ-તપાવલી-સઝાય’ (ર.ઈ.૧૭૬૧) તથા ‘ચિત ચેતવણી-ચોસઠી’ (ર.ઈ.૧૭૬૪/સં. ૧૮૨૦,
શ્રાવણ-)ના કર્તા.
શ્રાવણ-)ના કર્તા.
સંદર્ભ : ૧. ગુસારસ્વતો; ૨. જૈસાઇતિહાસ;  ૩. જૈગૂકવિઓ : ૩(૧); ૪. મુપુગૂહસૂચી. [ગી.મુ.]
સંદર્ભ : ૧. ગુસારસ્વતો; ૨. જૈસાઇતિહાસ;  ૩. જૈગૂકવિઓ : ૩(૧); ૪. મુપુગૂહસૂચી.{{Right|[ગી.મુ.]}}

ભૂપત(?) [                ] : પદ્યમાં રચાયેલી ‘સંક્ષિપ્ત ભારત’ નામની કૃતિના કર્તા.
'''ભૂપત(?)''' [                ] : પદ્યમાં રચાયેલી ‘સંક્ષિપ્ત ભારત’ નામની કૃતિના કર્તા.
સંદર્ભ : ૧. ગૂહાયાદી; ૨. ફૉહનામાવલિ. [કી.જો.]
સંદર્ભ : ૧. ગૂહાયાદી; ૨. ફૉહનામાવલિ.{{Right|[કી.જો.]}}

ભૂપતરાજ : [                ] ‘કૃષ્ણલીલા’ના કર્તા.
'''ભૂપતરાજ''' : [                ] ‘કૃષ્ણલીલા’ના કર્તા.
સંદર્ભ : ડિકૅટલૉગભાવિ. [કી.જો.]
સંદર્ભ : ડિકૅટલૉગભાવિ.{{Right|[કી.જો.]}}

ભૂમાનંદ [જ.ઈ.૧૭૯૬/સં. ૧૮૫૨, વૈશાખ સુદ ૭, રવિવાર-અવ.ઈ.૧૮૬૮/સં. ૧૯૨૪, મહા સુદ ૭, રવિવાર] સ્વામિનારાયણ સંપ્રદાયના કવિ. જામનગરના કેશિયા ગામે જન્મ. જ્ઞાતિએ કડિયા. પિતા રામજીભાઈ.માતા કુંવરબાઈ.મૂળનામ રૂપજીભાઈ.૧૪ વર્ષની નાની ઉંમરે માતા-પિતાના અવસાનથી નોકરીની શરૂઆત. નોકરીમાં થયેલી પ્રામાણિકતાની કસોટી. તેથી મનમાં રહેલો વૈરાગ્યભાવ વધુ દૃઢ બન્યો. ગઢડામાં દીક્ષા લઈ પહેલાં ભૂધરાનંદ અને પછી ભૂમાનંદ સ્વામી તરીકે ઓળખયા. હિન્દીનું પ્રશસ્ય જ્ઞાન.
'''ભૂમાનંદ''' [જ.ઈ.૧૭૯૬/સં. ૧૮૫૨, વૈશાખ સુદ ૭, રવિવાર-અવ.ઈ.૧૮૬૮/સં. ૧૯૨૪, મહા સુદ ૭, રવિવાર] સ્વામિનારાયણ સંપ્રદાયના કવિ. જામનગરના કેશિયા ગામે જન્મ. જ્ઞાતિએ કડિયા. પિતા રામજીભાઈ.માતા કુંવરબાઈ.મૂળનામ રૂપજીભાઈ.૧૪ વર્ષની નાની ઉંમરે માતા-પિતાના અવસાનથી નોકરીની શરૂઆત. નોકરીમાં થયેલી પ્રામાણિકતાની કસોટી. તેથી મનમાં રહેલો વૈરાગ્યભાવ વધુ દૃઢ બન્યો. ગઢડામાં દીક્ષા લઈ પહેલાં ભૂધરાનંદ અને પછી ભૂમાનંદ સ્વામી તરીકે ઓળખયા. હિન્દીનું પ્રશસ્ય જ્ઞાન.
કવિએ ૪૦૦ જેટલાં પદો રચ્યાં હોવાનું અનુમાન છે, જેમાંના કેટલાંક મુદ્રિતરૂપે મળે છે. પ્રેમલક્ષણાભક્તિની કવિતાની સાથે અનુસંધાન ધરાવતાં ગુજરાતી-હિંદીમાં મળતાં પદોમાં કૃષ્ણરૂપવર્ણન, કૃષ્ણલીલા, ગોપીવિરહ વગેરે છે. કેટલાંક પદોમાં સહજાનંદચરિત્ર તથા ભક્તિવૈરાગ્ય છે. મધુર ભાવભરી પ્રાસાદિક વાણી અને એમાં રહેલા ગેયત્વથી પદો ધ્યાનાર્હ બન્યાં છે. તેમનાં હોરીઓ અને કુંડળિયામાં જ્ઞાનબોધ છે. થાળમાં ભોજનની વાનગીઓની માત્ર યાદીને બદલે ભાવવાહિતા છે. ૪૨ કડીનો કક્કો(મુ.) તથા બારમાસ એ રચનાઓ પણ એમની પાસેથી મળી છે.

પૂર્વાર્ધના ૧૧૦ તરંગ (અધ્યાય કે પ્રકરણ)માં સહજાનંદ સ્વામીનું બાલચરિત્ર આલેખતી અને ઉત્તરાર્ધના ૧૦૧ તરંગમાં સહજાનંદ સ્વામીની ધર્મપ્રચરણ યાત્રાને અયોધ્યાપ્રસાદ અને રામશરણજીના સંવાદ રૂપે આલેખતી, દુહા-ચોપાઈ બંધમાં રચાયેલી ‘શ્રી ઘનશ્યામલીલામૃત-સાગર’ (મુ.) કવિની લાંબી કૃતિ છે. એ સિવાય ‘વિદુરનીતિ’ નામની કૃતિ પણ એમણે રચી હોવાનું કહેવાય છે.

‘દશમસ્કંધ’, ‘પંચમસ્કંધ’ અને ‘વાસુદેવ-મહાત્મ્ય’ એમની વ્રજમાં રચાયેલી કૃતિઓ છે.
‘દશમસ્કંધ’, ‘પંચમસ્કંધ’ અને ‘વાસુદેવ-મહાત્મ્ય’ એમની વ્રજમાં રચાયેલી કૃતિઓ છે.
કૃતિ : ૧. ઘનશ્યામલીલામૃતસાગર, સં. નંદકિશોરદાસ પુરાણી, ઈ.૧૯૩૦ (+સં.); ૨. છપૈયાપુરે શ્રીહરિબાલચરિત્ર, પ્ર. પાર્ષદ માધવ ભગત, ઈ.૧૯૬૮; ૩. ભૂમાનંદ સ્વામીનાં કીર્તન,-;  ૪. કચ્છની લીલાનાં પદો, પ્ર. વ્રજલાલ જી. કોઠારી, ઈ.૧૯૪૨; ૫. કીર્તનસારસંગ્રહ : ૨, સં. હરિજીવનદાસ શાસ્ત્રી, ઈ.૧૯૫૨.

સંદર્ભ : ૧. ગુસાઇતિહાસ : ૨; ૨. ગુસાપઅહેવાલ : ૫; ૩. સ્વામિનારાયણ સંપ્રદાયનો સચિત્ર ઇતિહાસ, સં. શાસ્ત્રી સ્વયંપ્રકાશદાસ, ઈ.૧૯૭૪ (બીજી. આ.);  ૪. ગૂહાયાદી; ૫. ડિકૅટલૉગભાવિ; ૬. ફૉહનામાવલિ. [ચ.મ.; શ્ર.ત્રિ.]
સંદર્ભ : ૧. ગુસાઇતિહાસ : ૨; ૨. ગુસાપઅહેવાલ : ૫; ૩. સ્વામિનારાયણ સંપ્રદાયનો સચિત્ર ઇતિહાસ, સં. શાસ્ત્રી સ્વયંપ્રકાશદાસ, ઈ.૧૯૭૪ (બીજી. આ.);  ૪. ગૂહાયાદી; ૫. ડિકૅટલૉગભાવિ; ૬. ફૉહનામાવલિ.{{Right|[ચ.મ.; શ્ર.ત્રિ.]}}
ભૂલો [                ] : ૧ પદ(મુ.)ના કર્તા.

કૃતિ : પ્રાકસુધા : ૨. [કી.જો.]
'''ભૂલો''' [                ] : ૧ પદ(મુ.)ના કર્તા.
કૃતિ : પ્રાકસુધા : ૨.{{Right|[કી.જો.]}}

ભૂષણ/ભૂષણદાસ : જુઓ ભૂખણ.
'''ભૂષણ/ભૂષણદાસ''' : જુઓ ભૂખણ.

ભેરવનાથ/ભેરવપરી [ ] : લોકસાહિત્યના કવિ. ભજન (૧ મુ.)ના કર્તા.
'''ભેરવનાથ/ભેરવપરી''' [ ] : લોકસાહિત્યના કવિ. ભજન (૧ મુ.)ના કર્તા.
કૃતિ : બૃહત્ સંતસમાજ ભજનાવળી, પ્ર. પુરુષોત્તમદાસ ગી. શાહ, ઈ.૧૯૫૦ (૬ઠ્ઠી આ.); ૨. સતવાણી. [કી.જો.]
કૃતિ : બૃહત્ સંતસમાજ ભજનાવળી, પ્ર. પુરુષોત્તમદાસ ગી. શાહ, ઈ.૧૯૫૦ (૬ઠ્ઠી આ.); ૨. સતવાણી. {{Right|[કી.જો.]}}

ભૈરઈદાસ [ઈ.૧૫મી સદી] : જૈન સાધુ. જિનભદ્રસૂરિના શિષ્ય. ૨ કડીના ‘જિનભદ્રસૂરિ-ગીત’ (ઈ.૧૫મી સદી; મુ.)ના કર્તા.
'''ભૈરઈદાસ''' [ઈ.૧૫મી સદી] : જૈન સાધુ. જિનભદ્રસૂરિના શિષ્ય. ૨ કડીના ‘જિનભદ્રસૂરિ-ગીત’ (ઈ.૧૫મી સદી; મુ.)ના કર્તા.
કૃતિ : જૈમગૂકરચનાએં : ૧ (+સં.). [કી.જો.]
કૃતિ : જૈમગૂકરચનાએં : ૧ (+સં.). {{Right|[કી.જો.]}}

ભૈરવદાસ [                ] : તપગચ્છના જૈન સાધુ. ૬૮ કડીની ‘નવવાડ-ગીત’ના કર્તા.
'''ભૈરવદાસ''' [                ] : તપગચ્છના જૈન સાધુ. ૬૮ કડીની ‘નવવાડ-ગીત’ના કર્તા.
સંદર્ભ : જૈન સત્યપ્રકાશ, જાન્યુ. ૧૯૪૬-‘જૈસલમેરકે જૈન જ્ઞાનભંડારોંકે અન્યત્ર અપ્રાપ્ય ગ્રંથોકી સૂચી’, અગરચંદ નાહટા. [કી.જો.]
સંદર્ભ : જૈન સત્યપ્રકાશ, જાન્યુ. ૧૯૪૬-‘જૈસલમેરકે જૈન જ્ઞાનભંડારોંકે અન્યત્ર અપ્રાપ્ય ગ્રંથોકી સૂચી’, અગરચંદ નાહટા. {{Right|[કી.જો.]}}

ભૈરું(શાહ) [                ] : તપગચ્છના જૈન. ‘શીલ-સઝાય’ના કર્તા.
'''ભૈરું(શાહ)''' [                ] : તપગચ્છના જૈન. ‘શીલ-સઝાય’ના કર્તા.
સંદર્ભ : *૧. ઓસવાલ નવયુવક વર્ષ : ૭, અંક : ૭; ૨. જૈન સત્યપ્રકાશ, એપ્રિલ ૧૯૫૩-‘પૂર્વદેશ ચૈત્યપરિપાટી’ ભંવરલાલ નાહટા. [કી.જો.]
સંદર્ભ : *૧. ઓસવાલ નવયુવક વર્ષ : ૭, અંક : ૭; ૨. જૈન સત્યપ્રકાશ, એપ્રિલ ૧૯૫૩-‘પૂર્વદેશ ચૈત્યપરિપાટી’ ભંવરલાલ નાહટા. {{Right|[કી.જો.]}}

ભોજ : આ નામે ૧૯/૨૦ કડવાંનું ‘ચંદ્રહાસાખ્યાન’ (લે.ઈ.૧૭૦૭; મુ.) અને ૧૬ કડવાંનું ‘બભ્રુવાહન-આખ્યાન’ (લે.ઈ.૧૭૪૬) મળે છે. તેમના કર્તા કોઈ એક જ ભોજ છે કે જુદા તે નિશ્ચિતપણે કહી શકાય તેમ નથી. આ બંને આખ્યાનોના કર્તા સૂરત અને નવસારીમાં રહેલા કોઈ ભોજા ભક્ત હતા એવી સંભાવના વ્યક્ત થઈ છે, પરંતુ એને માટે કોઈ ચોક્કસ આધાર નથી.
'''ભોજ''' : આ નામે ૧૯/૨૦ કડવાંનું ‘ચંદ્રહાસાખ્યાન’ (લે.ઈ.૧૭૦૭; મુ.) અને ૧૬ કડવાંનું ‘બભ્રુવાહન-આખ્યાન’ (લે.ઈ.૧૭૪૬) મળે છે. તેમના કર્તા કોઈ એક જ ભોજ છે કે જુદા તે નિશ્ચિતપણે કહી શકાય તેમ નથી. આ બંને આખ્યાનોના કર્તા સૂરત અને નવસારીમાં રહેલા કોઈ ભોજા ભક્ત હતા એવી સંભાવના વ્યક્ત થઈ છે, પરંતુ એને માટે કોઈ ચોક્કસ આધાર નથી.
કૃતિ : બૃકાદોહન : ૮ (+સં.).
કૃતિ : બૃકાદોહન : ૮ (+સં.).
સંદર્ભ : ૧. અનુવાક્, રમેશ શુકલ, ઈ ૧૯૭૬-‘સૂરતના સંત કવિ ભોજદાસ’; ૨. કવિચરિત : ૩; ૩. ગુસાઇતિહાસ ૨; ૪. ગુસારસ્વતો; ૫. પ્રાકકૃતિઓ;  ૬. ડિકૅટલૉગબીજે. [જ.ગા.]
સંદર્ભ : ૧. અનુવાક્, રમેશ શુકલ, ઈ ૧૯૭૬-‘સૂરતના સંત કવિ ભોજદાસ’; ૨. કવિચરિત : ૩; ૩. ગુસાઇતિહાસ ૨; ૪. ગુસારસ્વતો; ૫. પ્રાકકૃતિઓ;  ૬. ડિકૅટલૉગબીજે.{{Right|[જ.ગા.]}}

ભોજ(ઋષિ)-૧ [                ] : સંભવત: લોંકાગચ્છના જૈન સાધુ. ‘જસવંતજીનો સંથારો’ (લે.સં.૧૮મી સદી અનુ.) તથા ૧૧ કડીના ‘પારસનાથનું સ્તવન’(મુ.)ના કર્તા. લોંકાગચ્છમાં થયેલા જસવંતજી (જ.ઈ.૧૫૭૮-અવ. ઈ.૧૬૩૨)ની પરંપરાના શિષ્ય હોવાની શક્યતા છે.
'''ભોજ(ઋષિ)-૧''' [                ] : સંભવત: લોંકાગચ્છના જૈન સાધુ. ‘જસવંતજીનો સંથારો’ (લે.સં.૧૮મી સદી અનુ.) તથા ૧૧ કડીના ‘પારસનાથનું સ્તવન’(મુ.)ના કર્તા. લોંકાગચ્છમાં થયેલા જસવંતજી (જ.ઈ.૧૫૭૮-અવ. ઈ.૧૬૩૨)ની પરંપરાના શિષ્ય હોવાની શક્યતા છે.
કૃતિ : લોંકાગચ્છીય શ્રાવકસ્થ સાર્થ પંચ પ્રતિક્રમણસૂત્ર તથા કેટલાંક સ્તવન, સઝાયો વગેરે પ્રકરણ, પ્ર. કલ્યાણચંદ જયચંદ, સં. ૧૯૩૯ (બીજી આ.).
કૃતિ : લોંકાગચ્છીય શ્રાવકસ્થ સાર્થ પંચ પ્રતિક્રમણસૂત્ર તથા કેટલાંક સ્તવન, સઝાયો વગેરે પ્રકરણ, પ્ર. કલ્યાણચંદ જયચંદ, સં. ૧૯૩૯ (બીજી આ.).
સંદર્ભ : ૧. જૈગૂકવિઓ : ૩(૨)-જૈન ગચ્છોની ગુરુપટ્ટાવલીઓ;  ૨. હેજૈજ્ઞાસૂચિ : ૧. [ગી.મુ.]
સંદર્ભ : ૧. જૈગૂકવિઓ : ૩(૨)-જૈન ગચ્છોની ગુરુપટ્ટાવલીઓ;  ૨. હેજૈજ્ઞાસૂચિ : ૧.{{Right|[ગી.મુ.]}}

ભોજલપુરી [                ] : બાવા. આ નામે મીરાંબાઈના જીવનવિષયક પ્રસંગને આલેખતું ૧ પદ(મુ.) મળે છે.
'''ભોજલપુરી''' [                ] : બાવા. આ નામે મીરાંબાઈના જીવનવિષયક પ્રસંગને આલેખતું ૧ પદ(મુ.) મળે છે.
કૃતિ : સમાલોચક, જુલાઈ-સપ્ટે. ૧૯૧૧-‘કેટલીક અપ્રસિદ્ધ કવિતા’, સં. છગનલાલ વિ. રાવળ.
કૃતિ : સમાલોચક, જુલાઈ-સપ્ટે. ૧૯૧૧-‘કેટલીક અપ્રસિદ્ધ કવિતા’, સં. છગનલાલ વિ. રાવળ.
સંદર્ભ : ૧. ગુજૂકહકીકત; ૨. પ્રાકકૃતિઓ. [ર.શુ.]
સંદર્ભ : ૧. ગુજૂકહકીકત; ૨. પ્રાકકૃતિઓ.{{Right|[ર.શુ.]}}

ભોજવિજ્ય [ઈ.૧૬૬૭માં હયાત] : જૈન. ૭૫ કડીના ‘મલ્લિનાથ-સ્તવન’ (ર.ઈ.૧૬૬૭)ના કર્તા.
'''ભોજવિજ્ય''' [ઈ.૧૬૬૭માં હયાત] : જૈન. ૭૫ કડીના ‘મલ્લિનાથ-સ્તવન’ (ર.ઈ.૧૬૬૭)ના કર્તા.
સંદર્ભ : હેજૈજ્ઞાસૂચિ : ૧. [ગી.મુ.]
સંદર્ભ : હેજૈજ્ઞાસૂચિ : ૧. {{Right|[ગી.મુ.]}}

ભોજસાગર : આ નામે ‘સ્તવન-સંગ્રહ’ (લે.સં.૧૯મી સદી) તથા ૭ કડીનું ‘પાર્શ્વનાથ-સ્તવન’ મળે છે. તેમના કર્તા કયા ભોજસાગર છે તે નિશ્ચિત થતું નથી.
'''ભોજસાગર''' : આ નામે ‘સ્તવન-સંગ્રહ’ (લે.સં.૧૯મી સદી) તથા ૭ કડીનું ‘પાર્શ્વનાથ-સ્તવન’ મળે છે. તેમના કર્તા કયા ભોજસાગર છે તે નિશ્ચિત થતું નથી.
સંદર્ભ : હેજૈજ્ઞાસૂચિ : ૧. [ગી.મુ.]
સંદર્ભ : હેજૈજ્ઞાસૂચિ : ૧. {{Right|[ગી.મુ.]}}

ભોજસાગર (વાચક)-૧ [ઈ.૧૭૪૨માં હયાત] : તપગચ્છના જૈન સાધુ. ભાવસાગરસૂરિની પરંપરામાં વિનીતસાગરના શિષ્ય. રત્નશેખરસૂરિના મૂળ સંસ્કૃત ગ્રંથ ‘આચારપ્રદીપ’ પરના બાલાવબોધ (ર.ઈ.૧૭૪૨/સં.૧૭૯૮, જેઠ વદ ૧૯, મંગળવાર), ૧૩ કડીની ‘વિજયરત્નસૂરિની-સ્તુતિ’(મુ.), ૧૫ અધ્યાયોમાં જૈન ફિલસૂફીનો ટીકા સહિતનો ‘દ્રવ્યાનુયોગતર્કણા’ નામનો ગ્રંથ, ‘રમલશાસ્ત્ર’(ર.ઈ.૧૭૪૨), ૧૮/૨૧ કડીની ‘રામસીતા-સઝાય/સીતા-સઝાય’ તથા ૮ કડીના ‘સિદ્ધચક્ર-સ્તવન’ એ કૃતિઓના કર્તા.
'''ભોજસાગર (વાચક)-૧''' [ઈ.૧૭૪૨માં હયાત] : તપગચ્છના જૈન સાધુ. ભાવસાગરસૂરિની પરંપરામાં વિનીતસાગરના શિષ્ય. રત્નશેખરસૂરિના મૂળ સંસ્કૃત ગ્રંથ ‘આચારપ્રદીપ’ પરના બાલાવબોધ (ર.ઈ.૧૭૪૨/સં.૧૭૯૮, જેઠ વદ ૧૯, મંગળવાર), ૧૩ કડીની ‘વિજયરત્નસૂરિની-સ્તુતિ’(મુ.), ૧૫ અધ્યાયોમાં જૈન ફિલસૂફીનો ટીકા સહિતનો ‘દ્રવ્યાનુયોગતર્કણા’ નામનો ગ્રંથ, ‘રમલશાસ્ત્ર’(ર.ઈ.૧૭૪૨), ૧૮/૨૧ કડીની ‘રામસીતા-સઝાય/સીતા-સઝાય’ તથા ૮ કડીના ‘સિદ્ધચક્ર-સ્તવન’ એ કૃતિઓના કર્તા.
કૃતિ : જૈઐકાસંચય-પ્રસ્તા. (+સં.).
કૃતિ : જૈઐકાસંચય-પ્રસ્તા. (+સં.).
સંદર્ભ : ૧. ઐરાસંગ્રહ : ૩-પ્રસ્તા; ૨. જૈસાઇતિહાસ;  ૩. જૈગૂકવિઓ : ૩(૨); ૪. મુપુગૂહસૂચી. [ગી.મુ.]
સંદર્ભ : ૧. ઐરાસંગ્રહ : ૩-પ્રસ્તા; ૨. જૈસાઇતિહાસ;  ૩. જૈગૂકવિઓ : ૩(૨); ૪. મુપુગૂહસૂચી. {{Right|[ગી.મુ.]}}

ભોજો(ભગત)ભોજલ/ભોજલરામ [જ.ઈ.૧૭૮૫-અવ. ઈ.૧૮૫૦] : જ્ઞાનમાર્ગી કવિ. અવટંકે સાવલિયા. વતન સૌરાષ્ટ્રમાં આવેલું જેતપુર પાસેનું દેવકીગાલોળ. જ્ઞાતિએ લેઉઆ કણબી. પિતા કરસનદાસ. માતા ગંગાબાઈ.કેટલાંક કારણોસર ભાઈઓ સાથે અમરેલીની બાજુમાં આવેલા ચક્કરગઢમાં અને પછી ચક્કરગઢથી થોડે દૂર આવેલા એક ટીંબા પર વસવાટ. ટીંબાની આસપાસ વસેલું ગામ તે ફત્તેહપુર. આયુષ્યના અંતિમ દિવસોમાં પોતાના શિષ્ય જલારામની પાસે વીરપુરમાં અને ત્યાં જ અવસાન. કેટલાક ચમત્કારિક પ્રસંગો તેમના જીવનમાં બન્યા હોવાનું કહેવાય છે.
'''ભોજો(ભગત)ભોજલ/ભોજલરામ''' [જ.ઈ.૧૭૮૫-અવ. ઈ.૧૮૫૦] : જ્ઞાનમાર્ગી કવિ. અવટંકે સાવલિયા. વતન સૌરાષ્ટ્રમાં આવેલું જેતપુર પાસેનું દેવકીગાલોળ. જ્ઞાતિએ લેઉઆ કણબી. પિતા કરસનદાસ. માતા ગંગાબાઈ.કેટલાંક કારણોસર ભાઈઓ સાથે અમરેલીની બાજુમાં આવેલા ચક્કરગઢમાં અને પછી ચક્કરગઢથી થોડે દૂર આવેલા એક ટીંબા પર વસવાટ. ટીંબાની આસપાસ વસેલું ગામ તે ફત્તેહપુર. આયુષ્યના અંતિમ દિવસોમાં પોતાના શિષ્ય જલારામની પાસે વીરપુરમાં અને ત્યાં જ અવસાન. કેટલાક ચમત્કારિક પ્રસંગો તેમના જીવનમાં બન્યા હોવાનું કહેવાય છે.
નિરક્ષર, પરંતુ સંતોભજનિકોના સંગને લીધે શ્રુતપરંપરામાંથી મળેલા કાવ્યવારસાને આત્મસાત કરી કવિએ પોતાનાં જ્ઞાનદૃષ્ટિ અને કાવ્યસમજ ખીલવ્યાં છે. ભક્તિનો મહિમા એમની કવિતામાં છે, તો પણ નિર્ગુણની ઉપાસનાનો બોધ કરતી જ્ઞાનમાર્ગી કવિતાનો પ્રભાવ તેમણે સવિશેષ ઝીલ્યો છે.

સગાળ શેઠ અને સંધ્યાવતીની પ્રભુનિષ્ઠા સુપેરે ઉપસાવતું અને કવિની કથનશક્તિનો સારો પરિચય આપતું ૫ કડવાંનું ‘ચેલૈયા-આખ્યાન’(મુ.), ઈશ્વરની ભક્તાધિનતા બતાવવા ૬ કડવાં ને ૧૪૧ કડીઓમાં ભક્તોની યાદી આપતી ‘ભક્તમાળ’(મુ.), યોગની પરિભાષામાં કુંડલિની જાગ્રત કરવાનાં સોપાન બતાવતી અને કુંડલિની જાગ્રત થયેલા મનુષ્યની જ્ઞાનદૃષ્ટિને વર્ણવતી ૩ કડવાંની ‘બ્રહ્મબોધ’(મુ.) અને અક્ષરની પરિભાષામાં વૈરાગ્યબોધ આપતી અને કાવ્યશક્તિની પ્રૌઢિનો અનુભવ કરાવતી ૫૯ કડીની ‘બાવનાક્ષરી’ (ર.ઈ.૧૮૩૨/સં.૧૮૮૮ ચૈત્ર સુદ-; મુ.) કવિની કંઈક લાંબી કહી શકાય એવી રચનાઓ છે.

Line 735: Line 752:
અગમ્ય તત્ત્વના અનુભવને વ્યક્ત કરતાં કેટલાંક પદોમાં કવિએ પ્રયોજેલી યૌગિક પરિભાષા આમ તો પરંપરાગત છે, તો પણ કવિની એ પ્રકારના અનુભવની તાલાવેલીને વ્યક્ત કરતી સચ્ચાઈના બળવાળી બની શકી છે.
અગમ્ય તત્ત્વના અનુભવને વ્યક્ત કરતાં કેટલાંક પદોમાં કવિએ પ્રયોજેલી યૌગિક પરિભાષા આમ તો પરંપરાગત છે, તો પણ કવિની એ પ્રકારના અનુભવની તાલાવેલીને વ્યક્ત કરતી સચ્ચાઈના બળવાળી બની શકી છે.
કૃતિ : ૧. ભોજા ભગતનો કાવ્યપ્રસાદ, સં. મનસુખલાલ સાવલિયા ઈ.૧૯૬૫ (+સં.); ૨. ભોજા ભક્તની વાણી, સં. મનસુખલાલ સાવલિયા અને અન્ય, ઈ.૧૯૮૩ (+સં.); ૩. ભોજા ભગતના ચાબખા : ૧-૨, સં. કામેશ્વર એ. જોશી;  નકાદોહન; ૫. પ્રાકામાળા : ૫; ૬. પ્રાકાસુધા : ૪; ૭. બૃકાદોહન : ૧, ૫, ૬.

સંદર્ભ : ૧. કવિચરિત : ૩; ૨. ગુજૂકહકીકત; ૩. ગુસાઇતિહાસ : ૨; ૪. ગુસામધ્ય; ૫. ગુસારસ્વતો; ૬. ગુસારૂપરેખા : ૧; ૭. નભોવિહાર, રામનારાયણ વિ. પાઠક, ઈ.૧૯૬૧-‘ધીરો, ભોજો અને ભજનસાહિત્યપ્રવાહ’; ૮. બૃકાદોહન : ૮;  ૯. માનસી, માર્ચ ૧૯૩૯-‘ભોજો ભક્ત’, સુરેશ દીક્ષિત;  ૧૦. ગૂહાયાદી; ૧૧. જૈગૂકવિઓ : ૩(૨). [ર.શુ.]
સંદર્ભ : ૧. કવિચરિત : ૩; ૨. ગુજૂકહકીકત; ૩. ગુસાઇતિહાસ : ૨; ૪. ગુસામધ્ય; ૫. ગુસારસ્વતો; ૬. ગુસારૂપરેખા : ૧; ૭. નભોવિહાર, રામનારાયણ વિ. પાઠક, ઈ.૧૯૬૧-‘ધીરો, ભોજો અને ભજનસાહિત્યપ્રવાહ’; ૮. બૃકાદોહન : ૮;  ૯. માનસી, માર્ચ ૧૯૩૯-‘ભોજો ભક્ત’, સુરેશ દીક્ષિત;  ૧૦. ગૂહાયાદી; ૧૧. જૈગૂકવિઓ : ૩(૨). {{Right|[ર.શુ.]}}

ભોલાદાસ [                ] : ‘વાર’ તથા પદના કર્તા.
'''ભોલાદાસ''' [                ] : ‘વાર’ તથા પદના કર્તા.
સંદર્ભ : ગૂહાયાદી. [કી.જો.]
સંદર્ભ : ગૂહાયાદી.{{Right|[કી.જો.]}}

ભોલેરામ [ઈ.૧૭૦૫ સુધીમાં] : ‘ટપૂ-હરિયાલી’ (લે.ઈ.૧૭૦૫)ના કર્તા.
'''ભોલેરામ''' [ઈ.૧૭૦૫ સુધીમાં] : ‘ટપૂ-હરિયાલી’ (લે.ઈ.૧૭૦૫)ના કર્તા.
સંદર્ભ : મુપુગૂહસૂચી. [કી.જો.]
સંદર્ભ : મુપુગૂહસૂચી. {{Right|[કી.જો.]}}

ભોળાનાથ [                ] : ૩ ગરબીઓના કર્તા.
'''ભોળાનાથ''' [                ] : ૩ ગરબીઓના કર્તા.
સંદર્ભ : સાહિત્ય, જાન્યુ. ૧૯૧૬-‘ગુજરાતી કવિઓનાં અપ્રસિદ્ધ કાવ્ય’, છગનલાલ વિ. રાવળ. [કી.જો.]
સંદર્ભ : સાહિત્ય, જાન્યુ. ૧૯૧૬-‘ગુજરાતી કવિઓનાં અપ્રસિદ્ધ કાવ્ય’, છગનલાલ વિ. રાવળ. {{Right|[કી.જો.]}}

‘ભ્રમરગીતા’ [ર.ઈ.૧૫૫૩/સં.૧૬૦૯, વૈશાખ સુદ ૧૧, સોમવાર] : ભાગવતના ઉદ્ધવ-ગોપી પ્રસંગ પર આધારિત બ્રેહેદેવની ૪૦ કડવાં અને ૧૧ પદ (જેમાં કેટલાંક વ્રજમાં છે)માં રચાયેલી મધ્યકાલીન ગુજરાતીની આ જાણીતી રચના(મુ.) છે. કવિ કાવ્યને ‘રઢિયાલો રાસ સોહામણો’ કહે છે ખરા, પરંતુ રાસમાં આવતાં લાંબા કડવાંને બદલે કવિએ નરસિંહની ‘ચાતુરીઓ’ની પદ્ધતિએ નાનાં કડવાં પ્રયોજ્યાં છે.
'''‘ભ્રમરગીતા’''' [ર.ઈ.૧૫૫૩/સં.૧૬૦૯, વૈશાખ સુદ ૧૧, સોમવાર] : ભાગવતના ઉદ્ધવ-ગોપી પ્રસંગ પર આધારિત બ્રેહેદેવની ૪૦ કડવાં અને ૧૧ પદ (જેમાં કેટલાંક વ્રજમાં છે)માં રચાયેલી મધ્યકાલીન ગુજરાતીની આ જાણીતી રચના(મુ.) છે. કવિ કાવ્યને ‘રઢિયાલો રાસ સોહામણો’ કહે છે ખરા, પરંતુ રાસમાં આવતાં લાંબા કડવાંને બદલે કવિએ નરસિંહની ‘ચાતુરીઓ’ની પદ્ધતિએ નાનાં કડવાં પ્રયોજ્યાં છે.
મુખ્યત્વે ઉદ્ધવ-ગોપી સંવાદ રૂપે ચાલતી આ કૃતિમાં કવિ પ્રસંગાલેખન અને ભાવનિરૂપણની બાબતમાં ભાગવતને અનુસરે છે. સ્ત્રીસહજ કોમળતા ને આભિજાત્યથી કૃષ્ણને અપાયેલો ઉપાલંભ, અને જ્ઞાનનો ઉપદેશ આપતા ઉદ્ધવનું ધ્યાન કુનેહપૂર્વક ગોકુળનાં વિવિધ સ્થળો બતાવવા નિમિત્તે એ સ્થળો સાથે સંકળાયેલી કૃષ્ણની સ્મૃતિ તરફ વાળી દેવામાં ગોપીઓનો કૃષ્ણ માટેનો ઉત્કટ પ્રેમ અને તજજન્ય વિરહ સુંદર રીતે વ્યક્ત થાય છે. “કાલા સઘલા હોએ કૂડિ ભરા” એ કડવાનો ઉપાલંભ ને “ઉદ્ધવ સાથિ સંદેશડું, કહાવિ રે ગોકુલની નારય” જેવું વિરહની ઉત્કટતાવાળું પદ એનાં નમૂના છે. દયારામનાં કોઈક પદો પર આ કૃતિની અસર દેખાય છે. કૃતિની ઉપલબ્ધ થતી અનેક હસ્તપ્રતો અને લોકપ્રિયતાની સૂચક છે. [જ.ગા.]
મુખ્યત્વે ઉદ્ધવ-ગોપી સંવાદ રૂપે ચાલતી આ કૃતિમાં કવિ પ્રસંગાલેખન અને ભાવનિરૂપણની બાબતમાં ભાગવતને અનુસરે છે. સ્ત્રીસહજ કોમળતા ને આભિજાત્યથી કૃષ્ણને અપાયેલો ઉપાલંભ, અને જ્ઞાનનો ઉપદેશ આપતા ઉદ્ધવનું ધ્યાન કુનેહપૂર્વક ગોકુળનાં વિવિધ સ્થળો બતાવવા નિમિત્તે એ સ્થળો સાથે સંકળાયેલી કૃષ્ણની સ્મૃતિ તરફ વાળી દેવામાં ગોપીઓનો કૃષ્ણ માટેનો ઉત્કટ પ્રેમ અને તજજન્ય વિરહ સુંદર રીતે વ્યક્ત થાય છે. “કાલા સઘલા હોએ કૂડિ ભરા” એ કડવાનો ઉપાલંભ ને “ઉદ્ધવ સાથિ સંદેશડું, કહાવિ રે ગોકુલની નારય” જેવું વિરહની ઉત્કટતાવાળું પદ એનાં નમૂના છે. દયારામનાં કોઈક પદો પર આ કૃતિની અસર દેખાય છે. કૃતિની ઉપલબ્ધ થતી અનેક હસ્તપ્રતો અને લોકપ્રિયતાની સૂચક છે.{{Right|[જ.ગા.]}}

‘ભ્રમરગીતા-ફાગ’ [સંભવત: ૨. ઈ.૧૫૨૦] : ‘શ્રી કૃષ્ણગોપી-વિરહમેલાપકભ્રમરગીતા’ એ નામથી પણ ઓળખાવાયેલી ચતુર્ભુજની આ કૃતિ(મુ.)માં એકાંતરે આવતા દુહા અને છંદ (ઝૂલણાનો ૧૭ માત્રાનો ઉત્તરાર્ધ)ની ૯૯ કડી છે અને દુહાનાં કેટલાંક ચરણોમાં આંતરયમકનો પ્રયોગ થયેલો છે.
'''‘ભ્રમરગીતા-ફાગ’''' [સંભવત: ૨. ઈ.૧૫૨૦] : ‘શ્રી કૃષ્ણગોપી-વિરહમેલાપકભ્રમરગીતા’ એ નામથી પણ ઓળખાવાયેલી ચતુર્ભુજની આ કૃતિ(મુ.)માં એકાંતરે આવતા દુહા અને છંદ (ઝૂલણાનો ૧૭ માત્રાનો ઉત્તરાર્ધ)ની ૯૯ કડી છે અને દુહાનાં કેટલાંક ચરણોમાં આંતરયમકનો પ્રયોગ થયેલો છે.
ભાગવતના દશમસ્કંધમાંના ઉદ્ધવ-સંદેશના વિષયનું આ કાવ્ય પહેલી ૩૭ કડીમાં કૃષ્ણનું મથુરાગમન અને ત્યાં એમણે કરેલાં પરાક્રમો અને પૂર્વકથાને પણ સમાવી લે છે એ એની વિશેષતા છે. કૃષ્ણવિદાય વેળાની ગોપીઓની હૃદયવ્યથા, ઉદ્ધવ સમક્ષ નંદ-યશોદાનું કલ્પાંત, ઉદ્ધવને વિવિધ સ્થાનો બતાવતાં ગોપબાલોને થયેલું કૃષ્ણક્રીડાનું સ્મૃતિસંવેદન, ગોપીઓના કૃષ્ણ પ્રત્યેના ઉપાલંભો અને ઉદ્ધવને થતું ગ્રામવાસીઓના કૃષ્ણપ્રેમનું વિસ્મયકારી દર્શન આ સઘળું અહીં ચિત્રાત્મક અને ભાવવાહી રીતે આલેખાયું છે.

આ કૃતિની લે. સં. ૧૬૨૨ મળતી હોઈ તેના પાઠમાં આવતા રચના-સમયનિર્દેશક ‘છિહુતરિ’ એ શબ્દને સં. ૧૫૭૬ (ઈ.૧૫૨૦) તરીકે ઘટાવવામાં આવેલ છે. [કા.શા.]
આ કૃતિની લે. સં. ૧૬૨૨ મળતી હોઈ તેના પાઠમાં આવતા રચના-સમયનિર્દેશક ‘છિહુતરિ’ એ શબ્દને સં. ૧૫૭૬ (ઈ.૧૫૨૦) તરીકે ઘટાવવામાં આવેલ છે. {{Right|[કા.શા.]}}
{{Poem2Close}}
{{Poem2Close}}
18,450

edits