કુંવરબાઈનું મામેરું/કડવું ૧૦: Difference between revisions

no edit summary
(Created page with "{{SetTitle}} {{Heading|કડવું ૧૦| રમણ સોની}} <poem> [મહેતા તો કીર્તનરત જ રહ્યા. ‘વીતી રજ...")
 
No edit summary
Line 4: Line 4:


<poem>
<poem>
[મહેતા તો કીર્તનરત જ રહ્યા. ‘વીતી રજની...થયો પ્રાતઃકાળ’-એમાં  હવે સુખદ થનારી સ્થિતિનો ધ્વનિ-અર્થ પણ છે. દીકરી વારંવાર હતોત્સાહ થાય છે, પણ પિતા દૃઢ છે : ‘તારે મારે ચિંતા શાની? મોસાળું કરશે શ્રીહરિ.’  
{{Color|Blue|[મહેતા તો કીર્તનરત જ રહ્યા. ‘વીતી રજની...થયો પ્રાતઃકાળ’-એમાં  હવે સુખદ થનારી સ્થિતિનો ધ્વનિ-અર્થ પણ છે. દીકરી વારંવાર હતોત્સાહ થાય છે, પણ પિતા દૃઢ છે : ‘તારે મારે ચિંતા શાની? મોસાળું કરશે શ્રીહરિ.’  
ચૉકમાં મૂકેલી ઠાલી છાબ – એ કેટલું સૂચક દૃશ્ય છે! ]
ચૉકમાં મૂકેલી ઠાલી છાબ – એ કેટલું સૂચક દૃશ્ય છે! ]}}


(રાગ સામેરી)
(રાગ સામેરી)
મહેતે ગાઈ પ્રસાદની થાળી, આરોગાવ્યા શ્રી વનમાળી;
મહેતે ગાઈ પ્રસાદની થાળી, આરોગાવ્યા શ્રી વનમાળી;
હરિપ્રસાદ  લીધો  પ્રીતે,  પછે  શું  થયું  રજની વીત્યે?{{space}} ૧
હરિપ્રસાદ  લીધો  પ્રીતે,  પછે  શું  થયું  રજની વીત્યે?{{space}} ૧
::::: ઢાળ
::::: '''ઢાળ'''
વીતી  રજની  કીર્તન  કરતાં,  હવો પ્રાતઃકાળ રે;
વીતી  રજની  કીર્તન  કરતાં,  હવો પ્રાતઃકાળ રે;
કુંવરબાઈ કહે તાતને : ‘કરો મોસાળાની ચાલ રે.’ {{space}} ૨
કુંવરબાઈ કહે તાતને : ‘કરો મોસાળાની ચાલ રે.’ {{space}} ૨
Line 33: Line 33:
મંડપ મધ્યે મહેતોજી આવ્યા, હાથમાં ગ્રહી છે તાળ રે;
મંડપ મધ્યે મહેતોજી આવ્યા, હાથમાં ગ્રહી છે તાળ રે;
નાગર સહુ બેઠા થઈ બોલેઃ ‘મહેતાજી! જે ગોપાળ રે.’{{space}} ૯
નાગર સહુ બેઠા થઈ બોલેઃ ‘મહેતાજી! જે ગોપાળ રે.’{{space}} ૯
::::: વલણ
::::: '''વલણ'''
મગાવી એક છાબ ઠાલી, મંડપ માંહે આણી ધરી;
મગાવી એક છાબ ઠાલી, મંડપ માંહે આણી ધરી;
મહેતાજીએ શંખ પૂર્યો,    વીનતી શ્રીહરિની કરી. {{space}} ૧૦
મહેતાજીએ શંખ પૂર્યો,    વીનતી શ્રીહરિની કરી. {{space}} ૧૦
18,450

edits