ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/પ: Difference between revisions

no edit summary
No edit summary
No edit summary
Line 401: Line 401:

પલણસિંહ [                ] : ૧ ભજન (મુ.)ના કર્તા.
'''પલણસિંહ'''  [                ] : ૧ ભજન (મુ.)ના કર્તા.
કૃતિ : ૧. બૃહત્ સંત સમાજ ભજનાવળી, પ્ર. પુરુષોત્તમદાસ ગી. શાહ, ઈ.૧૯૫૦ (છઠ્ઠી આ.) ૨. ભજનસાગર : ૧. [કી.જો.]
કૃતિ : ૧. બૃહત્ સંત સમાજ ભજનાવળી, પ્ર. પુરુષોત્તમદાસ ગી. શાહ, ઈ.૧૯૫૦ (છઠ્ઠી આ.) ૨. ભજનસાગર : ૧.{{Right|[કી.જો.]}}

પાલ્હણ/પાલ્હણપુત/પાલ્હણુ [ઈ.૧૨૩૩માં હયાત] : જૈન. ભાસા અને ઠવણિમાં વહેંચાયેલી, ચરણાકુલ-ચોપાઈ તથા દોહરાબંધની ૫૫ કડીમાં રચાયેલી, આબૂતીર્થની તથા તેના પર વસ્તુપાલ-તેજપાલે બંધાવેલા નેમિભુવનની કથા આપતી ઐતિહાસિક હકીકતોની દૃષ્ટિએ નોંધપાત્ર ‘આબૂ-રાસ/નેમિ-રાસ’ (ર.ઈ.૧૨૩૩; મુ.) અને ૧૫ કડીની ‘નેમિ-બારહમાસા’ (મુ.) એ કૃતિઓના કર્તા. ‘નેમિ-બારહમાસા’ ગુજરાતીમાં ઉપલબ્ધ બારમાસી કાવ્યોમાં સૌથી પ્રાચીન છે, જેમાં નેમિનાથના વિરહમાં ઝૂરતી રાજિમતીની વિરહવેદનાનું શ્રાવણથી અસાડ સુધીના સમયના સંદર્ભમાં જે તે માસનું તેના વસ્ત્રાભૂષણ, પ્રાકૃતિક વિલક્ષણતાઓ વગેરે સાથેનું નિરૂપણ છે. બંને કૃતિઓમાં અપભ્રંશને મળતી છતાં ૧૩મી સદીની ગુજરાતીની લાક્ષણિકતાઓ જોવા મળે છે.
'''પાલ્હણ/પાલ્હણપુત/પાલ્હણુ''' [ઈ.૧૨૩૩માં હયાત] : જૈન. ભાસા અને ઠવણિમાં વહેંચાયેલી, ચરણાકુલ-ચોપાઈ તથા દોહરાબંધની ૫૫ કડીમાં રચાયેલી, આબૂતીર્થની તથા તેના પર વસ્તુપાલ-તેજપાલે બંધાવેલા નેમિભુવનની કથા આપતી ઐતિહાસિક હકીકતોની દૃષ્ટિએ નોંધપાત્ર ‘આબૂ-રાસ/નેમિ-રાસ’ (ર.ઈ.૧૨૩૩; મુ.) અને ૧૫ કડીની ‘નેમિ-બારહમાસા’ (મુ.) એ કૃતિઓના કર્તા. ‘નેમિ-બારહમાસા’ ગુજરાતીમાં ઉપલબ્ધ બારમાસી કાવ્યોમાં સૌથી પ્રાચીન છે, જેમાં નેમિનાથના વિરહમાં ઝૂરતી રાજિમતીની વિરહવેદનાનું શ્રાવણથી અસાડ સુધીના સમયના સંદર્ભમાં જે તે માસનું તેના વસ્ત્રાભૂષણ, પ્રાકૃતિક વિલક્ષણતાઓ વગેરે સાથેનું નિરૂપણ છે. બંને કૃતિઓમાં અપભ્રંશને મળતી છતાં ૧૩મી સદીની ગુજરાતીની લાક્ષણિકતાઓ જોવા મળે છે.
કેટલાક સંદર્ભમાં ‘આબૂ-રાસ/નેમિ-રાસ’ ‘રામ’ને નામે નોંધાયેલ છે પરંતુ વસ્તુત: તે કૃતિ પાલ્હણની જ છે.
કેટલાક સંદર્ભમાં ‘આબૂ-રાસ/નેમિ-રાસ’ ‘રામ’ને નામે નોંધાયેલ છે પરંતુ વસ્તુત: તે કૃતિ પાલ્હણની જ છે.
કૃતિ : ૧. પ્રાગુકાસંચય; ૨. પ્રામબાસંગ્રહ (+સં.).
કૃતિ : ૧. પ્રાગુકાસંચય; ૨. પ્રામબાસંગ્રહ (+સં.).
સંદર્ભ : ૧. ઉત્તર-અપભ્રંશનો સાહિત્યવિકાસ, વિધાત્રી અ. વોરા, ઈ.૧૯૭૬; ૨. ગુસારસ્વતો; ૩. મરાસસાહિત્ય;  ૪. જૈગૂકવિઓ : ૩(૧); ૫. જૈમગૂકરચનાએં : ૧ [ચ.શે.]
સંદર્ભ : ૧. ઉત્તર-અપભ્રંશનો સાહિત્યવિકાસ, વિધાત્રી અ. વોરા, ઈ.૧૯૭૬; ૨. ગુસારસ્વતો; ૩. મરાસસાહિત્ય;  ૪. જૈગૂકવિઓ : ૩(૧); ૫. જૈમગૂકરચનાએં : ૧ {{Right|[ચ.શે.]}}

પાસ(કવિ) [                ] : જૈન. ‘પાર્શ્વનાથ-છંદ’ના કર્તા.
'''પાસ(કવિ)''' [                ] : જૈન. ‘પાર્શ્વનાથ-છંદ’ના કર્તા.
સંદર્ભ : દેસુરાસમાળા. [કી.જો.]
સંદર્ભ : દેસુરાસમાળા.{{Right|[કી.જો.]}}

પાસચંદ-૧ : જુઓ પાર્શ્વચંદ્ર-૨.
'''પાસચંદ-૧'''  : જુઓ પાર્શ્વચંદ્ર-૨.

પાસચંદ-૨ [ઈ.૧૬૦૧માં હયાત] : જૈન. ‘શ્રાવકાતિચાર-ચતુષ્પદિ’ (ર.ઈ.૧૬૦૧)ના કર્તા.
પાસચંદ-૨ [ઈ.૧૬૦૧માં હયાત] : જૈન. ‘શ્રાવકાતિચાર-ચતુષ્પદિ’ (ર.ઈ.૧૬૦૧)ના કર્તા.
26,604

edits