18,450
edits
MeghaBhavsar (talk | contribs) No edit summary |
MeghaBhavsar (talk | contribs) No edit summary |
||
Line 17: | Line 17: | ||
તમો નિંદતાં તુલસી ને તાળ, તેણે વશ કીધા ગોપાળ.{{space}} ૩ | તમો નિંદતાં તુલસી ને તાળ, તેણે વશ કીધા ગોપાળ.{{space}} ૩ | ||
જુઓ, કમાઈ દુર્બળ તણી, જીવે છે હરિના ગુણ ભણી; | જુઓ, કમાઈ<ref>કમાઈ = કમાણી, વળતર</ref> દુર્બળ તણી, જીવે છે હરિના ગુણ ભણી; | ||
જો લખ્યાથી હોય આશા ઘણી, માગી લેજો, બાઈ! પહેરામણી.’{{space}} ૪ | જો લખ્યાથી હોય આશા ઘણી, માગી લેજો, બાઈ! પહેરામણી.’{{space}} ૪ | ||
Line 23: | Line 23: | ||
પૂજ્યા પાય બહુ આદર કરી, આઠ વસ્ર આપ્યાં કર ધરી.{{space}} ૫ | પૂજ્યા પાય બહુ આદર કરી, આઠ વસ્ર આપ્યાં કર ધરી.{{space}} ૫ | ||
ભીડ નાગરની ઘણી ભાળી, પછેડીની પલવટ વાળી; | ભીડ નાગરની ઘણી ભાળી, પછેડીની પલવટ વાળી<ref>પલવટ વાળી = કમર ઉપર કપડું બાંધી</ref>; | ||
આવ્યા છાબ પાસે વનમાળી, છોડી ગાંઠડી વસ્ત્ર આપે ટાળી.{{space}} ૬ | આવ્યા છાબ પાસે વનમાળી, છોડી ગાંઠડી વસ્ત્ર આપે ટાળી.{{space}} ૬ | ||
Line 33: | Line 33: | ||
સજોડે તેડ્યાં જેઠ-જેઠાણી, આઠ વસ્ત્ર પહેરાવ્યાં આણી; | સજોડે તેડ્યાં જેઠ-જેઠાણી, આઠ વસ્ત્ર પહેરાવ્યાં આણી; | ||
પ્રીતે પૂજ્યાં દિયર-દેરાણી, બુસટિયો તવ બોલ્યો વાણી : {{space}} ૯ | પ્રીતે પૂજ્યાં દિયર-દેરાણી, બુસટિયો<ref>બુસટિયો = સીમંતિનીને કંકુવાળા હાથ ગાલે લગાવવાની વિધિ કરનાર પતિનો નાનો ભાઈ (દિયર) | ||
</ref> તવ બોલ્યો વાણી : {{space}} ૯ | |||
‘જ્યહાં નરસૈંયો ત્યહાં નવનિધિ,’ દિયરિયો બેઠો હઠ કીધી; | ‘જ્યહાં નરસૈંયો ત્યહાં નવનિધિ,’ દિયરિયો બેઠો હઠ કીધી; | ||
Line 46: | Line 47: | ||
તિરસ્કાર કીધો ડોશીએ : ‘પહેરામણી પહેરું નહીં; | તિરસ્કાર કીધો ડોશીએ : ‘પહેરામણી પહેરું નહીં; | ||
વડી વહુ આગળ થઈ, હું ઘરડી તે પાછળ રહી!’{{space}} ૧૩ | વડી વહુ આગળ થઈ, હું ઘરડી તે પાછળ રહી!’{{space}} ૧૩ | ||
</poem> | </poem><br> | ||
{{HeaderNav2 | {{HeaderNav2 | ||
|previous = કડવું ૧૩ | |previous = કડવું ૧૩ | ||
|next = કડવું ૧૫ | |next = કડવું ૧૫ | ||
}} | }}<br> |
edits