26,604
edits
KhyatiJoshi (talk | contribs) No edit summary |
KhyatiJoshi (talk | contribs) No edit summary |

Line 822: | Line 822: | ||

આંબો(છઠ્ઠો) : જુઓ આંબાજી. | '''આંબો(છઠ્ઠો)''' : જુઓ આંબાજી. | ||

'''ઇચ્છા/ઇચ્છારામ : ''' ઇચ્છાને નામે ૪ કડીનું સંતમહિમાનું પદ(મુ.) અને ૩૪ કડીનું ‘રાસ’ને નામે ઓળખાવાયેલું ભક્તગાથા રજૂ કરતું પદ (મુ.) મળે છે. | '''ઇચ્છા/ઇચ્છારામ : ''' ઇચ્છાને નામે ૪ કડીનું સંતમહિમાનું પદ(મુ.) અને ૩૪ કડીનું ‘રાસ’ને નામે ઓળખાવાયેલું ભક્તગાથા રજૂ કરતું પદ (મુ.) મળે છે. | ||
ઇચ્છારામને નામે ૬ કડીની લાવણી મુદ્રિત મળે છે અને ૮ કડીનો ‘રણછોડજીનો છંદ’, ‘રામ-વિવાહ’ અને ‘રાસ’ - આ કૃતિઓ નોંધાયેલી મળે છે. આ ઇચ્છા અને ઇચ્છારામ એક છે કે જુદા તે નિશ્ચિત થઈ શકતું નથી. | ઇચ્છારામને નામે ૬ કડીની લાવણી મુદ્રિત મળે છે અને ૮ કડીનો ‘રણછોડજીનો છંદ’, ‘રામ-વિવાહ’ અને ‘રાસ’ - આ કૃતિઓ નોંધાયેલી મળે છે. આ ઇચ્છા અને ઇચ્છારામ એક છે કે જુદા તે નિશ્ચિત થઈ શકતું નથી. |
edits