18,450
edits
MeghaBhavsar (talk | contribs) No edit summary |
MeghaBhavsar (talk | contribs) No edit summary |
||
Line 9: | Line 9: | ||
‘લંપટ! બોલતાં લાજે નહિ, તારી વૃદ્ધપણે ગઈ સાન. – કન્યાએ ૧ | ‘લંપટ! બોલતાં લાજે નહિ, તારી વૃદ્ધપણે ગઈ સાન. – કન્યાએ ૧ | ||
પાપી! પ્રાણ લેવાને આવિયો, બોલે ક્ષુદ્ર વચન, | પાપી! પ્રાણ લેવાને આવિયો, બોલે ક્ષુદ્ર વચન,<ref>ક્ષદ્રવચન-ખરાબ વચનો</ref> | ||
એવા સાjg કીધી જોઈએ તારી જીભડી છેદન. – કન્યાએ ૨ | એવા સાjg કીધી જોઈએ તારી જીભડી છેદન. – કન્યાએ ૨ | ||
તુંને ડાહ્યો દાનવ જાણતી, ભારેખમ રે, કૌભાંડ! | તુંને ડાહ્યો દાનવ જાણતી, ભારેખમ રે, કૌભાંડ! | ||
કૂડા આળ ન ચડાવીએ, ભાંગી પડે બ્રહ્માંડ. – કન્યાએ ૩ | કૂડા આળ<ref>કૂડાં આળ- ખોટા આરોપો</ref> ન ચડાવીએ, ભાંગી પડે બ્રહ્માંડ. – કન્યાએ ૩ | ||
કહેવા દે માહરી માતને, પછે તાહરી રે વાત, | કહેવા દે માહરી માતને, પછે તાહરી રે વાત, | ||
Line 31: | Line 31: | ||
પછે દાસને આજ્ઞા આપી, ‘એકસ્થંભ કરો છેદંન,’ | પછે દાસને આજ્ઞા આપી, ‘એકસ્થંભ કરો છેદંન,’ | ||
ઓખાએ આંસુ ઢાળિયાં, ‘મારો ચંપાશે સ્વામિન.’ – કન્યાએ ૯ | ઓખાએ આંસુ ઢાળિયાં, ‘મારો ચંપાશે<ref>ચંપાશે-મૃત્યુ પામશે</ref>સ્વામિન.’ – કન્યાએ ૯ | ||
હોંકારો અસુરનો સાંભળી ઊભો થયો અનિરુદ્ધ, | હોંકારો અસુરનો સાંભળી ઊભો થયો અનિરુદ્ધ, | ||
Line 39: | Line 39: | ||
આપણે નાદે હાકી ઊઠિયો, જેમ મેઘનાદે સિંહ.’ – કન્યાએ ૧૧ | આપણે નાદે હાકી ઊઠિયો, જેમ મેઘનાદે સિંહ.’ – કન્યાએ ૧૧ | ||
ઓખાએ નાથ બાથમાં ઘાલિયો, ‘શું જાઓ છો વહીવહી? | ઓખાએ નાથ બાથમાં ઘાલિયો, ‘શું જાઓ છો વહીવહી?<ref>વહીવહી-દોડીદોડી</ref> | ||
મરડી મરડી શું જાઓ છો? અરે દૈવડા! જાઉં ક્યહીં? – કન્યાએ ૧૨ | મરડી મરડી શું જાઓ છો? અરે દૈવડા! જાઉં ક્યહીં? – કન્યાએ ૧૨ | ||
આ શો ઊજમ વઢવા તણો? સામું નથી કામનું ધામ; | આ શો ઊજમ<ref>ઊજમ-ઉન્માદ</ref> વઢવા તણો? સામું નથી કામનું ધામ; | ||
દાનવને માનવ જીતે નહિ, એ નોકે રતિસંગ્રામ.’ – કન્યાએ ૧૩ | દાનવને માનવ જીતે નહિ, એ નોકે રતિસંગ્રામ.’ – કન્યાએ ૧૩ | ||
edits