18,450
edits
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|કડવું ૩|}} <poem> {{Color|Blue|[આ કડવામાં સુદામા ને તેમની પત્નીનો સંવાદ...") |
MeghaBhavsar (talk | contribs) No edit summary |
||
Line 11: | Line 11: | ||
હું તો કહું છું લાગીને પાય, ભાવઠ ભાંગશે રે. | હું તો કહું છું લાગીને પાય, ભાવઠ ભાંગશે રે. | ||
ધન નહિ જડે તો ગોમતી-મજ્જન, હરિદર્શન-ફળ નહિ જાય.’ | ધન નહિ જડે તો ગોમતી-મજ્જન, હરિદર્શન-ફળ નહિ જાય.’ | ||
::::::::: ભાવઠ ૧ | ::::::::::::: ભાવઠ ૧ | ||
સુદામો કહે વિપ્રને નથી માગતાં પ્રતિવાય | સુદામો કહે વિપ્રને નથી માગતાં પ્રતિવાય | ||
સુદામો કહે, ‘વિપ્રને નથી માગતાં પ્રતિવાય; | સુદામો કહે, ‘વિપ્રને નથી માગતાં પ્રતિવાય; | ||
પણ મિત્ર આળ મામ મૂકી, | પણ મિત્ર આળ મામ મૂકી, | ||
::::: જાચતાં જીવ જાય. | ::::: જાચતાં જીવ જાય. | ||
:::::::: મામ ન મૂકીએ રે.’૨ | ::::::::::::: મામ ન મૂકીએ રે.’૨ | ||
‘ઉદર કારણે નીચ કને જઈ, કીજે વિનય પ્રણામ; | ‘ઉદર કારણે નીચ કને જઈ, કીજે વિનય પ્રણામ; | ||
તો આ સ્થાનક છે મળવા તણું, મામે વણસે કામ.’ | તો આ સ્થાનક છે મળવા તણું, મામે વણસે કામ.’ | ||
::::::: ભાવઠ ૩ | ::::::::::::: ભાવઠ ૩ | ||
‘જાદવ સઘળા દેખતાં હું કેમ ધરું જમણો હાથ; | ‘જાદવ સઘળા દેખતાં હું કેમ ધરું જમણો હાથ; | ||
હું દુર્બળનું રૂપ દેખીને, લાજે લક્ષ્મીનાથ.’ | હું દુર્બળનું રૂપ દેખીને, લાજે લક્ષ્મીનાથ.’ | ||
::::::: | ::::::::::::: મામ ન ૪ | ||
‘પ્રભુ પુરુષ જે ઉદ્યમી રે, જઈ કરે પોતાનું કાજ; | ‘પ્રભુ પુરુષ જે ઉદ્યમી રે, જઈ કરે પોતાનું કાજ; | ||
બ્રાહ્મણનો કુળધર્મ છે, તેમાં ભીખતાં શી લાજ?’ | બ્રાહ્મણનો કુળધર્મ છે, તેમાં ભીખતાં શી લાજ?’ | ||
::::::: ભાવઠ ૫ | ::::::::::::: ભાવઠ ૫ | ||
‘અંતર્યામી અજાણ નથી રે, સ્ત્રી તમને કહું વારંવાર; | ‘અંતર્યામી અજાણ નથી રે, સ્ત્રી તમને કહું વારંવાર; | ||
દશ માસ ગર્ભવાસ પ્રાણીની, રક્ષા કરે મોરાર.’ | દશ માસ ગર્ભવાસ પ્રાણીની, રક્ષા કરે મોરાર.’ | ||
::::::: | ::::::::::::: મામ ન ૬ | ||
શો ઉદ્યમ કરીએ એવું જાણી સંતોષ આણી મન; | શો ઉદ્યમ કરીએ એવું જાણી સંતોષ આણી મન; | ||
સુખલીલામાં હરિ વિસરે, ભાવ થાય આપણો ભિન્ન.’ | સુખલીલામાં હરિ વિસરે, ભાવ થાય આપણો ભિન્ન.’ | ||
::::::: | ::::::::::::: મામ ન ૭ | ||
‘જાચવા ન જઈએ ને પડી રહિયે, તો ક્યમ જીવે પરિવાર? | ‘જાચવા ન જઈએ ને પડી રહિયે, તો ક્યમ જીવે પરિવાર? | ||
એક વાર જાચો જાદવા, તમને નહિ કહું બીજી વાર.’ | એક વાર જાચો જાદવા, તમને નહિ કહું બીજી વાર.’ | ||
::::::: | ::::::::::::: ભાવઠ ૮ | ||
રાજા થઈ વિભીષણે જઈ જાચ્યા શ્રી જગદીશ; | રાજા થઈ વિભીષણે જઈ જાચ્યા શ્રી જગદીશ; | ||
પ્રભુ સામાં પગલાં ભરે તો, ટળે દારિદ્ર્ય ને રીસ’ | પ્રભુ સામાં પગલાં ભરે તો, ટળે દારિદ્ર્ય ને રીસ’ | ||
::::::: ભાવઠ ૯ | ::::::::::::: ભાવઠ ૯ | ||
‘જોડવા પાણિ, દિન બોલવી વાણી, થાય વદન પીળું વરણ; | ‘જોડવા પાણિ, દિન બોલવી વાણી, થાય વદન પીળું વરણ; | ||
એ ચિહ્ન છે જાચક તણાં, માગ્યાપેં રૂડું મરણ.’ | એ ચિહ્ન છે જાચક તણાં, માગ્યાપેં રૂડું મરણ.’ | ||
::::::: મામ ન ૧૦ | ::::::::::::: મામ ન ૧૦ | ||
‘જગતના મનની વાર્તા જાણે, અંતરજામી રામ, | ‘જગતના મનની વાર્તા જાણે, અંતરજામી રામ, | ||
ઇહાં બેઠાં નવનિધ આપશે, ત્યાં ગયાનું શું કામ?’ | ઇહાં બેઠાં નવનિધ આપશે, ત્યાં ગયાનું શું કામ?’ | ||
::::::: | ::::::::::::: મામ ન ૧૧ | ||
સુદામો કહે નારને, ‘ક્યમ ચાલે મારા પાય; | સુદામો કહે નારને, ‘ક્યમ ચાલે મારા પાય; | ||
મિત્ર આગળ મામ મૂકીએ, ધિક્ક પડો મારી કાય.’ | મિત્ર આગળ મામ મૂકીએ, ધિક્ક પડો મારી કાય.’ | ||
::::::: મામ ન ૧૨ | ::::::::::::: મામ ન ૧૨ | ||
‘કહેવું નહિ પડે કૃષ્ણજીને, નથી અંતરજામી અજાણ; | ‘કહેવું નહિ પડે કૃષ્ણજીને, નથી અંતરજામી અજાણ; | ||
ઘટઘટમાં વ્યાપી રહ્યો છે પૂરણ પુરુષપુરાણ.’ | ઘટઘટમાં વ્યાપી રહ્યો છે પૂરણ પુરુષપુરાણ.’ | ||
::::::: ભાવઠ ૧૩ | ::::::::::::: ભાવઠ ૧૩ | ||
‘દશ માસ ગર્ભવાસ પ્રાણી, શો કરે ઉદ્યમ? | ‘દશ માસ ગર્ભવાસ પ્રાણી, શો કરે ઉદ્યમ? | ||
એવું જાણી સંતોષ આણો, હરિ વિસારશે ક્યમ?’ | એવું જાણી સંતોષ આણો, હરિ વિસારશે ક્યમ?’ | ||
::::::: મામ ન ૧૪ | ::::::::::::: મામ ન ૧૪ | ||
‘તમો જ્ઞાની વૈરાગી ત્યાગી થઈ બેઠા, પંડિત ગુણભંડાર; | ‘તમો જ્ઞાની વૈરાગી ત્યાગી થઈ બેઠા, પંડિત ગુણભંડાર; | ||
હું જુગતે જીવું કેમ કરી? નીચ નારીનો અવતાર.’ | હું જુગતે જીવું કેમ કરી? નીચ નારીનો અવતાર.’ | ||
::::::: | ::::::::::::: ભાવઠ ૧૫ | ||
:::: '''વલણ''' | :::: '''વલણ''' |
edits