18,450
edits
MeghaBhavsar (talk | contribs) No edit summary |
MeghaBhavsar (talk | contribs) No edit summary |
||
Line 8: | Line 8: | ||
::::: '''રાગ ગોડી''' | ::::: '''રાગ ગોડી''' | ||
‘જઈને જાચો જાદવરાય, ભાવઠ ભાંગશે રે; | ‘જઈને જાચો જાદવરાય, ભાવઠ<ref>ભાવઠ –ઉપાધિ</ref> ભાંગશે રે; | ||
હું તો કહું છું લાગીને પાય, ભાવઠ ભાંગશે રે. | હું તો કહું છું લાગીને પાય, ભાવઠ ભાંગશે રે. | ||
ધન નહિ જડે તો ગોમતી-મજ્જન | ધન નહિ જડે તો ગોમતી-મજ્જન<ref>ગોમતી-મજ્જન – ગોમતી નદીમાં સ્નાન</ref> હરિદર્શન-ફળ નહિ જાય.’ | ||
::::::::::::: ભાવઠ ૧ | ::::::::::::: ભાવઠ ૧ | ||
સુદામો કહે વિપ્રને નથી માગતાં પ્રતિવાય | સુદામો કહે વિપ્રને નથી માગતાં પ્રતિવાય | ||
Line 47: | Line 47: | ||
::::::::::::: ભાવઠ ૯ | ::::::::::::: ભાવઠ ૯ | ||
‘જોડવા પાણિ, દિન બોલવી વાણી, થાય વદન પીળું વરણ; | ‘જોડવા પાણિ,<ref>જોડવા પાણિ – હાથ જોડવા, ગરીબડી વાણી બોલવી, એથી ચહેરો ફિક્કો પડી જાય</ref> દિન બોલવી વાણી, થાય વદન પીળું વરણ; | ||
એ ચિહ્ન છે જાચક તણાં, માગ્યાપેં રૂડું મરણ.’ | એ ચિહ્ન છે જાચક તણાં, માગ્યાપેં રૂડું મરણ.’<ref>માગ્યા પે રૂડું મરણ – માગવા/યાચવા કરયાં મરવું સારું</ref> | ||
::::::::::::: મામ ન ૧૦ | ::::::::::::: મામ ન ૧૦ | ||
Line 56: | Line 56: | ||
સુદામો કહે નારને, ‘ક્યમ ચાલે મારા પાય; | સુદામો કહે નારને, ‘ક્યમ ચાલે મારા પાય; | ||
મિત્ર આગળ મામ મૂકીએ, ધિક્ક પડો મારી કાય.’ | મિત્ર આગળ મામ મૂકીએ, ધિક્ક પડો મારી કાય.’<ref>મામ – સ્વમાન, આબરુ</ref> | ||
::::::::::::: મામ ન ૧૨ | ::::::::::::: મામ ન ૧૨ | ||
edits