18,450
edits
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|કડવું ૪|}} <poem> {{Color|Blue|[ સુદામા દંપતીનો પરસ્પરનો સંવાદ આગળ ચાલે...") |
MeghaBhavsar (talk | contribs) No edit summary |
||
Line 11: | Line 11: | ||
જે નિર્મ્યું છે તે પામિયે સુણ સુંદરી રે; | જે નિર્મ્યું છે તે પામિયે સુણ સુંદરી રે; | ||
વિધિએ લખી વૃદ્ધિહાણ | વિધિએ લખી વૃદ્ધિહાણ<ref>વૃદ્ધિહાણ – ચડતી-પડતી </ref> ઘેલી કોણે કરી રે? ૨ | ||
સુકૃત દુકૃત બે મિત્ર છે, સુણ સુંદરી રે! | સુકૃત દુકૃત<ref>સુકૃત-દુષ્કૃત – પાપ-પુણ્ય</ref> બે મિત્ર છે, સુણ સુંદરી રે! | ||
જાય પ્રાણ આત્માને સાથ, ઘેલી કોણે કરી રે? ૩ | જાય પ્રાણ આત્માને સાથ, ઘેલી કોણે કરી રે? ૩ | ||
Line 35: | Line 35: | ||
અતિથિ નિર્મુખ વાળિયા, સુણ સુંદરી રે; | અતિથિ નિર્મુખ વાળિયા,<ref>નિર્મુખ વાળિયા – ખાલી હાથે પાછા વાળ્યા</ref> સુણ સુંદરી રે; | ||
તો ક્યાંથી પામિયે અન્ન? ઘેલી કોણે કરી રે? ૧૦ | તો ક્યાંથી પામિયે અન્ન? ઘેલી કોણે કરી રે? ૧૦ | ||
પ્રીતે હરિપ્રસાદ લીધો નહિ, સુણ સુંદરી રે; | પ્રીતે હરિપ્રસાદ લીધો નહિ, સુણ સુંદરી રે; | ||
હુતશેષ ન કીધો આહાર, ઘેલી કોણે કરી રે? ૧૧ | હુતશેષ ન કીધો આહાર,<ref>હુતશેષ ન કીધો આહાર – યજ્ઞમાં હોમ્યા પછી જે શેષરહે તે આહાર કડી</ref> ઘેલી કોણે કરી રે? ૧૧ | ||
આપ ઉદર પાપે ભર્યું, સુણ સુંદરી રે; | આપ ઉદર પાપે ભર્યું, સુણ સુંદરી રે; | ||
Line 65: | Line 65: | ||
રવિએ રાખ્યું અક્ષયપાત્ર, લાગું પાય જી રે. ૧૯ | રવિએ રાખ્યું અક્ષયપાત્ર, લાગું પાય જી રે. ૧૯ | ||
સપ્તઋષિ સેવે કામધેનુને, ઋષિરાયજી રે; | સપ્તઋષિ સેવે કામધેનુને,<ref>સપ્તઋષિ સેવે કામધેનુને – સપ્તર્ષિ જેવાને પણ કામધેનુ (સ્વર્ગની ગાય)ની સેવા કરવી પડે છે.</ref> ઋષિરાયજી રે; | ||
તો આપણે તો કોણ માત્ર? લાગું પાય જી રે. ૨૦ | તો આપણે તો કોણ માત્ર? લાગું પાય જી રે. ૨૦ | ||
Line 78: | Line 78: | ||
ભાલે લખ્યા અક્ષર દરિદ્રના, ઋષિરાયજી રે; | ભાલે લખ્યા અક્ષર દરિદ્રના, ઋષિરાયજી રે; | ||
ધોશે ધરણીધર તતખેવ, લાગું પાય જી રે. ૨૪ | ધોશે ધરણીધર તતખેવ,<ref>ધોશે ધરણીધર તતખેવ – ધરતીને ધારણ કરનાર (ઈશ્વર)તરત દરિદ્રતા દૂર કરશે </ref> લાગું પાય જી રે. ૨૪ | ||
::::: '''વલણ''' | ::::: '''વલણ''' |
edits