18,450
edits
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|કડવું ૭|}} <poem> {{Color|Blue|[ઘોર જંગલમાં એકલાં પડેલા બાળકને વિલાપ કરત...") |
MeghaBhavsar (talk | contribs) No edit summary |
||
Line 20: | Line 20: | ||
ત્યાં આવ્યો કૌંતલ દેશનો રાય, કુલિંદ નામ તેનું કહેવાય.{{space}} ૫ | ત્યાં આવ્યો કૌંતલ દેશનો રાય, કુલિંદ નામ તેનું કહેવાય.{{space}} ૫ | ||
નવ નિધ અષ્ટ મહાસિદ્ધ ઘરસૂત્ર, પણ પેટ ન મળે એકે પુત્ર; | નવ નિધ<ref>નવનિધ – કુબેરના નવ ભંડાર –પદ્મ, મહાપદ્મ, શંખ, ચક્ર, કચ્છપ, મુકુન્દ, કુંદ, નીલ, ખર્વ.</ref> અષ્ટ મહાસિદ્ધ<ref>અષ્ટમહાસિદ્ધિ – આઠ મહા સિદ્ધિઓ –અણિમા, ગરિમા, લધિમા, ઈશિત્વ, વશિત્વ, પ્રાકામ્ય, પ્રાપ્તિ.</ref> ઘરસૂત્ર, પણ પેટ ન મળે એકે પુત્ર; | ||
તે રાજા મૃગયા નીકળ્યો, મહાવનમાં એક મૃગલો મળ્યો.{{space}} ૬ | તે રાજા મૃગયા નીકળ્યો, મહાવનમાં એક મૃગલો મળ્યો.{{space}} ૬ | ||
સારંગ ઉપર શર કર્યો સંધાણ, મૃગે જાણ્યું ‘મુઓ નિર્વાણ’; | સારંગ<ref>સારંગ –મ્ ાૃગ</ref> ઉપર શર કર્યો સંધાણ, મૃગે જાણ્યું ‘મુઓ નિર્વાણ’; | ||
મૃગ ભય પામી નાશી ગયો, પછે કુલિંદ કરંગ કેડે થયો.{{space}} ૭ | મૃગ ભય પામી નાશી ગયો, પછે કુલિંદ કરંગ કેડે થયો.{{space}} ૭ | ||
Line 36: | Line 36: | ||
અભ્રમાંથી ચંદ્ર દીસે જેમ, પક્ષી પરાં થયે કુંવર શોેભે તેમ; | અભ્રમાંથી ચંદ્ર દીસે જેમ, પક્ષી પરાં થયે કુંવર શોેભે તેમ; | ||
વાસવ | વાસવ<ref>વાસવા – ઇન્દ્ર</ref> વિરંચી<ref>વિરંચી – બ્રહ્મા</ref>નો અવતાર, એ નો હોયે મનુષ તણો કુમાર.{{space}} ૧૧ | ||
તત્ક્ષણ રાય પાસે આવિયો, પ્રેમે પુત્રને બોલાવિયો : | તત્ક્ષણ રાય પાસે આવિયો, પ્રેમે પુત્રને બોલાવિયો : | ||
Line 43: | Line 43: | ||
મહારાજાનાં સુણી વચન, વળતું બોલ્યો સાધુ જન; | મહારાજાનાં સુણી વચન, વળતું બોલ્યો સાધુ જન; | ||
‘માતા-પિતા મારે નથી કોય, આધાર એક | ‘માતા-પિતા મારે નથી કોય, આધાર એક અચ્યુત<ref>અચ્યુત – ભગવાન</ref>નો હોય.’{{space}} ૧૩ | ||
એવું સાંભળી હરખ્યો ભૂપાળ, મુને કેશવજી થયા કૃપાળ; | એવું સાંભળી હરખ્યો ભૂપાળ, મુને કેશવજી થયા કૃપાળ; | ||
Line 54: | Line 54: | ||
પાળા સેવક ધાયા પુર ભણી, રાણીને કહેવા વધામણી.{{space}} ૧૬ | પાળા સેવક ધાયા પુર ભણી, રાણીને કહેવા વધામણી.{{space}} ૧૬ | ||
રાણીને જઈ નામ્યું શીશ, ‘તમને તુષ્ટમાન થયા જગદીશ; | રાણીને જઈ નામ્યું શીશ, ‘તમને તુષ્ટમાન<ref>તુષ્ટમાન –પ્ ા્રસન્ન</ref> થયા જગદીશ; | ||
પાંચ વરસનો આપ્યો બાળ, ઓ લઈ આવે છે ભૂપાળ.’{{space}} ૧૭ | પાંચ વરસનો આપ્યો બાળ, ઓ લઈ આવે છે ભૂપાળ.’{{space}} ૧૭ | ||
edits