ચંદ્રહાસ આખ્યાન/કડવું ૧૨: Difference between revisions

no edit summary
(Created page with "{{SetTitle}} {{Heading|કડવું ૧૨|}} <poem> {{Color|Blue|[ચાર સૈનિકો સાથે ચંદ્રહાસ ધૃષ્ટિબુદ્ધિ...")
 
No edit summary
Line 26: Line 26:
વાટમાં વૈષ્ણવ જનને મંડાયો શુભ શુકનજી.{{space}} ૭
વાટમાં વૈષ્ણવ જનને મંડાયો શુભ શુકનજી.{{space}} ૭

કાળી કપિલા ધેનુ મળી, વળી વચ્છ જેહને સંગજી;
કાળી કપિલા<ref>કપિલા – ગાય</ref> ધેનુ મળી, વળી વચ્છ જેહને સંગજી;
દક્ષિણ ભાગે મૃગલી સાથે ઊતર્યો કૃષ્ણ કુરંગજી.{{space}} ૮
દક્ષિણ ભાગે મૃગલી સાથે ઊતર્યો કૃષ્ણ કુરંગ<ref>કૃષ્ણ કુરંગ – કાળિયાર</ref>જી.{{space}} ૮

વળી વરકન્યા પરણી પધાર્યાં, માનિની મંગળ ગાયજી;
વળી વરકન્યા પરણી પધાર્યાં, માનિની મંગળ ગાયજી;
Line 45: Line 45:

સ્વામી કહે : ‘અરે સેવકો, ક્ષણ એક આંહાં રહીએજી.’
સ્વામી કહે : ‘અરે સેવકો, ક્ષણ એક આંહાં રહીએજી.’
ઘટિકા એક શયન કરું, પછે પુરમાં જઈએજી.’{{space}} ૧૪
ઘટિકા<ref>ઘટિકા – ઘડી (આશરે ચોવીસ મિનિટ જેટલો સમય)</ref> એક શયન કરું, પછે પુરમાં જઈએજી.’{{space}} ૧૪

Line 54: Line 54:
‘સૂકાનું લીલું થયું એ પ્રભુ તણો પરતાપજી.{{space}} ૧૬
‘સૂકાનું લીલું થયું એ પ્રભુ તણો પરતાપજી.{{space}} ૧૬

પછે કુંવર પોઢ્યો પૃથ્વી, પરિસ્તરણ પથરાવીજી;
પછે કુંવર પોઢ્યો પૃથ્વી, પરિસ્તરણ<ref>પરિસ્તરણ – પાથરણું, પથારી</ref> પથરાવીજી;
એક પગ ચાંપે, એક વાયુ નાખે, એમ કરતાં નિદ્રા આવીજી.v ૧૭
એક પગ ચાંપે, એક વાયુ નાખે, એમ કરતાં નિદ્રા આવીજી.v ૧૭

18,450

edits