18,450
edits
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|કડવું ૨૨|}} <poem> {{Color|Blue|[પોતે ધારેલું એનાથી વિપરીત થયેલું જોઈ ધ...") |
MeghaBhavsar (talk | contribs) No edit summary |
||
Line 11: | Line 11: | ||
મારમાર કરતો પુરમાં પેઠો ને લોક સામા આવે; | મારમાર કરતો પુરમાં પેઠો ને લોક સામા આવે; | ||
શુદ્ધ્ય નહિ શરીર પોતાને, મિત્રને નવ બોલાવે.{{space}} ૨ | શુદ્ધ્ય<ref>શુધ્ય – ભાન</ref> નહિ શરીર પોતાને, મિત્રને નવ બોલાવે.{{space}} ૨ | ||
પ્રજા સર્વે વિસ્મે પામી, ‘સેનાપતિને ચઢિયો કોપ; | પ્રજા સર્વે વિસ્મે પામી, ‘સેનાપતિને ચઢિયો કોપ; | ||
Line 26: | Line 26: | ||
‘અષ્ટ મહાસિદ્ધ નવ નિધ મેં ખર્ચી, થયું હશે પિતાને જાણ;’ | ‘અષ્ટ મહાસિદ્ધ નવ નિધ મેં ખર્ચી, થયું હશે પિતાને જાણ;’ | ||
મદને જાણ્યું જે મુને પિતાજી કાંઈક આપશે લાહાણ.{{space}} ૭ | મદને જાણ્યું જે મુને પિતાજી કાંઈક આપશે લાહાણ<ref>લહાણ – આપવું</ref>.{{space}} ૭ | ||
ગાલવ ઋષિએ ગમન કીધું ત્યાંથી : ‘રીસે ચઢ્યો મહારાજ, | ગાલવ ઋષિએ ગમન કીધું ત્યાંથી : ‘રીસે ચઢ્યો મહારાજ, | ||
Line 60: | Line 60: | ||
વિષની વિષયાનો અક્ષર દીઠો : ‘શું લખતાં કર ન કપાયો?’{{space}} ૧૮ | વિષની વિષયાનો અક્ષર દીઠો : ‘શું લખતાં કર ન કપાયો?’{{space}} ૧૮ | ||
‘કર કપાયો.’ વાંક જાણી પુત્રશું ભેટ્યો મળ્યો રે; | ‘કર કપાયો.’ વાંક<ref>વાંક – દોષ</ref> જાણી પુત્રશું ભેટ્યો મળ્યો રે; | ||
પણ અરે રે દીકરીને પરણ્યાથકી, દુઃખે હૃદયાશું બળ્યો રે.{{space}} ૧૯ | પણ અરે રે દીકરીને પરણ્યાથકી, દુઃખે હૃદયાશું બળ્યો રે.{{space}} ૧૯ | ||
</poem> | </poem> |
edits