ચંદ્રહાસ આખ્યાન/કડવું ૨૪: Difference between revisions

no edit summary
(Created page with "{{SetTitle}} {{Heading|કડવું ૨૪|}} <poem> {{Color|Blue|[યુદ્ધમાં જેને પહોંચી શકાય તેમ એવા ચંદ્...")
 
No edit summary
Line 12: Line 12:
કહો, શત્રુને દેખી કેમ રાચું? ગાલવિયાનું વચન થયું સાચું.{{space}} ૨
કહો, શત્રુને દેખી કેમ રાચું? ગાલવિયાનું વચન થયું સાચું.{{space}} ૨

એ જામાત્રને જુગતે મરાવું, વિષયાને ત્યાં વિધવા કરાવું;
એ જામાત્રને જુગતે<ref>જુગતે – યુક્તિથી</ref> મરાવું, વિષયાને ત્યાં વિધવા કરાવું;
જે જુદ્ધે નહિ જિતાય, કરું કપટ કે બીજો ઉપાય.{{space}} ૩
જે જુદ્ધે નહિ જિતાય, કરું કપટ કે બીજો ઉપાય.{{space}} ૩

Line 25: Line 25:

પૂર્વે કોઈ એક હુતો અધિકારી, તેને પુત્રી એક કુંવારી;
પૂર્વે કોઈ એક હુતો અધિકારી, તેને પુત્રી એક કુંવારી;
એક જુગમાં જાણીતો પુર્ખ, વણવિચાર્યે બોલ્યો મૂર્ખ :{{space}} ૭
એક જુગમાં જાણીતો પુર્ખ,<ref>પુર્ખ – પુરુષ</ref> વણવિચાર્યે બોલ્યો મૂર્ખ :{{space}} ૭

અધિકારી, પુત્રી આ જે તારી, તેને પરણશે રંક ભિખારી;
અધિકારી, પુત્રી આ જે તારી, તેને પરણશે રંક ભિખારી;
Line 49: Line 49:

જો એક થાયે ચૌદ લોક, બ્રાહ્મણ બોલે તે નોહે ફોક.
જો એક થાયે ચૌદ લોક, બ્રાહ્મણ બોલે તે નોહે ફોક.
વિપ્રથી વાજ આવ્યો વિધાતા, મઘવા મહાદેવ વિષ્ણુથી માતા.{{space}} ૧૫
વિપ્રથી વાજ આવ્યો<ref>વાજ આવવું – કંટાળવું</ref> વિધાતા, મઘવા મહાદેવ વિષ્ણુથી માતા<ref>માતા – મોટા</ref>.{{space}} ૧૫

તો કોણ માત્ર તું રાંક, જે કાઢે છે વાડવનો વાંક?
તો કોણ માત્ર તું રાંક, જે કાઢે છે વાડવ<ref>વાડવ – વિપ્ર</ref>નો વાંક?
તે જે કહ્યો અધિકારી તેની પુત્રીને પરણ્યો ભિખારી.{{space}} ૧૬
તે જે કહ્યો અધિકારી તેની પુત્રીને પરણ્યો ભિખારી.{{space}} ૧૬

તેણે મારવાનો ઉપાય કીધો, ત્યાં કૃષ્ણે ઉગારી લીધો.
તેણે મારવાનો ઉપાય કીધો, ત્યાં કૃષ્ણે ઉગારી લીધો.
તેને કોઈયે ન શકે ગાંજી, પરણ્યો સસરાના હાથ ભાંજી.’{{space}} ૧૭
તેને કોઈયે ન શકે ગાંજી<ref>ગાંજી – હરાવી</ref>, પરણ્યો સસરાના હાથ ભાંજી.’{{space}} ૧૭

ગાલવે વિકાર્યું રૂપ ત્યારે થરથર ધ્રુજ્યો ભૂપ;
ગાલવે વિકાર્યું રૂપ ત્યારે થરથર ધ્રુજ્યો ભૂપ;
Line 81: Line 81:
આયુધ વિના એકલો થાયે, તો વિઘ્નમાત્ર તેનાં જાયે.{{space}} ૨૫
આયુધ વિના એકલો થાયે, તો વિઘ્નમાત્ર તેનાં જાયે.{{space}} ૨૫

દેહેરું નગરથી ઓતરાડું, વાટ તેની એંધાણી દેખાડું.{{space}} ૨૬
દેહેરું નગરથી ઓતરાડું<ref>ઓતરાડું – અલાયદું, દૂર એકાંતમાં</ref>, વાટ તેની એંધાણી દેખાડું.{{space}} ૨૬

છેક પુરની પૂંઠે ફરજો, પવિત્રપણે પૂજા કરજો.’
છેક પુરની પૂંઠે ફરજો, પવિત્રપણે પૂજા કરજો.’
Line 93: Line 93:

એક તમને દેઉં છું કાજ, જોઉં કેવું કરો છો આજ.
એક તમને દેઉં છું કાજ, જોઉં કેવું કરો છો આજ.
પૂર્વમાં આવડ જૂનું છે દેહરું, ત્યાં તમને મોકલું છું હેરું.{{space}} ૩૦
પૂર્વમાં આવડ જૂનું છે દેહરું, ત્યાં તમને મોકલું છું હેરું<ref>હેરુ – ગુપ્ત રીતે</ref>.{{space}} ૩૦

પૂજાનું પાત્ર જેને હાથ, એકલો, બીજો નહિ કો સાથ,
પૂજાનું પાત્ર જેને હાથ, એકલો, બીજો નહિ કો સાથ,
Line 102: Line 102:

ચાંડાલ કહે શિર નામી : ‘એ કારજ અમારું, સ્વામી,’
ચાંડાલ કહે શિર નામી : ‘એ કારજ અમારું, સ્વામી,’
હરખીને ચારે ચાલ્યા; ખાંડાં પાણીવાળાં કરે ઝાલ્યાં. {{space}} ૩૩
હરખીને ચારે ચાલ્યા; ખાંડાં પાણીવાળાં<ref>પાણીવાળા – લોખંડના તીક્ષ્ણ હથિયાર બનાવતી વખતે એને વધારે પાણી પાવાથી એની ધાર વધારે કડક બને છે.
</ref> કરે ઝાલ્યાં. {{space}} ૩૩

દહેરે સંતાઈ ચારે રહ્યા, પણ ચંદ્રહાસ નવ ગયા.
દહેરે સંતાઈ ચારે રહ્યા, પણ ચંદ્રહાસ નવ ગયા.
18,450

edits