26,604
edits
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|કડવું ૪૮|}} {{Poem2Open}} {{Color|Blue|[૪૧મા કડવાથી આરંભાયેલા કોઠાયુદ્ધના વ...") |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 3: | Line 3: | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
{{Color|Blue|[૪૧મા કડવાથી આરંભાયેલા કોઠાયુદ્ધના વર્ણનમાં છઠ્ઠા અને સાતમા કોઠાનું યુદ્ધવર્ણન વિશેષ આસ્વાદક બન્યું છે. અને એ સ્વાભાવિક પણ છે. કેમ કે જેમ અભિમન્યુ એના અંતિમ લક્ષ્ય તરફ ધસતો જાય એમ એ યુદ્ધ એને માટે વિશેષ કટોકટીભર્યું બનતું જવાનું ને! મચેલા ભીષણ યુદ્ધે સમગ્ર કુરુક્ષેત્રને લોહિયાળ કરી મૂક્યું. અંતે કૌરવ કપટમાં અભિમન્યુ ફસાઈ ગયો; પણ કૌરવોને પોતાનો અંતિમ શૌર્યચમત્કાર બતાવવામાં એણે પાછી પાની ન કરી. એણે એકલે હાથે કૌરવસેનાનો કચ્ચરઘાણ કરી એને કાગારોળ કરતી મૂકી.]}}{{ | {{Color|Blue|[૪૧મા કડવાથી આરંભાયેલા કોઠાયુદ્ધના વર્ણનમાં છઠ્ઠા અને સાતમા કોઠાનું યુદ્ધવર્ણન વિશેષ આસ્વાદક બન્યું છે. અને એ સ્વાભાવિક પણ છે. કેમ કે જેમ અભિમન્યુ એના અંતિમ લક્ષ્ય તરફ ધસતો જાય એમ એ યુદ્ધ એને માટે વિશેષ કટોકટીભર્યું બનતું જવાનું ને! મચેલા ભીષણ યુદ્ધે સમગ્ર કુરુક્ષેત્રને લોહિયાળ કરી મૂક્યું. અંતે કૌરવ કપટમાં અભિમન્યુ ફસાઈ ગયો; પણ કૌરવોને પોતાનો અંતિમ શૌર્યચમત્કાર બતાવવામાં એણે પાછી પાની ન કરી. એણે એકલે હાથે કૌરવસેનાનો કચ્ચરઘાણ કરી એને કાગારોળ કરતી મૂકી.]}}{{Poem2Close}} | ||
edits