અભિમન્યુ આખ્યાન/આસ્વાદલક્ષી અભ્યાસ: Difference between revisions

no edit summary
No edit summary
No edit summary
 
Line 11: Line 11:
અર્જુનના પુત્ર અને કૃષ્ણના ભાણેજ તરીકે માતૃપિતૃકુલની અસાધારણતા, ઉત્તરા સાથેનો લગ્નસંબંધ અને અલ્પ સમાગમ, ચક્રવ્યુહની  ‘કોઠાસૂઝ’ અને તેની અપૂર્ણતા, અને આ બધાંને પરિણામે અંતે જતાં પરાક્રમી છતાં કરુણાન્ત એવી અભિમન્યુની કથા મુગ્ધતા, વીરતા, શૃંગાર અને કરુણના અદ્ભુત રસ સંમિશ્રણનો આસ્વાદ કરાવવાની ક્ષમતા ધરાવે છે. આથી અભિમન્યુની મુગ્ધતાથી વહાલપ અનુભવતું, એના અપૂર્વ શૌેેર્ય પ્રદર્શનથી ઉત્સાહિત થતું અને એના કરુણાન્તથી અત્યંત દુઃખી બનતું લોકહૃદય આ કથાનાં અનેક પુનરાવર્તનોની પરંપરા પ્રેરે એ સ્વભાવિક છે અભિમન્યુની કથા આપણા સાહિત્યમાં કાવ્ય, વાર્તા, નાટક અને લોકસાહિત્યનાં અનેક સ્વરૂપોમાં એક યા બીજી રીતે, અનેક રૂપે પ્રાચીન કાળથી તે આજ સુધી વારંવાર પુનરાવર્તિત થયા જ કરી છે.

અભિમન્યુનો માતૃપક્ષીય સંબંધ શ્રીકૃષ્ણ સાથેનો રહ્યો હોવાથી કૃષ્ણચરિત્રના સંદર્ભમાં પણ અભિમન્યુના ઉલ્લેખ મળે તે સ્વાભાવિક છે. આથી વિષ્ણુ, ગરુડ, બ્રહ્માંડ, વાયુ, મત્સ્ય, ભાગવત વગેરે પુરાણોમાં અભિમન્યુના ઉલ્લેખ પ્રાપ્ત થાય છે. મહાભારતના કથાપ્રસંગો પર આધારિત કૃતિઓ જેવી કે ક્ષેમેન્દ્રની ‘ભારતમંજરી’, કાંચનકવિનું ‘ધનંજયવિજય’ વગેરેમાં, તેમજ ભાસનાં ‘પંચરાત્ર’ અને ‘દૂત-ઘટોત્કચ’ વગેરે જેવાં નાટકોમાં પણ અભિમન્યુની કથા/વાર્તાના મહાભારતકથિત/કલ્પિત કથાપ્રસંગો નિરૂપાયા છે. જૈન કવિઓ  દેવભદ્રસૂરિ, શુભવર્ધન ગણિ અને દેવવિજયનાં ‘પાંડવચરિત્ર’માં પણ અભિમન્યુના ઉલ્લેખ પ્રાપ્ત થાય છે. આ બધી કૃતિઓમાં, નાની વિગતોના ફેરફાર/પાઠ ફેરફારને બાદ કરતાં, મોટેભાગે મહાભારતની કથામાંની વાર્તાનું જ માળખું જળવાયું હોય તેવું જણાય છે. આ ઉપરાંત સ્વતંત્ર રીતે પણ લોકસાહિત્યમાં અભિમન્યુના કથાનક વિષયક વાર્તા, કથા, રાસડા, ગરબીઓ અને રાજિયા-પરજિયા વગેરે સ્વરૂપે/રૂપે પ્રાપ્ત થાય છે.

{{HeaderNav
|previous=[[કડવું ૫૧]]
|next = [[ઓખાહરણ : આસ્વાદલક્ષી અભ્યાસ]]
}}
<Center>'''(૧)'''</Center>
<Center>'''(૧)'''</Center>
Line 228: Line 223:
ઉપરોક્ત છ સંપાદનોમાંથી એક પાઠને મુખ્ય પાઠ તરીકે પસંદ કરવાનો હતો જેમ ક્રમાંક ૧ અને ૨ના અભિમન્યુ આખ્યાનના પાઠોમાં પ્રક્ષેપો હોવાથી એ પાઠ પસંદ કરેલા નથી જ્યારે ક્રમાંક ૩. હેમચંદ્રાચાર્ય સ્મારક ગ્રંથમાળા, ગ્રન્થ-૧, "પ્રેમાનંદનાં ત્રણ આખ્યાન ૧.ચંદ્રહાસ આખ્યાન, ૨. સુધન્વા આખ્યાન અને ૩. અભિમન્યુ આખ્યાન." સામાન્ય સંપાદક સ્વ. અધ્યા. રામનારાયણ વિ. પાઠક, અધ્યા, કેશવરામ કા. શાસ્ત્રી (બાંભણિયા), સંપા : કે. કા, શાસ્ત્રી અને ચૈતન્યબાળા જ. દિવેટિયા, ગુજરાતી સાહિત્ય પરિષદ; અમદાવાદ, ૧૯૬૦, પૃ. ૨૯૦-માં સંપાદક તરીકે નામ ભલે શ્રી કે. કા, શાસ્ત્રીનું હોય પણ એ પાઠ એમણે સંપાદિત કરેલો નથી પણ સહસંપાદક શ્રી ચૈતન્યબાળા જ. દિવેટિયાએ જ કરેલો છે (જુઓ આ ગ્રંથનું સંપાદકીય),  જ્યારે ઉપરોક્ત ક્રમાંક ૬. ‘કવિ પ્રેમાનંદકૃત અભિમન્યુ-આખ્યાન’, સંપા : હસુ યાજ્ઞિક, પ્રથમ આવૃત્તિ, પાર્શ્વ પબ્લિકેશનઃ અમદાવાદ, પૃ. ૧૯૧. વાળો પાઠ વાંચતાં ખ્યાલ આવ્યો કે આ પાઠ સિધ્ધો જ શબ્દશઃ શ્રી હસુ યાજ્ઞિકે સંપા : કે, કા, શાસ્ત્રી અને ચૈતન્યબાળા જ. દિવેટિયા, ગુજરાતી સાહિત્ય પરિષદ; અમદાવાદ, ૧૯૬૦, પૃ. ૨૯૦ માંથી  જ લીધેલો છે અને ફક્ત કડવેંઓનું ગદ્યાંંતર અને વિવરણ કરીને પુસ્તકાકારે પ્રગટ કરેલું છે. જ્યારે ક્રમાંક ૪. ‘અભિમન્યુ આખ્યાન’ સંપા. ચિમનલાલ ત્રિવેદી અને રતિલાલ સાં. નાયક, અનડા : અમદાવાદ, ૧૯૬૭, પૃ. ૧૫૮. અને ૫. ‘પ્રેમાનંદકૃત અભિમન્યુ-આખ્યાન’, સંપા. વિનોદ અધ્વર્યુ, સોમાભાઈ પટેલ અને કાન્તિલાલ શાહ, મેસર્સ બી, એસ, શાહ વતી બબાલાલ સોમચંદ શાહ : અમદાવાદ, ૧૯૬૭, પૃ. ૧૪૦. આ બંને સંપાદનો ઈ.સ. ૧૯૬૪માં થયેલાં અને એકસરખાં જ હોવાને નાતે અહીં મૂળ પાઠ તરીકે ક્રમાંક ૫, ‘પ્રેમાનંદકૃત અભિમન્યુ-આખ્યાન’, સંપા. વિનોદ અધ્વર્યુ, સોમાભાઈ પટેલ અને કાન્તિલાલ શાહ, મેસર્સ બી, એસ, શાહ વતી બબાલાલ સોમચંદ શાહ : અમદાવાદ, ૧૯૬૭, પૃ. ૧૪૦-નો સ્વીકાર કર્યો છે.

* * *
* * *
<br>
{{HeaderNav
|previous=[[કડવું ૫૧]]
|next = [[ઓખાહરણ : આસ્વાદલક્ષી અભ્યાસ]]
}}
<br>
26,604

edits