ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/અ/આનંદલહરી: Difference between revisions

no edit summary
(Created page with "{{SetTitle}} <span style="color:#0000ff">'''આનંદલહરી'''<span> : આદિ શંકરાચાર્ય દ્વારા જે અનેક સ્તો...")
 
No edit summary
Line 2: Line 2:




<span style="color:#0000ff">'''આનંદલહરી'''<span> : આદિ શંકરાચાર્ય દ્વારા જે અનેક સ્તોત્રકાવ્યોની રચના કરવામાં આવી છે તેમાંનું એક સ્તોત્રકાવ્ય. શિખરિણી છંદમાં ફક્ત ૨૦ શ્લોકમાં અહીં માતા પાર્વતીની ભાવવાહી સ્તુતિ કરવામાં આવી છે. લહરી એ સ્તોત્રસાહિત્યનો એક પ્રકાર છે. જેનો આરંભ શંકરાચાર્યની ‘આનંદલહરી’, ‘સૌન્દર્યલહરી’ જેવાં સ્તોત્રોથી થયો છે. પાછળથી અનેક લહરીકાવ્યો રચાયાં છે. કલ્પનાપ્રધાન શ્લોકો તથા અત્યંત સરળ, પ્રવાહી અને ભાવવાહી નિરૂપણને કારણે ‘આનંદલહરી’ સંસ્કૃતજગતમાં પ્રસિદ્ધ સળંગ કાવ્ય બન્યું.
<span style="color:#0000ff">'''આનંદલહરી'''</span> : આદિ શંકરાચાર્ય દ્વારા જે અનેક સ્તોત્રકાવ્યોની રચના કરવામાં આવી છે તેમાંનું એક સ્તોત્રકાવ્ય. શિખરિણી છંદમાં ફક્ત ૨૦ શ્લોકમાં અહીં માતા પાર્વતીની ભાવવાહી સ્તુતિ કરવામાં આવી છે. લહરી એ સ્તોત્રસાહિત્યનો એક પ્રકાર છે. જેનો આરંભ શંકરાચાર્યની ‘આનંદલહરી’, ‘સૌન્દર્યલહરી’ જેવાં સ્તોત્રોથી થયો છે. પાછળથી અનેક લહરીકાવ્યો રચાયાં છે. કલ્પનાપ્રધાન શ્લોકો તથા અત્યંત સરળ, પ્રવાહી અને ભાવવાહી નિરૂપણને કારણે ‘આનંદલહરી’ સંસ્કૃતજગતમાં પ્રસિદ્ધ સળંગ કાવ્ય બન્યું.
{{Right|ગૌ.પ.}}
{{Right|ગૌ.પ.}}
<br>
<br>
26,604

edits