ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/અ/ઐતિહાસિક દસ્તાવેજ: Difference between revisions

no edit summary
(Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">ઐતિહાસિક દસ્તાવેજ(Chronicles) : મહત્ત્વની ઐતિહાસિક...")
 
No edit summary
 
(One intermediate revision by the same user not shown)
Line 3: Line 3:

{{Poem2Open}}
{{Poem2Open}}
<span style="color:#0000ff">ઐતિહાસિક દસ્તાવેજ(Chronicles) : મહત્ત્વની ઐતિહાસિક ઘટનાઓનો સમયાનુક્રમે લખાતો દસ્તાવેજ.
<span style="color:#0000ff">'''ઐતિહાસિક દસ્તાવેજ(Chronicles)'''</span> : મહત્ત્વની ઐતિહાસિક ઘટનાઓનો સમયાનુક્રમે લખાતો દસ્તાવેજ.
ઇતિહાસલેખનની આ અત્યંત સામાન્ય પણ પાયાની શરૂઆત હતી. આ પ્રકારનો લખાણનો સાહિત્ય સાથે સીધો સંબંધ નહોતો છતાં સાહિત્યકૃતિઓ માટે ઘણા સર્જકોને તેમાંથી પ્રેરણા મળી. જેમકે ફ્રોઈસાર્ટ(Froissart)ના ઐતિહાસિક દસ્તાવેજોને આધારે શેક્સપિયરે ‘રિચાર્ડ–૨’ જેવાં અનેક નાટકો લખ્યાં.

{{Right|પ.ના.}}
{{Right|પ.ના.}}
{{Poem2Close}}
<br>
{{HeaderNav2
|previous = એશિયાટિક
|next = ઐતિહાસિક ભાષાવિજ્ઞાન
}}
<br>
<br>
26,604

edits