ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/અ/અશિષ્ટ ઉક્તિ: Difference between revisions

no edit summary
(Created page with "{{SetTitle}} '''અશિષ્ટ ઉક્તિ (Dysphemism)''' : કઠોર ઉક્તિને સ્થાને ઓછા અ...")

No edit summary

Line 4: Line 4:
'''અશિષ્ટ ઉક્તિ (Dysphemism)''' : કઠોર ઉક્તિને સ્થાને ઓછા અરુચિકર શબ્દોના પ્રયોગ રૂપે શિષ્ટ ઉક્તિ(Euphemism) જાણીતી છે. એનાથી વિરુદ્ધની આ સંજ્ઞા છે. અનુકૂળ કે તટસ્થ શબ્દોને સ્થાને અહીં ક્લેશકર કે અરુચિકર શબ્દોનો પ્રયોગ અભિપ્રેત છે.

{{Right|ચં.ટો.}}
{{Right|ચં.ટો.}}

{{HeaderNav2
|previous = અવેસ્તા
|next = અશિષ્ટતા

26,604

edits