ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/અ/આકલન: Difference between revisions

no edit summary
(Created page with "{{SetTitle}} '''આકલન (Comprehension)''' : સાહિત્યકૃતિમાં પ્રગટ થતું સર્જક...")

No edit summary

Line 4: Line 4:
'''આકલન (Comprehension)''' : સાહિત્યકૃતિમાં પ્રગટ થતું સર્જકનું જીવનદર્શન તેની આકલનશક્તિનું પરિણામ હોય છે. સર્જકનું આકલન જેટલું વિશાળ તેટલી કૃતિ વધુ સંકુલ બની શકે. જીવનના સીધા અનુભવો અને સર્જકની ગ્રહણશક્તિ આકલનની પ્રક્રિયાનો ભાગ છે. સર્જકનું આકલન તેની જીવન અને કલા પરત્વેની રુચિનું પણ પ્રતિબિંબ પાડે છે.

{{Right|ચં.ટો.}}
{{Right|ચં.ટો.}}

{{HeaderNav2
|previous = આકરગ્રન્થ
|next = આકસ્મિક કલ્પન

26,604

edits