ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/અ/આંદોલન ગતિ: Difference between revisions

no edit summary
(Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''આંદોલન/ગતિ (Movement)'''</span> : સાહિત્યિક સંદર્ભમાં આ સ...")
 
No edit summary
Line 6: Line 6:
આ સંજ્ઞા નાટક, નવલકથા કે ટૂંકી વાર્તાના સંદર્ભમાં કૃતિની પ્રક્રિયા(Action)ના અર્થમાં પણ પ્રયોજાય છે. તે મુજબ રહસ્યકથાની ગતિ ઝડપી અને ઊર્મિપ્રધાન નવલકથા (Lyrical Novel)ની ગતિ ધીમી હોય છે.
આ સંજ્ઞા નાટક, નવલકથા કે ટૂંકી વાર્તાના સંદર્ભમાં કૃતિની પ્રક્રિયા(Action)ના અર્થમાં પણ પ્રયોજાય છે. તે મુજબ રહસ્યકથાની ગતિ ઝડપી અને ઊર્મિપ્રધાન નવલકથા (Lyrical Novel)ની ગતિ ધીમી હોય છે.
{{Right|પ.ના.}}
{{Right|પ.ના.}}
<br>
{{HeaderNav2
|previous = આંતરસંકેત અનુવાદ
|next = ઇડિપસગ્રંથિ
}}
<br>
<br>
26,604

edits