ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/ક/કૃતિત્રયી: Difference between revisions

no edit summary
(Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''કૃતિત્રયી (Trilogy)'''</span> : એથેન્સમાં ઈ. પૂર્વે ચોથી-...")
 
No edit summary
 
(One intermediate revision by the same user not shown)
Line 6: Line 6:
આજે આ પ્રકારે એક જ લેખક દ્વારા લખાયેલી ત્રણ નવલકથાઓના જૂથને ઓળખવા માટે પણ આ સંજ્ઞા પ્રયોજવામાં આવે છે. આમ નાટ્યત્રયી અને કથાત્રયી (નવલત્રયી) અનુક્રમે ત્રણ નાટકો અને ત્રણ નવલકથાઓના જૂથનો નિર્દેશ કરે છે. જેમકે રઘુવીર ચૌધરીકૃત નવલત્રયી : ‘ઉપરવાસ’, ‘સહવાસ’, ‘અંતરવાસ’.

{{Right|પ.ના.}}
{{Right|પ.ના.}}
{{Poem2close}}
{{Poem2Close}}
<br>
 
{{HeaderNav2
|previous = કૃતિ
|next = કૃત્રિમ શૈલી,
}}
<br>
<br>
26,604

edits