ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/ક/કસીદો: Difference between revisions

no edit summary
(Created page with "{{SetTitle}} '''કસીદો''' : અરબી-ફારસીમાં પ્રશંસા કરવાને માટે લખા...")

No edit summary

Line 4: Line 4:
'''કસીદો''' : અરબી-ફારસીમાં પ્રશંસા કરવાને માટે લખાતો એક કાવ્યપ્રકાર. અરબી શાયરો કબીલાનાં અને વીરપુરુષોનાં પ્રશસ્તિગાન વાર્ષિકોત્સવ અને યુદ્ધ સમયે આ કાવ્યપ્રકારમાં ગાતાં. અરબમાંથી આ પ્રકાર ઈરાને પોતાની રીતે સ્વીકાર્યો. એમાં ઓછામાં ઓછી ૧૩ કડી હોય છે. કસીદાના તશબીબ ભાગમાંથી પછીથી ગઝલ કાવ્યપ્રકાર વિકસ્યો છે.

{{Right|ચં.ટો.}}
{{Right|ચં.ટો.}}

{{HeaderNav2
|previous = કસબજન્ય કૃતિ
|next = કહેવત

26,604

edits