26,604
edits
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} '''કાર્યગૂંચ''' (Complication) : નાટ્યકૃતિના વસ્તુસંયોજનમા...") |
KhyatiJoshi (talk | contribs) No edit summary |

Line 4: | Line 4: | ||
'''કાર્યગૂંચ''' (Complication) : નાટ્યકૃતિના વસ્તુસંયોજનમાં નાટકની ક્રિયાનો વિકાસ એક નિશ્ચિત બિંદુએ એકથી વધુ દિશાએ નિરૂપવાની શક્યતાઓ જન્માવે છે. ભાવકપક્ષે રહસ્યતત્ત્વનો આ બિંદુએ સૌથી વિશેષ અનુભવ થાય છે. કાર્યગૂંચના આ બિંદુથી કૃતિ ઉકેલ તરફ આગળ વધે છે. | '''કાર્યગૂંચ''' (Complication) : નાટ્યકૃતિના વસ્તુસંયોજનમાં નાટકની ક્રિયાનો વિકાસ એક નિશ્ચિત બિંદુએ એકથી વધુ દિશાએ નિરૂપવાની શક્યતાઓ જન્માવે છે. ભાવકપક્ષે રહસ્યતત્ત્વનો આ બિંદુએ સૌથી વિશેષ અનુભવ થાય છે. કાર્યગૂંચના આ બિંદુથી કૃતિ ઉકેલ તરફ આગળ વધે છે. | ||
{{Right|પ.ના.}} | {{Right|પ.ના.}} | ||

{{HeaderNav2 | |||
|previous = કારિકા અને વૃત્તિ | |||
|next = કાર્યસિદ્ધાંત | |||

edits