ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/ક/કુલક: Difference between revisions

no edit summary
(Created page with "{{SetTitle}} '''કુલક''' : પાંચથી ઓછા નહીં એટલા શ્લોકોના સમુદાય મ...")

No edit summary

Line 4: Line 4:
'''કુલક''' : પાંચથી ઓછા નહીં એટલા શ્લોકોના સમુદાય માટેની સંજ્ઞા. પાંચથી પંદર સુધીના શ્લોકો એકઠા થઈને એક જ વાક્ય રચતા હોય અને એક જ વાક્ય બનતું હોય (વર્ણ્ય વિષયની સમાપ્તિ થતી હોય) તેવા શ્લોકજૂથને કુલક કહેવામાં આવે છે. એ જ રીતે એક જ વાક્યમાં પરોવાતા બે શ્લોકોને યુગ્મ, ત્રણ શ્લોકને વિશેષક અને ચાર શ્લોકને કલાપક તરીકે ઓળખવામાં આવે છે.

{{Right|ચં.ટો.}}
{{Right|ચં.ટો.}}

{{HeaderNav2
|previous = કુરાન
|next = કુલટા

26,604

edits