ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/હ/હોટેલ પોએટ્સ ગૃપ: Difference between revisions

no edit summary
(Created page with "{{SetTitle}} <span style="color:#0000ff">'''હોટેલ પોએટ્સ ગ્રુપ'''<span> : ૧૯૭૩-’૭૪ની આસપાસ ગુજરાત વ...")
 
No edit summary
Line 2: Line 2:




<span style="color:#0000ff">'''હોટેલ પોએટ્સ ગ્રુપ'''<span> : ૧૯૭૩-’૭૪ની આસપાસ ગુજરાત વિદ્યાપીઠમાં અભ્યાસ અર્થે મળતા ચિનુ મોદી, ઇન્દુ ગોસ્વામી, સરૂપ ધ્રુવ, દીવા પાણ્ડેય, દલપત પઢિયાર અને દ્વારકેશ વ્યાસ આ બધાંએ ભેગા મળીને હોટેલ ‘ઓમિસિયમ’ પર હોટેલ પોએટ્સ ગ્રુપ તરીકે દર બુધવારે મળવાનું નક્કી કરેલું. દર અઠવાડિયે કાવ્યવાચન થાય, એમાંથી કાવ્યોનું ચયન થાય. આ ગ્રુપનાં બે મુખપત્રો; ૧, ઓમેસિયમ, (સર્જનાત્મક કાવ્યો પ્રગટ કરતું સામયિક, ૨, ‘સંભવામિ’ (વિવેચનાત્મક, વ્યંગ-કટાક્ષથી ભરપૂર, તીખું તમતમતું ચોપાનિયું). કવિતાને કાનની નહીં પણ આંખની કળા બનાવવાની મથામણ આ ગ્રુપના કવિઓએ કરી. પોતાની કાવ્યરચનાઓની રજુઆત દૃશ્ય-શ્રાવ્ય રૂપે વિવિધ સ્થળોએ ફેરી ફરીને – નાચતાં નાચતાં કરી. વિજુ ગણાત્રા, હેમાંગિની શાહ અને ઉષા ઢેબર જેવી કવયિત્રીઓ પણ આ ગ્રુપમાં સામેલ હતી.  
<span style="color:#0000ff">'''હોટેલ પોએટ્સ ગ્રુપ'''</span> : ૧૯૭૩-’૭૪ની આસપાસ ગુજરાત વિદ્યાપીઠમાં અભ્યાસ અર્થે મળતા ચિનુ મોદી, ઇન્દુ ગોસ્વામી, સરૂપ ધ્રુવ, દીવા પાણ્ડેય, દલપત પઢિયાર અને દ્વારકેશ વ્યાસ આ બધાંએ ભેગા મળીને હોટેલ ‘ઓમિસિયમ’ પર હોટેલ પોએટ્સ ગ્રુપ તરીકે દર બુધવારે મળવાનું નક્કી કરેલું. દર અઠવાડિયે કાવ્યવાચન થાય, એમાંથી કાવ્યોનું ચયન થાય. આ ગ્રુપનાં બે મુખપત્રો; ૧, ઓમેસિયમ, (સર્જનાત્મક કાવ્યો પ્રગટ કરતું સામયિક, ૨, ‘સંભવામિ’ (વિવેચનાત્મક, વ્યંગ-કટાક્ષથી ભરપૂર, તીખું તમતમતું ચોપાનિયું). કવિતાને કાનની નહીં પણ આંખની કળા બનાવવાની મથામણ આ ગ્રુપના કવિઓએ કરી. પોતાની કાવ્યરચનાઓની રજુઆત દૃશ્ય-શ્રાવ્ય રૂપે વિવિધ સ્થળોએ ફેરી ફરીને – નાચતાં નાચતાં કરી. વિજુ ગણાત્રા, હેમાંગિની શાહ અને ઉષા ઢેબર જેવી કવયિત્રીઓ પણ આ ગ્રુપમાં સામેલ હતી.  
{{Right|ઇ.પુ.}}
{{Right|ઇ.પુ.}}
<br>
<br>
341

edits