ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/ધ/ધ્વનિપરિવર્તન: Difference between revisions

no edit summary
(Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''ધ્વનિપરિવર્તન'''</span> : ભાષામાં પરિવર્તન થાય એન...")
 
No edit summary
Line 8: Line 8:
ધ્વનિપરિવર્તન નિયમિત હોવાથી તેની દિશા નક્કી કરી શકાય અને એનું અનુમાન પણ થઈ શકે. અનુમેયતા માટે, અલબત્ત, સ્વીકૃત તત્ત્વો અને સાદૃશ્ય પરિવર્તન એમાં અવરોધક બની શકે પરન્તુ એ બેની અસરને સમજાવી શકાય. એ બંને સપાટી પરની પ્રકિયા છે, જ્યારે ધ્વનિપરિવર્તન ઊંડી પ્રક્રિયા છે. ધ્વનિપરિવર્તનો સૂક્ષ્મ પ્રકારનાં હોય છે અને એ વ્યક્તિમૂલક નહીં પણ આખા સમાજની દેણ હોય છે.  

ધ્વનિપરિવર્તનના પ્રકારો : ધ્વનિપરિવર્તન મુખ્યત્વે બે પ્રકારનાં ગણાવી શકાય. ૧, ધ્વનિપરિવર્તન અને ૨, ધ્વનિઘટક પરિવર્તન. ધ્વનિપરિવર્તન ધ્વનિ ઉત્પન્ન કરવામાં ભાષકની ટેવથી થતાં પરિવર્તનને સમાવે. ધ્વનિપરિવર્તનો મોટાભાગે સાર્વત્રિક એવા ધ્વનિનિયમોને લીધે થાય. જેમકે તાલવ્યકરણના નિયમને લીધે ડોસી>>ડોશી, માસી>>માશી, કાકી>>કાચી, કેટલે>>ચેટલે પાછળ આવતા તાલવ્ય સ્વર ‘ઈ’ અને ‘એ’ને લીધે દંતમૂલાય ‘સ’નો તાલવ્ય ‘શ’ થાય, તથા કોમલતાલવ્ય ‘ક’નો તાલવ્ય ‘ચ’ થાય.  

પ્રતિપૂરક દીર્ઘકરણના નિયમને લીધે સપ્ત>>સાત, હસ્ત>>હાથ, ધ્વન્યાત્મક પરિવૃત્તિ(Phonetic shift)ના આધારે મહાપ્રાણ>> અલ્પપ્રાણ, બે સ્વર વચ્ચે આવતા અઘોષ>ઘોષ, બે સ્વર વચ્ચે આવતા ‘સ’>‘હ’ જેમકે સં. ઉલ્લંઘ>>ગુ. ઓળંગતું, સં. કુસુંભ>ગુ. કસુંબો, (ઘ>ગ, ભ>બ) સં. કાક> કાગ, સં. પ્રકટ>ગુ. પ્રગટ. (ક>ગ) આસામીમાં આસામ>આહોમ. (સ>હ).  

ધ્વનિઘટક પરિવર્તન ધ્વનિના સંરચનાત્મક ઘટકોમાં થતાં પરિવર્તનોને અને તેમની વચ્ચેના સંબંધોને સમાવે. ધ્વનિઘટકપરિવર્તનો બે પ્રકારનાં છે : ૧, ધ્વનિતંત્રીય : એક ઘટકના બે ઘટક થવા, જેને વિભાજન (split) તરીકે ઓળખાવી શકીએ અને ૨, ધ્વનિતંત્રીય : બે ઘટકનો એક થવો, જેને વિલયન (merger) તરીકે ઓળખાવી શકીએ. ધ્વનિઘટકના વિભાજનમાં સૌપ્રથમ ઉપધ્વનિમાં પરિવર્તન ઉદ્ભવે, તેની ઉપરનાં નિયમનો બદલાય. તેથી ધ્વન્યાત્મક પરિવર્તનનું અનુમાનપૂર્વધારણા ન થઈ શકે. અંતે ઉપધ્વનિઓને ધ્વનિઘટકનો મોભો પ્રાપ્ત થાય. ધ્વનિઘટકનું વિલયન ઉપધ્વનિના પુનર્વિવાચન (reinterpretation)ની સૂક્ષ્મ પ્રક્રિયા દ્વારા અસ્તિત્વમાં આવે. જેમાં ઉપધ્વનિઓ સૂચક નહીં એવાં પરિવર્તનોને લીધે એકસરખા બને. ધ્વનિઘટકનું વિભાજન કાં તો પૂર્ણ હોય કાં તો આંશિક.  

જૂની ગુજરાતીનો ‘અઈ’ ધ્વનિઘટક ગુજરાતીમાં આવતાં ‘એ’ અને ‘ઍ’ બે ધ્વનિઘટક તરીકે વિકસ્યો. તેમજ જૂની ગુજરાતીનો ‘અઉ’ ધ્વનિઘટક ગુજરાતીમાં આવતાં બે ધ્વનિઘટક ‘ઓ’ અને ‘ઑ’ તરીકે વિકસ્યો. ‘ઍ-ઑ’ પહેલા અને ઉપાંત્ય અક્ષરમાં અને ‘એ, ઓ’ અન્યત્ર. જેમકે જૂ.ગુ. મઈલ્લઊં>ગુ. મૅલું, જૂ.ગુ. વઈરુ>ગુ. વૅર, જૂ.ગુ. ધઉલ>ધોળું, જૂ.ગુ. ભાઉજાઈ, ભઉજાઈ>ભોજઈ.

26,604

edits