ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/પ/પાઠ: Difference between revisions

no edit summary
(Created page with "{{SetTitle}} '''પાઠ/કૃતિ (Text)''' : પાઠપરકતા(Texuality)નાં સાત ધોરણો જાળવત...")

No edit summary
Line 2: Line 2:

{{Poem2Open}}
'''પાઠ/કૃતિ (Text)''' : પાઠપરકતા(Texuality)નાં સાત ધોરણો જાળવતી હોય એવી કોઈપણ સંપ્રેષણીય ઘટનાને પાઠ કહી શકાય. પાઠ-પરકતાનાં સાત ધોરણો નીચે મુજબ છે : ૧, સંસક્તિ (Cohesion) ૨, સંગતિ (Coherence) ૩, ઉદ્દેશપરકતા (Intentionality) ૪, પરિસ્થિતિપરકતા (Situationality) ૫, સ્વીકાર્યતા (Acceptability) ૬, માહિતીપ્રદતા (Informativity) ૭, આંતરપાઠ-પરકતા (Intertextuality) વગેરે.

જો પાઠમાં આ સાત ધોરણોમાંનું એકપણ ધોરણ જાળવી શકાતું ન હોય તો પાઠ સંપ્રેષણીય નહીં બને. અ-સંપ્રેષણીય પાઠની ગણના અ-પાઠ (Non-Text) તરીકે થશે. પાઠ એ આધુનિક ભાષાવૈજ્ઞાનિક સાહિત્યવિચારની કેન્દ્રવર્તી સંજ્ઞા છે.

{{Right|હ.ત્રિ.}}
{{Right|હ.ત્રિ.}}
{{Poem2Close}}

26,604

edits