ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/ભ/ભાંડભવાઈ: Difference between revisions

no edit summary
(Created page with "{{SetTitle}} '''ભાંડભવાઈ(Burlesque)''' : કોઈ એક સાહિત્યકૃતિનું યા રૂઢિ,...")

No edit summary
Line 2: Line 2:

{{Poem2Open}}
'''ભાંડભવાઈ(Burlesque)''' : કોઈ એક સાહિત્યકૃતિનું યા રૂઢિ, વ્યક્તિ કે સંસ્થાનું સહેતુક અને વિસંગતિપૂર્ણ અનુકરણ કરતું નાટક, નવલકથા કે કવિતાનું સ્વરૂપ. વસ્તુની રજૂઆતની શૈલી અને વસ્તુના ભાવવિશ્વ વચ્ચેની દેખીતી વિસંગતિ સિદ્ધ કરીને આ પ્રકારની કૃતિઓમાં હાસ્ય નિષ્પન્ન કરવામાં આવે છે.

કોઈ ઉદાત્ત વિષય-વસ્તુની હાસ્યાસ્પદ રજૂઆત દ્વારા અથવા કોઈ હાસ્યાસ્પદ વિષય વસ્તુની ઉપરછલ્લી રીતે ભવ્ય રજૂઆત કરીને આ પ્રકારની કૃતિઓ વિસંગતિઓનું આલેખન કરે છે.

રમણભાઈ નીલકંઠની નવલકથા ‘ભદ્રંભદ્ર’નું આ સંજ્ઞાના સંદર્ભમાં મૂલ્યાંકન થઈ શકે.

{{Right|પ.ના.}}
{{Right|પ.ના.}}
{{Poem2Close}}

26,604

edits