26,604
edits
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">યોગદર્શન : ભારતનાં છ પ્રાચીન આસ્તિક દર્શનો પ...") |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 3: | Line 3: | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
<span style="color:#0000ff">યોગદર્શન : ભારતનાં છ પ્રાચીન આસ્તિક દર્શનો પૈકીનું એક દર્શન. ઘણી વખત સાંખ્ય-યોગ એ રીતે વિદ્વાનો સમવેત ઉલ્લેખ કરે છે, ‘સાંખ્યદ્વય’ કહેવામાં આવે ત્યારે સાંખ્ય અને યોગ એવો અર્થ સમજવાનો છે. સાંખ્યમાં પ્રાધાન્ય તાત્ત્વિક સિદ્ધાન્તોનું છે, યોગમાં યૌગિક પ્રક્રિયાઓનું. | <span style="color:#0000ff">'''યોગદર્શન'''</span> : ભારતનાં છ પ્રાચીન આસ્તિક દર્શનો પૈકીનું એક દર્શન. ઘણી વખત સાંખ્ય-યોગ એ રીતે વિદ્વાનો સમવેત ઉલ્લેખ કરે છે, ‘સાંખ્યદ્વય’ કહેવામાં આવે ત્યારે સાંખ્ય અને યોગ એવો અર્થ સમજવાનો છે. સાંખ્યમાં પ્રાધાન્ય તાત્ત્વિક સિદ્ધાન્તોનું છે, યોગમાં યૌગિક પ્રક્રિયાઓનું. | ||
આ દર્શનનો વિકાસ કેટલેક અંશે સાંખ્યના સહાયક કે પૂરક દર્શન તરીકે થયો છે. ઋષિઓએ જે સત્યો અને તત્ત્વોનો સ્વાનુભાવ કર્યો તેનું જ્ઞાન યોગદર્શનમાં આપ્યું છે. આ શાસ્ત્રનો પ્રથમ સૂત્રગ્રન્થ પતંજલિનો ‘યોગશાસ્ત્ર’ છે. એ ‘પાતંજલિયોગ’થી પણ ઓળખાય છે. તેના ચાર વિભાગ છે : સમાધિપાદ, સાધનપાદ, વિભૂતિપાદ અને કૈવલ્યપાદ. તેના પર એક સમર્થ “વ્યાસભાષ્ય” મળી આવે છે, પણ આ વ્યાસ વેદવ્યાસ નથી. | આ દર્શનનો વિકાસ કેટલેક અંશે સાંખ્યના સહાયક કે પૂરક દર્શન તરીકે થયો છે. ઋષિઓએ જે સત્યો અને તત્ત્વોનો સ્વાનુભાવ કર્યો તેનું જ્ઞાન યોગદર્શનમાં આપ્યું છે. આ શાસ્ત્રનો પ્રથમ સૂત્રગ્રન્થ પતંજલિનો ‘યોગશાસ્ત્ર’ છે. એ ‘પાતંજલિયોગ’થી પણ ઓળખાય છે. તેના ચાર વિભાગ છે : સમાધિપાદ, સાધનપાદ, વિભૂતિપાદ અને કૈવલ્યપાદ. તેના પર એક સમર્થ “વ્યાસભાષ્ય” મળી આવે છે, પણ આ વ્યાસ વેદવ્યાસ નથી. | ||
યોગદર્શન મનની એકાગ્રતા અને શિસ્તને તેનો આધાર માને છે. સંઘર્ષમય અને કલંકિત દોષોનો નાશ એમાં જરૂરી છે અને એ માટે યોગ સિવાય અન્ય માર્ગ નથી. યોગ માને છે કે કર્મ, મનની શિસ્ત અને ભક્તિયુક્ત સાધનામાં છે. યોગ એટલે ચિત્તવૃત્તિનો નિરોધ. એ પાંચ પ્રકારના ક્લેશોને દૂર કરવાની જવાબદારી સ્વીકારે છે. સંપ્રજ્ઞાત યોગ એટલે સગુણનું ધ્યાન અને અસંપ્રજ્ઞાત યોગ એટલે નિર્ગુણનું ધ્યાન. તેમાં છેલ્લો તબક્કો અતિક્રાન્તભાવનીય છે. જેમાં યોગી ધર્મમેધ બને છે. | યોગદર્શન મનની એકાગ્રતા અને શિસ્તને તેનો આધાર માને છે. સંઘર્ષમય અને કલંકિત દોષોનો નાશ એમાં જરૂરી છે અને એ માટે યોગ સિવાય અન્ય માર્ગ નથી. યોગ માને છે કે કર્મ, મનની શિસ્ત અને ભક્તિયુક્ત સાધનામાં છે. યોગ એટલે ચિત્તવૃત્તિનો નિરોધ. એ પાંચ પ્રકારના ક્લેશોને દૂર કરવાની જવાબદારી સ્વીકારે છે. સંપ્રજ્ઞાત યોગ એટલે સગુણનું ધ્યાન અને અસંપ્રજ્ઞાત યોગ એટલે નિર્ગુણનું ધ્યાન. તેમાં છેલ્લો તબક્કો અતિક્રાન્તભાવનીય છે. જેમાં યોગી ધર્મમેધ બને છે. |
edits