26,604
edits
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''રસસંખ્યા'''</span> : સંસ્કૃત આલંકારિકો વચ્ચે રસની...") |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 7: | Line 7: | ||
ભારતમાં દક્ષિણથી ઉત્તરમાં વહેલી ઉત્કટ ભક્તિધારાને કારણે પણ નવા નવા રસ હયાતીમાં આવ્યા છે અને ખાસ કરીને વૈષ્ણવ ટીકાકારોએ એને માન્યતા આપેલી છે. પ્રેમલક્ષણા ભક્તિને માટે એમણે શૃંગારને બદલે મધુર કે માધુર્ય રસ શબ્દ પ્રયોજ્યો છે. ચૈતન્ય સંપ્રદાયના અનુગામી રૂપગોસ્વામીએ ‘ભક્તિર સામૃતસિન્ધુ’ અને ‘ઉજ્જ્વલનીલમણિ’માં ભક્તિરસની પ્રતિષ્ઠા કરી છે. કેટલાકે ‘સખ્ય’ અને ‘દાસ્ય’નું પણ રસ તરીકે પ્રવર્તન કર્યું છે. આવો વિસ્તાર છતાં રસની સંખ્યા ૨૦ કે ૨૨થી વધુ આગળ વધી નથી. | ભારતમાં દક્ષિણથી ઉત્તરમાં વહેલી ઉત્કટ ભક્તિધારાને કારણે પણ નવા નવા રસ હયાતીમાં આવ્યા છે અને ખાસ કરીને વૈષ્ણવ ટીકાકારોએ એને માન્યતા આપેલી છે. પ્રેમલક્ષણા ભક્તિને માટે એમણે શૃંગારને બદલે મધુર કે માધુર્ય રસ શબ્દ પ્રયોજ્યો છે. ચૈતન્ય સંપ્રદાયના અનુગામી રૂપગોસ્વામીએ ‘ભક્તિર સામૃતસિન્ધુ’ અને ‘ઉજ્જ્વલનીલમણિ’માં ભક્તિરસની પ્રતિષ્ઠા કરી છે. કેટલાકે ‘સખ્ય’ અને ‘દાસ્ય’નું પણ રસ તરીકે પ્રવર્તન કર્યું છે. આવો વિસ્તાર છતાં રસની સંખ્યા ૨૦ કે ૨૨થી વધુ આગળ વધી નથી. | ||
બીજી બાજુ એક જ રસમાં અન્ય સર્વ રસનો અન્તર્ભાવ કરવાનો પ્રયત્ન પણ થયા કર્યો છે. ભોજે ‘શૃંગારપ્રકાશ’માં કેવળ શૃંગારને માન્ય રાખ્યો છે. અલબત્ત, એમાં પુરુષ સ્ત્રીના પ્રેમથી અલગ એવી કોઈ જુદી જ તાત્ત્વિક ભૂમિકા પર એનો અર્થ સ્થિર કર્યો છે. અભિનવગુપ્ત મોક્ષ સાથે શાંતનો સંબંધ યોજી શાંત રસને જ સાચો રસ માને છે. ‘સાહિત્યદર્પણકાર’ના પ્રપિતામહ નારાયણે અદ્ભુતને જ રસનો સાર ગણ્યો છે. કવિ કર્ણપૂર, બધા જ રસ પ્રેમરસમાં સમન્વિત થાય છે એવું સ્વીકારે છે. ભવભૂતિની ‘એકો રસ : કરુણ એવ’ની ઉક્તિ જાણીતી છે. | બીજી બાજુ એક જ રસમાં અન્ય સર્વ રસનો અન્તર્ભાવ કરવાનો પ્રયત્ન પણ થયા કર્યો છે. ભોજે ‘શૃંગારપ્રકાશ’માં કેવળ શૃંગારને માન્ય રાખ્યો છે. અલબત્ત, એમાં પુરુષ સ્ત્રીના પ્રેમથી અલગ એવી કોઈ જુદી જ તાત્ત્વિક ભૂમિકા પર એનો અર્થ સ્થિર કર્યો છે. અભિનવગુપ્ત મોક્ષ સાથે શાંતનો સંબંધ યોજી શાંત રસને જ સાચો રસ માને છે. ‘સાહિત્યદર્પણકાર’ના પ્રપિતામહ નારાયણે અદ્ભુતને જ રસનો સાર ગણ્યો છે. કવિ કર્ણપૂર, બધા જ રસ પ્રેમરસમાં સમન્વિત થાય છે એવું સ્વીકારે છે. ભવભૂતિની ‘એકો રસ : કરુણ એવ’ની ઉક્તિ જાણીતી છે. | ||
{{Right|ચં.ટો. | {{Right|ચં.ટો.}} | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
<br> | <br> |
edits