2,457
edits
(Created page with "{{Poem2Open}} {{space}} ચંદ્રધીરેધીરેવાદળોનાપડદાપાછળગતિકરીરહ્યોહતો. નીચેનદી...") |
No edit summary |
||
Line 6: | Line 6: | ||
અરુંધતીનુંઆશ્ચર્યખૂબવધીગયું. તેમણેકહ્યું, “એમનાઉપરઆપનેજોપ્રેમછેતોતોપછીઆપએમને‘બ્રહ્મર્ષિ’ નામેસંબોધનકેમનથીકરતા? એમનેબ્રહ્મર્ષિકહીદીધાહોતતોઆબધીજંજાળમટીજાત, અનેમારેમારાસોપુત્રોગુમાવવાનપડત.” | અરુંધતીનુંઆશ્ચર્યખૂબવધીગયું. તેમણેકહ્યું, “એમનાઉપરઆપનેજોપ્રેમછેતોતોપછીઆપએમને‘બ્રહ્મર્ષિ’ નામેસંબોધનકેમનથીકરતા? એમનેબ્રહ્મર્ષિકહીદીધાહોતતોઆબધીજંજાળમટીજાત, અનેમારેમારાસોપુત્રોગુમાવવાનપડત.” | ||
ઋષિનામુખઉપરએકઅપૂર્વકાંતિપ્રગટીઆવી. તેબોલ્યા, “તેમનાઉપરમનેપ્રેમછેમાટેજહુંએમનેબ્રહ્મર્ષિકહેતોનથી. હુંએમનેબ્રહ્મર્ષિનહીંકહુંએમાંથીજતેઓબ્રહ્મર્ષિથઈશકવાનીઆશારહેછે.” | ઋષિનામુખઉપરએકઅપૂર્વકાંતિપ્રગટીઆવી. તેબોલ્યા, “તેમનાઉપરમનેપ્રેમછેમાટેજહુંએમનેબ્રહ્મર્ષિકહેતોનથી. હુંએમનેબ્રહ્મર્ષિનહીંકહુંએમાંથીજતેઓબ્રહ્મર્ષિથઈશકવાનીઆશારહેછે.” | ||
* | {{center|*}} | ||
આજેવિશ્વામિત્રક્રોધથીજ્ઞાનશૂન્યબનીગયાહતા. આજેતેઓતપસ્યામાંમનપરોવીશકતાનહતા. તેમણેસંકલ્પકર્યોહતોકે, આજેજોવશિષ્ઠમનેબ્રહ્મર્ષિનહીંકહેતોતેમનોપ્રાણલઈશ. અનેએસંકલ્પનેપારપાડવાતેહાથમાંતલવારલઈપોતાનીકુટિરમાંથીબહારનીકળીપડ્યા, અનેધીરેધીરેવશિષ્ઠનીકુટિરનીપાસેઆવીઊભારહીગયા. ત્યાંઊભાંઊભાંતેમણેવશિષ્ઠનીબધીવાતોસાંભળી. હાથમાંજોરથીપકડેલીતલવારઢીલીથઈગઈ. તેવિચારવાલાગ્યા, મેંઆશુંકર્યું? તદ્દનઅજ્ઞાનમાંરહીનેમેંકેવોમોટોઅન્યાયકર્યોછે? કેવાનિર્વિકારહૃદયનાઋષિનેવ્યથાપહોંચાડવાનોપ્રયત્નમેંકર્યોછે! તેમનાહૃદયમાંજાણેસોસોવીંછીનાડંખનીવેદનાથવાલાગી, હૃદયઅનુતાપથીબળવાલાગ્યું. દોડીનેતેવશિષ્ઠનાપગમાંઢળીપડ્યા. થોડીક્ષણોતોતેકશુંબોલીજનશક્યા. પછીતેબોલ્યા, “ક્ષમાકરો. પણમારામાંતોક્ષમાયાચવાનીપણયોગ્યતાનથીરહી.” વિશ્વામિત્રનુંગર્વીલુંહૃદયબીજુંકાંઈબોલીશક્યુંનહીં. | આજેવિશ્વામિત્રક્રોધથીજ્ઞાનશૂન્યબનીગયાહતા. આજેતેઓતપસ્યામાંમનપરોવીશકતાનહતા. તેમણેસંકલ્પકર્યોહતોકે, આજેજોવશિષ્ઠમનેબ્રહ્મર્ષિનહીંકહેતોતેમનોપ્રાણલઈશ. અનેએસંકલ્પનેપારપાડવાતેહાથમાંતલવારલઈપોતાનીકુટિરમાંથીબહારનીકળીપડ્યા, અનેધીરેધીરેવશિષ્ઠનીકુટિરનીપાસેઆવીઊભારહીગયા. ત્યાંઊભાંઊભાંતેમણેવશિષ્ઠનીબધીવાતોસાંભળી. હાથમાંજોરથીપકડેલીતલવારઢીલીથઈગઈ. તેવિચારવાલાગ્યા, મેંઆશુંકર્યું? તદ્દનઅજ્ઞાનમાંરહીનેમેંકેવોમોટોઅન્યાયકર્યોછે? કેવાનિર્વિકારહૃદયનાઋષિનેવ્યથાપહોંચાડવાનોપ્રયત્નમેંકર્યોછે! તેમનાહૃદયમાંજાણેસોસોવીંછીનાડંખનીવેદનાથવાલાગી, હૃદયઅનુતાપથીબળવાલાગ્યું. દોડીનેતેવશિષ્ઠનાપગમાંઢળીપડ્યા. થોડીક્ષણોતોતેકશુંબોલીજનશક્યા. પછીતેબોલ્યા, “ક્ષમાકરો. પણમારામાંતોક્ષમાયાચવાનીપણયોગ્યતાનથીરહી.” વિશ્વામિત્રનુંગર્વીલુંહૃદયબીજુંકાંઈબોલીશક્યુંનહીં. | ||
પણવશિષ્ઠશુંબોલ્યા? વશિષ્ઠેબેયહાથવડેતેમનેપકડીલીધાઅનેકહ્યું, “ઊઠોબ્રહ્મર્ષિ, ઊઠો.” | પણવશિષ્ઠશુંબોલ્યા? વશિષ્ઠેબેયહાથવડેતેમનેપકડીલીધાઅનેકહ્યું, “ઊઠોબ્રહ્મર્ષિ, ઊઠો.” | ||
Line 25: | Line 25: | ||
વિશ્વામિત્રક્રોધેભરાયા. વિચારવાલાગ્યાકે, આતોવશિષ્ઠેમનેછેતર્યો! ઝડપથીતેઓવશિષ્ઠપાસેજઈપહોંચ્યાઅનેકહેવાલાગ્યા, “આપેમનેશામાટેછેતર્યો?” | વિશ્વામિત્રક્રોધેભરાયા. વિચારવાલાગ્યાકે, આતોવશિષ્ઠેમનેછેતર્યો! ઝડપથીતેઓવશિષ્ઠપાસેજઈપહોંચ્યાઅનેકહેવાલાગ્યા, “આપેમનેશામાટેછેતર્યો?” | ||
વશિષ્ઠેધીરગંભીરભાવેઉત્તરઆપ્યો, “તેવખતેજોમેંતમનેબ્રહ્મજ્ઞાનઆપ્યુંહોતતોતેમાંતમનેવિશ્વાસબેસતનહીં. હવેતમનેશ્રદ્ધાબેસશે.” અનેપછીવિશ્વામિત્રેવશિષ્ઠપાસેથીબ્રહ્મજ્ઞાનપ્રાપ્તકર્યું. | વશિષ્ઠેધીરગંભીરભાવેઉત્તરઆપ્યો, “તેવખતેજોમેંતમનેબ્રહ્મજ્ઞાનઆપ્યુંહોતતોતેમાંતમનેવિશ્વાસબેસતનહીં. હવેતમનેશ્રદ્ધાબેસશે.” અનેપછીવિશ્વામિત્રેવશિષ્ઠપાસેથીબ્રહ્મજ્ઞાનપ્રાપ્તકર્યું. | ||
* | {{center|*}} | ||
ભારતદેશમાંઆવાઋષિઓહતા, આવાસાધુપુરુષોહતા. ક્ષમાનોઆવોઆદર્શહતો. એવુંતપોબળહતુંકેજેદ્વારાપૃથ્વીનેધારણકરીશકાતીહતી. | ભારતદેશમાંઆવાઋષિઓહતા, આવાસાધુપુરુષોહતા. ક્ષમાનોઆવોઆદર્શહતો. એવુંતપોબળહતુંકેજેદ્વારાપૃથ્વીનેધારણકરીશકાતીહતી. | ||
ભારતદેશમાંવળીપાછાએવાજઋષિઓજન્મલઈરહ્યાછે. એઋષિઓનાપ્રભાવઆગળપ્રાચીનકાળનાઋષિઓનોપ્રકાશઝાંખોપડીજશે. એઋષિઓભારતદેશનેપ્રાચીનકાળકરતાંયેવધારેગૌરવઅપાવશે. | ભારતદેશમાંવળીપાછાએવાજઋષિઓજન્મલઈરહ્યાછે. એઋષિઓનાપ્રભાવઆગળપ્રાચીનકાળનાઋષિઓનોપ્રકાશઝાંખોપડીજશે. એઋષિઓભારતદેશનેપ્રાચીનકાળકરતાંયેવધારેગૌરવઅપાવશે. | ||
{{Poem2Close}} | {{Poem2Close}} |
edits