ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/પ્રારંભિક/ગુજરાતી સાહિત્યકોશની યોજના: Difference between revisions

no edit summary
(Created page with "{{SetTitle}} {{Heading|ગુજરાતી સાહિત્યકોશની યોજના|}} {{Poem2Open}} ગુજરાતી સાહિત્યનો સર...")
 
No edit summary
Line 12: Line 12:
આ પછી બાકી રહેલા આ ત્રીજો ખંડ મુખ્ય સંપાદક શ્રી ચન્દ્રકાન્ત ટોપીવાળા અને સંપાદક શ્રી રમેશ ર. દવેની કામગીરીથી પૂરો થાય છે. એમાં ક. લા. સ્વાધ્યાયમંદિરનાં ગ્રન્થાલયી શ્રીમતી નિરંજના દેસાઈની સહાયક તરીકેની સેવાઓ પણ મળી છે. આ ત્રીજો ખંડ સાહિત્યિક પ્રકીર્ણ સામગ્રીનો છે. તેમાં પહેલા બે ખંડોમાં સમાવાયેલાં કર્તા અને કૃતિઓ પછી બાકી રહેલા સાહિત્યનાં વિવિધ પાસાંઓને સમાવી લેવામાં આવ્યાં છે. વાદો, સિદ્ધાન્તો, સાહિત્યિક ઇતિહાસ, પ્રકારો અને આધારગ્રન્થોથી માંડીને સાહિત્યિક પરિભાષા પર્યન્તની સામગ્રીને એમાં આવરી લીધી છે. ગુજરાતી સાહિત્ય સાથે સંલગ્ન વિદ્વાનો, અધ્યાપકો અને વિદ્યાર્થીઓ માટે આ ખંડ સાહિત્યિક સંદર્ભગ્રન્થ તરીકે ઉપયોગી પુરવાર થશે તેવી ખાતરી છે.

આ પ્રકારના આકરગ્રન્થમાં સહલેખકોનો મળેલો સહકાર અને તેના પ્રકાશન માટે ગુજરાત સાહિત્ય અકાદમી તરફથી અનુદાન તરીકે મળેલી આર્થિક સહાય માટે અમે આભારની લાગણી પ્રગટ કરીએ છીએ. અંતે કોઈપણ દિશામાંથી આ ગ્રન્થને મળેલા સહયોગ માટે સંસ્થા તરફથી ઋણસ્વીકાર કરીએ છીએ,{{Poem2Close}}

<poem>ગુજરાતી સાહિત્ય પરિષદ, અમદાવાદ<poem></br>
{{Poem2Open}}
{{Poem2Open}}
{{Right|પ્રકાશ ન. શાહ,}}
{{Right|પ્રકાશ ન. શાહ,}}
Line 21: Line 22:
<center>♦
<center>♦
<br>
<br>
ગુજરાતી સાહિત્ય પરિષદ, અમદાવાદ
26,604

edits